The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ગુંચવાઈએ છીએ સંબંધોમા બધાના, તો પણ એ ગુંચવળ ઉકેલવી કેમ ગમે છે બધાને??
didi mast dp ...
e pachhu jabru karyu ne , atyare to jova j jai ramva jasu to sure karis
વાહ તો એ થનગનાટ સાથે તમારો એક video થઈ જાય... હોને?
ramva mate avdvu jaruri na hoy bus pag ma thanganat hovo hoy to apo ap ramay jay
હાહા... હા કાલે જ ગયા તા...નકરા ફોટા પાડી ને ઘર ભેગા... રમતા કોને આવડે છે...
pela puchhi lav kal noj chhene!!!!!
are vah dp ma ખેલૈયાઓ???
તો ઠીક... video ના ઉતાર્યો જવા દો ને...
ke aje ravina video upload karse
na na eto tame kale ગરબા ramva gaya ene vakahn karta hata
ભાવેશ ખાસ તમને મળવા જ રોકાઈ ગઈ.. શુ કેતા તા કાલે... મારા વિશે કઈ ન્હોતા બોલતા ને!
evu chhe to સુપ્રભાત બધાને
સખી જો... હાહા.. gm ને સુપ્રભાત બન્ને કે કદાચ કોક મેં એકાદ વાંચતા ના આવડે તો...
શુભ સવાર
gm...
બધાય જાગી ગયા ...વાહ ...ગુડ મોનિૅંગ...
gm jsk all
હાહા... વાહ... સવાર સવાર માં મારા વખાણ.. માન્યા માં નથી આવતું ઓન માની લવ... કેમ છે ટિયા?
સુપ્રભાત..
gm jsk badhane
હા હો.. રવિના તમારા વગર તો સવાર સુની લાગે
ઓહ અહીંયા મને યાદ કરાતી તી એટલે હેડકી બંધ નોતી થતી...હાહા... gm બધા ને
કોઈપણ વિડીઓ મૂકી શકાય.. ગેલેરીમાં રહેલો
નિરવજી તમે પોસ્ટ મૂકી હતી કે.... હવે વિડીઓ પોસ્ટ કરી શકાશે તો..... એમાં આપણે જાતે ઉતરેલો કોઈ વિડીઓ જ મૂકી શકીએ કે.... અન્ય પણ મૂકી શકાય.....
સરસ...... પણ ક્યું કામ હતું એ તો કહો....
હવે નથી જરૂર.. જે કામ માટે કરવાની હતી એ કામ પૂર્ણ થયું
નિરવજી જમ્યા પછી ભૂખ હડતાળ કરી એ તો વધુ ચાલે એમ...... પણ રાખવાની છે કેમ..... એ તો કહો....
લે બેન મારો શુ વાંક?
આભાર નીરવ તમારી લાગણી બદલ હું તો ગદગદિત થઈ ગઈ
ના હો તમને ઘુમાવી ને જઈશ ભાવેશ તમે ધ્યાન મા જ છો ને ભાઈ તમે પણ
ચિંતા ના કરો ભાવેશ આજ નહિ આવે @ ગરબા માં જશે
હા.. પાક્કા પાયે 4 ટાઈમ જમી ને ભૂખ હડતાળ
have bhagay દંડધારી આવે તે પહેલા
tane jasbhai pachha atlu badhu hasoma maro varo to nikalase pan double thay jase
હા હા
na na jasbhai kyarek mathu pan khai le ho
સારું થયું દી જીતી ગયા નહિતર રાતે બિસ્કિટ ખાવા પડત ધરણામા
હા હા હા
હાહા... સખી ના જીતે આ વખતે તો હું ને નીરવ ધરણા કરવાના હતા.. કેમ નીરવ?
શિખવાડજો હો
તમારી જેમ ગૂગલી નથી આવડતી
ના ના આભાર ભાઈ પછી ક્યારેક વાત
આવો પાટા ટપી ને બેન આવી છે સાથે બીજી બેન @ પીઝા બનાવાની છે તમારી સખી
એ નહિ ઓરિજિનલ
તો ભાવેશ છે જ એ
આને પકડવા એના કરતાં acp પ્રદ્યુમ્ન ને પકડવો સહેલો
ગુગલી
ચણા ને સાચી વાત છે મટકા પડી ગયા છે
કોથળા માં સડી જશે પણ બાર કાઢશે નય
હા હા પણ કહ્યું તો ખરું આખો પરિવાર જીત્યો છે તો તમે પણ પાર્ટી આપી શકો ને
મને તો આવડતું નથી લખતા , નહિતર મારો નંબર આવ્યો હોય તો @ આખું ગામ જમાડું
લ્યો કરો વાત
હા તો રેડી જ છું કયા આપો છો બોલો
હાલો પાર્ટી ની તૈયારી કરો
હું જીતી એટલે આખો પરિવાર જીત્યો ભાઈ..
thanks જસમીનભાઈ @ ભાવેશ..
બીજું કોણ કોણ જીત્યું
are vah congrates hina
congretulation di એન્ડ keep it up
ok
mail avyo..
result કઇ જગ્યા એ બતાવે છે?
mkgandhi..
કઇ ઇવેન્ટ હતી?
thanks mayur
congratulations hina didu ...
લે આપણે બધા જ જીત્યા છીએ ને
અમારી ભૂમિએ બે મહાન વ્યક્તિ આપી છે દેશ ને એક બાપુ ને બીજી હું નહિ હો સુદામા...
સાચું કહું તો તમે જીત્યા એની ખુશી અમને વધુ છે..
હા હા થાય જ ને અમારું વતન એક રહ્યું તો
અભિનંદન હિના... ગાંધીબાપુ સાક્ષાત પ્રસન્ન થયા એ બદલ ???
ખૂબ ખૂબ આભાર રોહિત...
ખુબ ખુબ અભિનંદન...આમજ સતત આગળ વધો એવી શુભેચ્છાઓ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ..
ખુબ ખુબ અભિનંદન...@Hina
અરે એતો ક્યારના પરણી ગયા @ હા હા
a jasubhai kaliyu nahi, balad gadu sangarine lavo niravbhai ni jan jodvani chhe
બેન કયા આવવાનું છે કહો હું કળિયું લઈ ને આવું છું ...
ઓહઃ સરસ લગ્નની મોસમ ચાલે છે..... સોરી પણ હું નય આવી શકું.... મારુ ગુડ લક મોકલાવી દઉં છું....??☺
સ્નેહીજનો સાથેનો સંબંધ છે જ અતિ પ્યારો.... ગૂંચવાય તોય ગમે છે ઉકેલવો મને.... ક્યારેક દોર તૂટવાની કગારે હોય તોય.... જાતે તૂટીને પણ રાખું છું.... હરેક ને સંગે....
હા હું પોંખણા ની તૈયારી કરું
હા હા હા...હું કલ્પનાની દુનિયામાં જ ડીજે પર નાચી લવ....
ના ગણિતમાં હું કાચો હતો.. પણ લેખક છું એટલે કલ્પનાના ઘોડે દોડાવે રાખું
તો ઘોડો વળી ક્યાં છે ધારી લેવાનું ગણિત નથી ભણ્યા
imagine કરો કે મળી ગઈ... હમણાં બધું imagine કર્યું ને એમ...હાહા
પણ કન્યા ક્યાં મળી છે હજુ ???
હા હા હા તો હવે ફેરા પણ ફરી લેજો
ખુરશીમાં બેઠા બેઠા ઘોડે બેઠો હોય અને જીન્સ ટી શર્ટમાં શેરવાની જેવી ફીલિંગ આવી ગઈ.
હા હો એ એક તો ગુણ છે સખી મા મારા જેવી કામગરી નહિ ને
આપણા જેવા તો મળવા અઘરા હવે... હાહા... આળસુ ના ગોતતા મારી જેમ...
હા હા..હા..
હાહા.. તો ગોતવા નીકળી પડો ને... સખી આપણે બધા એ સહપરિવાર જવાનું છે હો
સોનુ નહિ.. પિત્તળ...સોનુ તો સ્વભાવમાં ભળેલું હોય...
અમારી કાર્બન કોપી હશે તો ધ્યાન મા રાખસુ કેમ સખી
સાચું નીરવ એ જ ખરો દેખાવ બાકી બધું તો ચળકતું સોનુ ખાલી
હું તો દેખાવને કોઈ મહત્વ નથી આપતો... પરિવાર સાથે બેસી અને ખુશી વહેંચી શકે એવી વ્યક્તિનો જ સ્વીકાર કરીશ
આ તો એક જલોટા જ હાથમાં આવ્યો.. જો ખરેખર સર્ચ કરવામાં આવે તો કેટલાય નીકળે... અરબાઝ ખાન પણ એમાં આવે
નીરવ તો ભૂરી નહિ શોધવાની ઘઉંવર્ણી ચાલે
ભરી ને મગ્ન કરી દીધી ભજન ગાઈ ગાઈ ને
Paisa vdhare ane age ochi...rare combination...AA joke hto
અહીંયા તો બેલેન્સ આપણું નથી સાચવાતું તો બેંકનું ક્યાં સાચવવા જઈએ
તો શું પેલી ભૂરી કઈ એની સેવા કરવા થોડી આવી છે
હા એ જવાનીમાં ભજન ગાઈ ને ભેગા કર્યા હતાં
hahaha Hina...
