The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
અસંખ્ય તારામાં એક નાનો તારો હતો, ભલે નાનો હતો પણ હાશ એ મારો હતો, એકવાર એ નારાજ શું થયો હું મનાવી ના શક્યો, આ રીસામણાં મનામણાં માં મારો જ વારો હતો, શું એ આજે માની જશે, આ મારા સ્નેહથી, આકાશમાં ચમક્વાનો આજે એનો વારો હતો... #sweetbeatfrdzzzzz
ખુબ ખુબ આભાર...@komal
wah.....mast ho.....
@Ravina...વાહ...
વાહ...
@Shaimee...ખુબ ખુબ આભાર...
nice sir ne ha hu dhyan rakhe have thi
@jagruti...ખુબ ખુબ આભાર...
@Harita...સાચા ધર્મ નું પાલન મોક્ષ અપાવે છે...કોઈ ખરાબ ધર્મ મોક્ષ માર્ગથી ભટકાવે છે...હવે આ kidnep નું કામ કરશું તો ક્યાં મોક્ષ મળે...એમ એટલે બીજો જન્મ પણ થશે ફરી અહીં...એમ..
વાહ ખૂબ સુંદર
etle...? @bhai... thodi samaj na padi...
હા...હો...આમપણ આપણે આવું બધું કરીએ એવા છીએ...આપણે ક્યાં આ મોક્ષ માં પડવું છે...મારે તો અહીંજ વિહરવું છે...
મસ્ત... મસ્ત...
ha...bhai na mane to aapde ene kidnep kari laii e su...ena ger
@Harita...હવે તો મનવુજ પડશે...નહીં તો ઉપાડી લઈશું...
ha...tiya...mani jase...
bhaveshbhai no taro mani gayo che atle gurudev no pan mani jase ..hari
saras...@bhai...tamaro taro mani jase....
mare pan lunch time...byee
નટખટ છે તો સરસ...રિસામણા મનામણાં ની મજા લો...બીજું શું
saru chalo mitro now duty time avjo pachhi malie
???⭐⭐⭐???? mali gaya badha avanava
hahah tiya gurudev ni madad kem kari sake ?? e j gurudev ni madad magti hoi to ...
@shefali...મેં તો સાંભળ્યો જ હતો પણ આ તારો natkhat છે...ખબર નહી શું થઈ જાય છે એને...
સંભાળી ને ના રખાય ...તમારે તો આમ શોધવો ના પડે @ એસીપી અને @ રોહિત
hu ne rohitbhai gurubhai chhi, to mari pan madad tamare karvi pade ho tiya
tiya help me
hahah shefali didi ...
badlava mate pela mara to sodhva padsene
haha..to tmara jate j shodho...mne to mlya e upadi lavi...bdalvo hoy to pan tmari marji...lol
ha ho rohitbhai tamaro sneh apar che atle mani j jai ...
@bhaveshbhai...આ shefali કોઈના ઉપાડી લાવી....કિડનેપ...
@tiya...હવે તું આવી એટલે નો ફિકર...માની જ જશે
alele me najar kari to maraj gayab chhe
@shefali...હવે શું...મારે તો મારો જોઈએ ભલે એ નાનો હોય...આ કોના ઉપાડી લાવી...હા હા હા
rohit bhai a shefali confuse kare chhe jaja lavi ne apno kayo e sodhvama
ha ho rohitbhai mani j jase @ mast rachna ...
લો મારી જોડે બહુ છે તારા જોઈ એ તમારે...?????...ચમકતા તારા
@bhaveshbhai...ખુબ ખુબ આભાર...@shefali...કાંઈક શીખો આ @bhaveshbhai પાસેથી...
haha ACP
haha Rohit...bdha e potani madad jate j karvani hoy
? goti avyo bhai
લો બોલો...@shefali...તમને બધી ખબર...સીધો આરોપ...કોઈ એમ કેમ નહીં કેતુ લાવો હું મદદ કરું...
@Rohit...tme j koshish nai Kari hoy barabar
તમને બહુ અનુભવ હો..
na e chamktoj hoy bus thoda vadal ma santakukdi ramto hoy
આ તારો બહુ જીદ વાળો હોય છે...દિવસે ગમે એવું કહ્યું ક્યારેય ચમકે નહીં મારા માટે...
tame manavo ne e na mane , tamara sneh thi sarve ચમકે
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser