આજનો શબ્દ છે.. '' શ્વાસ ''...
શબ્દ ને અનુરૂપ Comments માં એક વાક્ય માં આપનો વિચાર આપવો.

Gujarati Quotes by Booksbuddy Mit : 111037732
Parth Chavda 8 year ago

તારા વગર તો શ્વાસ લેવો પણ અધુરો લાગે છે...

Booksbuddy Mit 8 year ago

તમે બધાં રોજ નાં ટાસ્ક પર આપના વિચારો રજૂ કરો છો... એ જોઇને Booksbuddy reading awareness team આપનો આભાર માને છે.

Booksbuddy Mit 8 year ago

વાહ ખૂબ જ સરસ વિચારો રજૂ કર્યા ....

ધબકાર... 8 year ago

વાહ...@komal.... આ શ્વાસમાં ક્યાંક યાદોને હું ભેળવી ના જાઉં...

Komal Chovatiya 8 year ago

તારી યાદમાં હું ક્યાંક શ્વાસ લેવાનું ન ભુલી જાઉ!!

Komal Chovatiya 8 year ago

wah.....@rohitbhai

ધબકાર... 8 year ago

ના રૂપ છે તારું કોઈ , તો ક્યાં અનુરૂપ હોય શ્વાસ અહીં..

ધબકાર... 8 year ago

શ્વાસ વિના હું શું છું , જાણે એક યંત્ર માનવ છું.

ધબકાર... 8 year ago

આ રાહમાં એક ચાહ છે, એ તારા શ્વાસ માં અપાર છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now