true jigri...scripted che bdhu
ના હો બેન્ક બેલેન્સ પણ નીરવ
મેં તો ટ્રાય કર્યો હતો રવીના પણ ખાલી આંગળી જ ડૂબી એટલે પાછો વળ્યો
એમના પરથી એકવાત તો ચોક્કસ સમજાઈ.. ના ઉમર્ કી સીમા હો. ના જન્મો કા હો બંધન.. જબ પ્યાર કરે કોઈ તો દેખે કેવલ મન
આ બધું game માટે છે.. કોઈ ડૂબી ના મરતા...
એમને સાબિત કર્યું કે age is just a number...haha
તો યુવાનોને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવું જલોટાએ કર્યું
hahaha Nirav...yuva પેઢી માટે...!!!???
hahah
હાહા
હિના.. એમની જોડે તો પાવર હાઉસ છે એટલે આળસ પણ ખમી શકે
અત્યારે જલોટા જ મોટું ઉદાહરણ છે યુવા પેઢી માટે.. હા..હા..હા
આ બીજી આળસુ
હા હા હા બિચારા
સખી વાસણ થી યાદ આવ્યું મારે બાકી છે પછી મળું...
હાહા... જલોટા વધારે પડતું થઈ ગયું...
ભાવેશ હજુ વાસણ નથી કર્યા બહુ આળસુ હો
હા હો રવિના... હું તો આંકડામાં માનતો જ નથી.. ઉંમર.. ઊંચાઈ.. વજન.. તારીખ.. વર્ષ.. બધા આંકડાઓ જ છે.. સાચું તો દિલથી જવાન હોવું જોઈએ.. જાલોટની જેમ
sachi vat...rv di...
saru chalo have kame valgu , avjo badha tc
hahaha...hina di...
હા હા હા...
હરિતા ઉંમર એક આંકડો છે... નિરવ દિલ થી તો કોલેજ ના છોકરા કરતા પણ નાના છે... હાહા
નાના નથી હો હરિતા પ્લાસ્ટિક સર્જરી કરાવી છે બાકી કાળ ના કાગડા ખાઈ ગયા છે અમને બધા ને
55
hahahaha...nirav ji....nava mami ni age su 6e...??
to...je thay ne e sara mate j thay....tamne pn saru patra malse j... mara mama ne aa age fari var saru ptra madtu hoy to...tame to mara mama karta nana 6o...tamne pn malse j ne...
હાહા...
ne hu pan nahi apu niravbhai nahito e loko emne mara raste chadvavseહાહાહા
હરિતા.. મારા મામા એ પણ 60ની ઉંમર માં ચોથા લગ્ન કર્યા ...અને નવા મામી સારા છે
ભૂલમાય નહિ આપતા નહિ તો બિચારા કોહિનૂર ખોઈ બેસશે..
હાહા... સખી... એ તો ફરી ભૂલ કરવા જ ન માંગે... એમને આપણે મળ્યા છીએ.. વિચાર હવે એ સપને પણ ના વિચારે...
બિચારા ભાવેશ નેક્સ્ટ વિક માળીએ ચડયા હશે
હા.. હા.. હા.. હિના.. એમને મળાવવા તમારા હાથમાં છે.. અને ક્યાંક રસ્તા માં મળી જશે તો ઓળખાણ નહિ આપું
bhagvane tamara mate biju koii e ena thi saru patra sodhi rakhyu hase...e tamne malse...j... mara mama 43 nA 6e..emna fari var amna j mrg thaya...e aa mara nava mami pella mami krta sara 6e...
જો હરિતા હિંમત આપે છે લઈ લેજો..
કઈ નહીં.. ઈશ્વરે કંઈક તો નક્કી કર્યું હશે.. આપણે ગમે એટલા પગ પછાડીશું કઈ નહિ વળે.. છેલ્લી ચાલ તો એજ ચાલવાના છે
સારું નીરવ પણ અમારા પતિઓને નહિ મળતા તમને ખુશ જોઈને ક્યાંક એ લાઈફ પાર્ટનર ચેન્જ કરવાનું ન વિચારે...
saru saru niravbhai mate goto to pinjara ne bhangar ma vyasat rahe tevu gotjoહાહાહા
tamara mummi papa e ketlu dukh sahan karvu padyu hase e hu jani sakhu 6u...but...himmat nai harvani...ho...
