એ એક વાત જે હરદમ મને પૂછે છે...
કયા રહી ગઈ તી કમી,
એ આજે પણ મને પૂછે છે...
હું શું નથી સમજી એ મને ખબર છે...
ક્યાં હતી જ કોઈ કમી,
એ મને પણ ખબર છે...
તું દિલ ને પૂછે છે ને એ હાથ જોઈને કહે છે..
મારા હસ્તરેખા માં નથી તું...
બાકી દિલ માં છે એને કોણ જુએ છે..