હિના.. રવિના.. મારી પાસે એક બહુ સરસ ગુણ છે.. હું ગમેં ત્યારે મારો મૂડ ચેન્જ કરી શકું છું. મારો એક મિત્ર તો મને જોકર જ કહે છે.
તો પછી નીરવ... હું મારા માં બાપ નું એક માત્ર સંતાન છું..મારા લગ્ન પછી એ બે એકલા જ બધુ કરે છે ને આજીવન કરશે... હું એમની ચિંતા નથી કરતી કેમ કે એમને એ પસંદ કર્યું છે એમ તમારા parents પણ તમને સમજે જ છે.. ને એ બધું જાણે જ છે કે આમ કેમ છે...
mara mama nu pn tamara jevu j thayu tu...emne 1 6okri ati e pn ame 6odi didhi...aaje...15 thaya...
હા હા હા.. હિના...
હા હરિતા કહો...બિન્દાસ
હા.. મારા સાચા સાથી મારા મા બાપ છે. દરેક પરિસ્થિતિમાં મારી સાથે. સવારથી સાંજ મારા ઘરે હસી મઝાકમાં નીકળી જાય છે. ઘરની અંદર પણ એમ જ લાગે અમે બધા મિત્રો છીએ
અરે દુઃખી નહિ થવાનું આપણે તમારા માટે શોધખોળ ચાલુ રાખી જ છે અમારા પતિઓ ને તો આ ચાન્સ નથી મળતો બાકી એ તો રાહ જ જુએ છે કેમ સખી..
nirav ji...hu kaii e kav...??
અમુક પ્રશ્નો નિયતિ પર છોડી દેવા જોઈએ ને સમય દરેક દર્દ નું ઓસડ છે ઉકેલ કદાચ હવે તમારી ફેવર મા ન પણ આવે તો પણ તમને યોગ્ય દિશા મા વિચારવાની તાકાત તો મળી જ રહે છે...
હા.. હિના.. મેં પણ પરિસ્થિતિ સ્વીકારી જ લીધી છે.. મારાથી બનતા પ્રયત્નો કર્યા છે એટલે મનમાં કોઈ અફસોસ નથી પ્રયત્ન ના કરવાનો. પણ દુઃખ ચોક્કસ થાય છે.
માં બાપ ની ચિંતા ની વાત કહી નિરવે તો હું એવું કંઈ નથી કેહવા માંગતી પણ એક વાસ્તવિકતા છે કે વહુ હોય તો પણ આ જમાના માં ઘણી જગ્યા એ જોડે નથી રહેતા... તો માં બાપ અમુક ઉંમરે પણ જાતે જ manage કરે છે... રહી વાત તમને એકલા જોઈ ને એમને દુઃખ લાગવાની તો માં બાપ ને એટલી ચિંતા સહજ હોય પણ એ તમને સમજે છે એ બહુ મોટી વાત છે...
ઘણીવાર મને એજ નથી સમજાતું.. કે ભુલ મારી હતી.. અને ભૂલ એની પણ.. તો સજાના હકદાર અમે બંને હોઈએ. પણ આપણાં માતા પિતાએ શું ભૂલ કરી હોય તો આ ઉંમરે એમને તકલીફ થાય ???
ઓહ સો સેડ પણ ઋણાનુંબંધ એટલું જ હોય નીરવ...તમે ચાહો છતાં કશું ન કરી શકો
bolo ravina didi
ravina ama baki na રાખવાnu hoy
હિના.. પુત્રને પણ છોડવો પડ્યો...
તીન દેવીયા હોય પછી શું ડરવાનું..
બોલી દે જીગરી..
ના તું બોલી દે સખી હું તારી સાથે છું
હવે કદાચ હું કહીશ તો કોઈ ને અહીંયા યોગ્ય નહિ લાગે . નારી શક્તિ.. આવી જશે વચ્ચે એટલે મારો જવાબ આ વાત પર બાકી રાખો....
તમારો પુત્ર કોની પાસે રહે છે નીરવ
મને સમાજની કે લોકોની કોઈ ચિંતા નથી.. એ લોકો તો આજે આ તરફ વાતો કરે અને કાલે બીજી તરફ.. પણ તકલીફ આપણા માતા પિતા ભોગવી રહ્યા હોય છે. જે ઉંમરમાં તેમને શાંતિ જોઈએ એજ ઉંમરમાં તેમને ચિંતાઓ કોરી ખાય છે
હા સમાજને તો નવો ટોપિક મળવો જોઇએ
ne niravbhai e badha label amuk samay maryada purta સીમિત hoy jem samay jato jase em samaj visarto jase
તમે જોડે હોત તો પણ બીજા ને તમને જોઈ ને દુઃખ લાગતું જ ... તકલીફ પડતી જ.. અત્યારે કદાચ દુઃખ અલગ છે પણ દુઃખી તો હોત જ તમને દુઃખી જોઈને...
વેદના સ્ત્રી પુરુષ બને ને સરખી જ થાય છે સ્ત્રી તો ઉલટાની સહાનુભૂતિ મેળવશે પુરુષો તો દોષિત જ ગણાશે એ જ એમની મોટી તકલીફ
સમાજ... હું માનુ છું એ સમાજ ને.. પણ સમાજ તમારું ઘર નહીં ચલાવી દે.. સમાજ સમજોતો કરી આપશે.. સલાહ આપી જશે પણ જીવાડી નહિ જાય... જીવવાનું તમારે છે...
રવિના ફેર કઈ જ નથી પડતો.. એકલા રહેવું ઘણું સારું થઈ પડે છે. પણ આપણી સાથે જીવતા બીજા લોકોને ઘણી તકલીફ અનુભવવી પડે છે.
આજે જ આ લેબલ વાળી ચર્ચા કરી ને સિમ્મી ની પોસ્ટ પર... શુ ફેર પડે.. પરણીત રહી ને આજીવન દુઃખી રેવા કરતા મને તો આ સારું લાગે... પોતે દુઃખી થવું પોતાના ને દુઃખી કરવું કેટલી હદ સુધી વ્યાજબી કેવાય!
સીમરનની એક પોસ્ટ હમણાં હતી.. એમ જ.. સ્ત્રી માટે અવેલીબલ અને પુરુષ માટે તો ઘણાં બધાં.. એક સ્ત્રી અને પુરુષ બંને માટે એ બહુ મુશ્કેલી ભર્યું છે
ha tiya ગૂંચ ukelvanai pan, pote jat ne bhuli jay etli hade pan nahi
સમાજ માટે કેટલું જતું કરવાનું...
હું આવું કે તમે સામે થી આવી જશો...?
ne દંડધારી મારા વિચારો અમલમાં મૂકી ફાયદો ના થાય તો દંડ મારી લેવાય.
પણ આ સંબંધોની બાંધછોડ બાદની પરિસ્થિતિ પણ બહુ ભયાનક હોય છે.. સમાજમાં તમારા નામની આગળ એક લેબલ લાગી જાય છે. ડિવોર્સી.
સ્વમાન ન જળવાઈ તેવા સંબંધો જતા કરાય
ના મેન્ટલી પ્રિપેર થઈ જાઓ ને એટલે, પણ તમે ક્યાંક સંતાઈ જજો ત્યારે હો...
સબંધ વધારે મહત્વનો કે ખુદ નું સ્વમાન વધારે મહત્વનું ??
ne hina ભંગાર no varo next wed hoy , etle atyarthi daravo ma 5 divas to moj ma raheva dyo
બોલને ટીયા
એક પ્રશ્ર્ન છે મારો બધાને ..એક નવી પોસ્ટ માં તો જરા જવાબ આપજો
hu ek saval puchu ??
ha e to Che j Hina...સ્વાભિમાન ને પણ થોડું maan આપવું પડે
હા તમે ભાંગી પડે એ હદે પ્રયત્ન પણ ન કરો..
સબંધ બચાવવા માટે maximum try karvo joi e...pan Jo સબંધ જ ના બચ્યો હોય તો પછી કઈ અર્થ જ નથી
ha e sahmat prayatan ni limit hovi joye hina
હા છેડા બધે અડે.. એક તોડવા થી પૂરું ના થઇ જાય.. પણ હું અમુક હદ થી વધારે ઉકેલવા માં અસમર્થ થઈ જવ.. એટલા મારા વિચાર મને યોગ્ય લાગ્યા એ કીધા...
તમે કેટલી વેદના અનુભવો તો પણ ભાવેશ ને સામે પણ એવો પ્રયત્ન તો થવો જોઈએ ને
ne sambandh todavama pan ક્યારેક vedna hoy chhe, tame khali ek દંપતિ સુધીના સંબંધો nu vicharo chho, hu darek સંબંધ nu વિચારું chhu ,
hu ACP jode sehmat...
જોકે મારા સંબંધો મા મેં ખેંચ અનુભવી નથી ક્યારેય ને ભૂલ થઈ હોય તો પણ મારા પોતાના સંભાળી લે છે એટલે હું તો ખાલી વિચારો જ વ્યક્ત કરું છું વેદના ને તકલીફ શુ છે મને તો ખબર જ નથી...
maru manvu em chhe tame ek sambandh todo sathe bija ketlay tute chhe, to bane to ગૂંચવાડો ukelay
સાચું નીરવ..@ ભાવેશ બોલો તો ખરા
મને ખબર છે તમારા વિચાર... તમારા વિચારો તો મેં એકવાર અમલ માં પણ મૂકી જોયા તા... હાહા...
હિના.. ક્યારેક આવી વેદનમાંથી પસાર થયા બાદ એક અલગ જીવનમાં પ્રવેશ કરી જઈએ છીએ. ઘણું શીખી પણ લઈએ છીએ અને પોતાનું અસ્તિત્વ જ બદલાઈ જાય છે.
bolo bhaveshbhai ...
na maro mantavay alag chhe etle chup rahevu saru
નીરવ હું એમ નહિ કહું કે તમારી વેદના હું સમજી શકું છે ને ખરેખર કોઈ નથી સમજી શકતું, પણ વેદના તમારી જાત બદલી નાખે તમારું અસ્તિત્વ જ ધોઈ નાખે છે...
ના મને જોઈ ને જ ભાગી ગયા લાગે..હાહા...
hahah દીદી પણ સબંધ તો બંને નિભાવવો જોઈએ તો જ ટકે નહિતર ખેંચતાણ માં સબંધ ના જ ચાલે ને ...
સમાધાનમાં દેખાડા કરતાં હોય ત્યાં પૂર્ણવિરામ મૂકીને આગળ નીકળી જવું સારું હું તો એમ જ માનીશ. કારણ કે એ ટકાવી રાખવામાં ઘણી વેદનાઓમાંથી પસાર થવું પડે છે.
હા આજે ભંગારવાળો આવ્યો હશે પીંજારા નું કામ પૂરું થયું તો
ભાવેશ કમેન્ટ વાંચવા ગયા કે પાછા ઘરે જતા રહ્યા?
કોઈ ને ના સુધારી શકીએ આપણે... આ એક સત્ય છે... એટલે જાતે સુધરી જવાનું... હાહા...
શાબાશ હિના ..
mane pan Eva j sabndh game જેમાં આપડે સહજ રહી શકીએ .... પણ મે ઘણા ને જોયા છે કમને જ સબંધ નિભાવતા હોય છે ...
મેં તો એટલા જ નિભાવ્યા જેટલા સહજ છે બાકી બધા ને ટાટા બાઈ બાઈ
હા ટિયા.. જતું કરતા હોઈએ કેમ કે સબંધ પકડી રાખવો હોય.. ક્યારેક લોગ ક્યાં કહેગે વાળો રોગ તો કયાંક જવાબદારી... મેં જેટલા સબંધો જીવ્યા એમાંથી મને એજ ગમ્યા જે સહજ હતા ને એજ મને સાચા લાગ્યા...
આટલું ખેંચ્યા પછી પણ પરિણામ તો શૂન્ય જ મળ્યું ને અને કેટલી વ્યથા ને વેદના અનુભવી હશે એ તો અલગ..
pn..jya samndh ma khali dekhada j hoy tu su krvanu..??
મારી પોતાની વાત કરું તો.. મારો સંબંધ નિભાવવા મેં સાત વર્ષ સુધી પ્રયત્નો કર્યા... કારણ એક જ હતું મમ્મી પપ્પા અને મારો પુત્ર. પણ અથાગ પ્રયત્નો કરવા છતાં પણ કઈ ના વળ્યું તે દિવસે સમજાઈ ગયું કે.. જો જીવવું હોય તો જતું કરવું પડે.. જે જવા માંગે છે તેને જવા જ દો.. આપણાં પ્રયત્નો આપણી મહેનત કોઈ કામની નથી જ્યારે સામેનું વ્યક્તિ સંબંધ તોડવાનું નક્કી કરીને બેઠું હોય ત્યારે.
રવિના દીદી તો પણ મને કમને બધા સબંધ નિભાવતા હોય છે ...
oh allready atli badha ચર્ચા thay gay chhe, pahela hu vachi lav
હશે એ તો ..આપડે તો એકલા આવ્યા તા ને એકલા જવાનું ....ફરવા લ્યા હો ..બીજે કયે નહીં
અહીં એવું વડીલ તમે કહો છો તો એવું જ હશે આભાર...
તને તો આમ પણ નહીં સમજાય જાગૃત મગજ છે નહીં ટોભુ ભાર ન આપ માથા ને...@ સાચી વાત સખી જ્યા સહજતા હોય એ જ સંબંધો સાચા
ગૂંચ ઉકેલાય તો bija ghana sambhandho pan jivant bane chhe etle
નિભાવવા મહેનત કરવી પડે એ સબંધ નથી માનતી હું.. સહજ હોય એને સબંધ કેવાય... આમ તો કરવું જ પડે ને આમ તો કેવું જ પડે આમ ના કહીએ તો ખોટું લાગે..બોલતા પેલા વિચારવું પડે... આ બધા દેખાડા કહેવાયા... બાકી સબંધ માં તો કહેવા સાંભળવા કરતા સમજવાનું હોય...જરૂર હોય તો પડખે ઉભું રેવાનું હોય..
ભૂલ ત્યારે કદાચ સમજાઈ હોય કે પછી.. દૂર રહીને વ્યક્તિની ઓળખ થઈ હોય
હવે એમને પૂછી જો ..અમને ક્યાંથી ખબર પડે ..
મેં પણ જોયા છે ગુંચ ઉકેલવા મથતા હોય બંને તો પણ ખબર નહિ શુ નડતું હોય ઉકેલી જ નથી શકતા હમણાં ને હમણાં બે દાખલા જોયા સંબંધો તૂટી ગયા પછી બે વર્ષે ફરી ત્યાં જ લગ્ન કર્યા બોલો તો પહેલા શુ વાંધો હતો
સંબંધ બોલવામાં જેટલો ભાર લાગે છે એટલો જ નિભાવવામાં પણ લાગે.
હા તો વાચવાનુ જ નહીં ..મારી જેમ
ઘણાં દંપતિઓ મેં જોયા છે... જે પોતાના બાળકો અને પરિવાર માટે ચૂપચાપ સંબંધો સાચવીને બેઠા છે. અને કેટલાક દંપતિઓએ તો સંબંધોને સાથે રહીને પણ આઝાદ મૂકી દીધા છે
આપણી તો સમજ બહાર નું કન્ટેન આ સંબંધો નું જેટલા વાંચો એટલું બહારનું જ પુછાય..
@niravbhai...વાહ...ભાઈ...અમૃતા...પ્રીતમ...શું યાદ કરાવ્યું...osm
બધાં પી શકે ને
જય વસાવડા સર એ કીધું તું કે જુના જશે તો નવા ની જગ્યા થશે...હાહા.. બહુ સરસ લાઇન છે ને! મને ગમેં એ હું જીવન માં ઉતારી લવ... જેમ કાલે તમેં કીધું મજબૂરી વિશે...
ના તો પાણીની બોટલ ..બધાય પી
એ તો છે નીરવ મન મારીને પણ લોકો જિંદગી કાઢી નાખે છે
અને આ સંબંધો પણ આજીબ છે... તમે જેટલું નમતું જોખશો એટલું તમને વધારે નમાવતા જશે
તો તરસ લાગે તો પાણી થઈ જતો હશે નહિ
મશીન નહીં ..જ્યાં જરૂર હોય એવું જ થવું પડે ..
અમૃતા પ્રીતમ જેવુ દરેક વ્યક્તિ કરી ના શકે.. અને રવિના તમારી વાત સાથે સહમત.. મને પણ સંબંધોને ખેંચી રાખવાનું નથી ગમતું.. જાય તેને જવા જ દો..
હાહા.. એક જ સંબંધ સાચો.. એનો ને મારો... ગાંઠ વગર નો.. wireless...
તો તારા જેવા મશીન હોય એમ
હા તો બધા તારી જેમ ..પુસ્તકયા કીડા પણ ના હોય ..
ha hina didi પછી પેલા જેવો સબંધ નથી રેતો.... પેલા આખો સબંધ એક તાંતણે હોઈ પછી તેમાં ગાંઠ આવી જાય ....
બધા તારી જેમ લેપટોપ ના કીડા ન હોય ને
રહે જ... માણસ સ્વભાવવશ એવો જ છે... shift+delete નથી કોઈ ની પાસે...
મેં તો એવો એકેય સબંધ જોયો નથી જે બગડયા પછી એવો ને એવી રહ્યો હોય..રહીમન ધાગા પ્રેમ કા...એવું જ છે ... ગાંઠ તો આવી જ જાય મનમાં પણ ને સંબધ મા પણ
મજબૂરી કેવી મન મારીને પણ ખેંચવું એવું કોને કહ્યું ને આટલા પ્રયત્નો પછી પણ સામે વાળી વ્યક્તિ ખુશ તો હોતી જ નથી
ગુંચવણ ઉકેલાય જ્યારે સબંધ ટકાવા બન્ને પ્રયત્ન કરે.. એક કાતર લઈ ને બેઠો હોય ને બીજો સાંધે તો ના મેળ પડે...
મજબૂરી વિશે તો નીરવ તમે ના જ કહેશો... કાલે તમારા વિચાર મેં ઉતારી લીધા... ખોટી ખેંચવાની વૃત્તિ માં સબંધ વધુ બગડે.. મૂકી દો.. થોડો સમય દુઃખ લાગશે.. લોકો ને તમે ખોટા લાગશો.. પણ તમે જીવી જશો... ખુશ રહેશો...
તેવું ખોટું ખેંચી રાખવાનો મતલબ શુ નીરવ ખાલી સમાજ નો ડર જ ને અમૃતા પ્રીતમ કહેતા કે જયાં ગૂંગળામણ થાય એ સબંધો ખેંચવા નહિ એમને એટલે જ તોડી નાખી સમાજની નારાજગી વહોરી હતી
ક્યારેક અહમ ક્યારેક જવાબદારી તો ક્યારેક મજબૂરી..
સંબંધો મહત્વના હોય તે છતાં અહમ જતો નથી કેતા લોકો એટલે જ ગાંઠ પડે છે ને પછી ભૂલ સમજાય છે..ત્યારે સાંધવા બેસે છે
ક્યારેક એવો સમય આવી જાય છે કે સંબંધોને ગાંઠ મારીને પણ સાજા રાખવા પડે છે.. લગ્નના 25 વર્ષ બાદ જો ગૂંચવણ ના ઉકેલાય અને સંબંધ ને જેમ તેમ કરી ચલાવી રાખતા હોય એવા દંપતીઓ દોરી તૂટે તો પણ ગાંઠ મારીને ચલાવતા જોયા છે મેં
જતું તો સબંધ સાચવવા કરવું પડે...એવા સંબંધો સાચવી ને શુ કરવા જેમાં ગાંઠો ઉકેલાવાની ના હોય... મન માં ભરી ને જવવાનું પણ મન ભરી ને નઇ જીવવાનું?
કારણ કે મનુષ્ય સામાજિક પ્રાણી છે.. અને સમાજમાં તે જીવવા માંગે છે માટે ગમે એટલી ગૂંચવણ પડશે તોય તે ઉકલશે જો તૂટશે તો ગાંઠ મારીને પણ સંબંધને સાજો કરવાનો પ્રયત્ન કરતો રહેશે.
મારે તો બધેય લાગે ..
બધે ફોર્મેટ નથી લાગતું એ જ તો વાંધો છે..
હું તો રિમુવ શું ...ફોરમેટ જ કર દવ ..
Guchavan એને જ ઉકેલવી ગમે જેને સબંધ ની કિંમત હોય બાકી તો ઘણા ઘૂચ ને ઉકેલવાની જગ્યાએ એ ભાગ જ remove Kari de...
તો એવી ગુંચવણ રાખવી જ શું કામ જોઇએ ...
અણસમજ કે વ્યક્તિગત વિચારો ઠોકી બેસવાથી ગૂંચ ઊભી થતી હશે..
અંત નથી કરવો છતાં જતું પણ નથી કરવું..
તો આટલા ગુંચવાઈએ છીએ કેમ
સંબંધ મહત્વનો હોય છે સ્વભાવ નહીં ...માટે...
કેમ કે સબંધ નો અંત કોઈ ને પસંદ નથી.. ગમે તેવો સબંધ હોય પણ ખેંચે જ રાખવો છે બધા ને... ગુંચવણ થાય કે ગૂંગણામણ..
didi anu karan lagni j che
ગમતા જણને, પોતાનાઓને આમ સહેંજમાં જ થોડા છોડી શકાય?? એટલે જ ગૂંચ ઉકેલવી જરૂરી છે.
સાચી વાત છે...સરસ....લાગણીની ગૂંચ ઉકેલવી કોને ના ગમે...આપણે તો તૈયાર જ...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser