અનોખી વફાદારી નિભાવી રહી છે મારી લાગણીઓ,

ક્યારેય એકલો મને નથી મૂકતી આ મારી લાગણીઓ,

શું આ પ્રેમ છે, કે છે જીવનની કોઈ અધૂરી ઈચ્છાઓ,

આ લાગણીઓ ના સથવારે શું પુરી થશે આ ઈચ્છાઓ.


#sweetbeatfrdzzzzz

Gujarati Quotes by ધબકાર... : 111037408
Tiya 8 year ago

gm jsk badhane

હરિ... 8 year ago

etle@mare 95 joii e ta hoy to 105 aapvu j pade...

ધબકાર... 8 year ago

@Harita...તમે માત્ર ૧૦૫% કરવા પ્રયત્ન કરો એ થાય પછી ફરી ૧૦૫%...આમજ તમે extreme લેવલ સુધી પહોંચી શકશો..જો ૯૫% કરશો તો રહી જશો...સતત પાછળ...

હરિ... 8 year ago

ha...bhai....e sachu ho...

ધબકાર... 8 year ago

@Harita...થાય એથી વધુ કરવાનું...એનાથી જ તમે extreme લેવલ સુધી પહોંચી શકશો...

હરિ... 8 year ago

@bhai...tame pn sachu kidhu...thay tetlu j karvanu...

હરિ... 8 year ago

ha...mane pn evu j lage 6e..@bhavesh ji..me to aju kai vadhare vachyu j nhi...3 mahina thaya ase mb install kariye....

Bhavesh 8 year ago

chalo have hina ni post par avo badha mitro ne yad kare chhe

Bhavesh 8 year ago

hmmm ajni ચર્ચા parthi lagyu mare ghanu vachan vadharvani jarur chhe

Shefali 8 year ago

ha...Mitra ne joyi ne to Khushi thaay j...aato just me kidhu

ધબકાર... 8 year ago

@Ravina...@shefali...સાચેજ મારામાં સુધારાને અવકાશ છે...હું મારો પ્રયત્ન કરીશ...

ધબકાર... 8 year ago

@shefali...હું એમને એટલો ઓળખું કે હમણાં mb ના ટોપ ૫૦ author નું લિસ્ટ આવ્યું હતું એ બીજા નંબર પર હતા પણ એથી વધુ ખુશી મને નિરવભાઈ, અમીબેન ને આ લિસ્ટ માં જોઈ ને થઈ હતી...

Shefali 8 year ago

Rohit..hu pan પ્રવીણ પીઠડિયા ને વચું છું અને આ aap પણ મે એમને વાચવા જ download Kari hti...

ધબકાર... 8 year ago

@Ravina...તમારી વાત સાચી છે...અને હું જાણું છું કે વાંચન જરૂરી છે...હું એ વાત સાથે સહમત છું...અને મારા મિત્ર ની પૈસા કમાવવાની વાતપણ ખોટી નથી...છતાં કેટલાક limitation હોય છે...છતાં ઘણા મિત્રોના સહયોગથી ઘણા પડાવ પાર કર્યા છે...તમારી વાત પર ધ્યાન આપીશ...છતાં એવું ઈચ્છીશ કે તમને કોઈ બૂક લાગે કે આ ખુબ સારી છે કહેજો...આટલું કામ તો કરવુંજ પડશે...હા હા હા

Ravina 8 year ago

હવે આવી વાત પર તો હું કઈ ના કહી શકું... આતો વાંચન અગત્ય નું છે... હું બહુ દ્રઢપણે આ વાત માનુ છું... ખાસ લખનાર માટે... બાકી વાત પૈસા કમાવાની.. તો એતો દરેક ના પોતાના વિચારો...બંધાવું ના બંધાવું પોતાના વિચારો...

ધબકાર... 8 year ago

@Ravina...સાચેજ સમયનો અભાવ...બીજું કોઈ કારણ નથી...આ તો મારી જોબ એવી છે સો mb માં થોડો સમય ફાળવી શકું છું. ૧૨ કલાકની નોકરીના અંતે બીજું કાંઈજ સુજતુ નથી...કદાચ તમે માર્ક કર્યું હોય તો રાત્રે મોડો હું ભાગ્યેજ કોઇ પોસ્ટ પર હોઈશ...થાક એવો લાગે કે મોબાઇલ હાથમાંથી ક્યારે પડી જાય ક્યારે ઊંગ આવે ખબરજ નથી પડતી...

ધબકાર... 8 year ago

ગઈકાલ રાત્રે અમે સોસાયટી નવરાત્રિ નું કામ કરતા હતા ત્યારે એક મિત્ર જે દિવ્ય ભાસ્કર માં કામ કરે છે એ મળ્યા એમણે કહ્યું કે રોહિતભાઈ વાંચન વધારો..મેં કહ્યું ભાઈ સમય ઓછો પડે છે...એમણે કહ્યું કઈ જ્યંતિભાઈ.com એવું કાંઈ છે એમાં તમે રચનાઓ મૂકશો તો આવક પણ આવશે...મેં કહ્યું ભાઈ આ બંધાવું ના ગમે અહીં તો મનમાં આવ્યું એ રચના...બાકી જલસા...

Ravina 8 year ago

રોહિત બહુ સારું લખો છો તમે એ વાત સાચી... પણ વાંચતા રેહવું ઘણું જરૂરી છે .. ખાસ કરી ને તમે જે વિષય પર લખો એ વિષય લખતા લોકો ને વાંચવા જોઈએ... હું એમ માનુ છું કે વાંચન લખાણ માં બહુ અગત્ય નો ભાગ ભજવે છે.... આ ખાલી મારા વિચાર છે...

ધબકાર... 8 year ago

@Harita...હું બહુ વાંચતો નથી...કોઈ મને કહે કે આ સારી છે વાંચો એ જ વાંચું..બાકી તો મારું નોલેજ કેટલું એ જાણશો તો હસુ આવશે..આજથી ૨૦ દિવસ પહેલા એક મિત્ર એ કહ્યું ખુબ સરસ સ્ટોરી લખો છો...તમે પ્રવિણ પીઠડિયાને વાંચતા હશો ને?? ખુબ સરસ લખે છે...મને ખૂબ ગમે છે...મેં કહ્યું કોણ છે આ સાહેબ...જોકે આ પહેલા પણ કોઈએ કહ્યું હતું પણ છતાં મેં બહું સિરિયસ ના લીધું...હા હા હા...આખરે જોયું તો MB માં કાજલબેન પછી એમનો નંબર આવે એવડા મોટા લેખક છે...પણ સાચું કહું તો હું તો આ મિત્રો અને સ્નેહીઓ ની રચનાઓ વાંચી ખુશ થઈ જાઉ.

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@Tanvi...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

હરિ... 8 year ago

ha...di..tame badha e khub vachyu 6e..etle tame je je book vachi hase te mane kejo e me vachi lais...hahaha

Shefali 8 year ago

સરસ hari...આમ વાંચતી રહે..

હરિ... 8 year ago

ha...suneha vachya pa6i....prem ane aakrsan ma samaj pade 6e..k kone prem kevay ne kone aakarsan....

Shefali 8 year ago

મને સસ્પેન્સ ખોલવા માં બહુ મજા આવે...?

Shefali 8 year ago

ha ha Hari...last ma banne પાછા મળી જાય છે ???

ધબકાર... 8 year ago

શાંતનું વાંચી પછી મારામાં ઘણો ફેર આવ્યો...હું ખાલી કહું છું હું સ્વાર્થી છું...પણ મારી સાથે જોડાયેલા પાત્રોએ મને મહેસુસ કર્યો..હા યાર તું પ્રયત્ન કરે છે...

હરિ... 8 year ago

ha...di...kari..last part vachya pa6i...

Shefali 8 year ago

Puri kar Hari...sari che..@ Rohit Mari pan શાંતનુ read karvani બહુ ઈચ્છા છે

હરિ... 8 year ago

ha...bhai...chokkas...

ધબકાર... 8 year ago

@Harita....સારી છે...મજા આવશે...ઘણું શીખવા મળશે...તું આખી વાંચે પછી આપણે ચર્ચા કરશું...

હરિ... 8 year ago

me pn evu j karu.. pn aa suneha ma to mane bik lagi gai ti...sachu kv etle mara ma to himmat j nti...aagad vachvani...hahaha

Shefali 8 year ago

haha Hari...hu pehla evu j karti ...book start karu...pachi last part read karu ane pachi aakhi...mne ધરપત જ ના રહે...

હરિ... 8 year ago

bhai...ave me start karis...shantanu...aaj thi...

હરિ... 8 year ago

pa6i last part vachyo to thayu k have aagad vachvi padse pa6i vachi....hahaha

Shefali 8 year ago

સરસ ટિયા...સિદ્ધાર્થ છાયા ની ન્યૂ story aavi? Kai khyal che?

ધબકાર... 8 year ago

@tiya...@harita..@shefali....शांतनु મને બહુ ગમે...જોરદાર

હરિ... 8 year ago

suneha na to me 3 j part vachya...ne pa6i thayu aagad ave nhi vachvi...

ધબકાર... 8 year ago

ઓહોં....ક્યાય પણ જાઓ...કોઈપણ पार्टी આપે મને ના ભૂલતા...

હરિ... 8 year ago

oho...saras ho...1 vat kv...??

Tiya 8 year ago

mare banne complete @ Shantanu ma prasanupras ma vat kare te maja Ave વાચવાની .... @ have soamitra vachavani Che ...

Shefali 8 year ago

ohk Hari...good

હરિ... 8 year ago

ha..shefali di..suneha me vachi..2 divas pela j puri thai....

હરિ... 8 year ago

ok..joii e lav 6u...

Shefali 8 year ago

me Siddharth Chaya ni Suneha read Kari che...pan શાંતનુ ખૂબ જ famous che

Tiya 8 year ago

direct search karish Shantanu to book batave Che ... na male to auther list ma jai ne Sidharth chaya search karje Mali jase ...

હરિ... 8 year ago

e santanu kya malse...he..mane to na mali...

હરિ... 8 year ago

na...talati nhi bharyu..jr. klark nu bharyu 6e.... wi fi...lohi pive 6e..khove ne khobe...amaru...

હરિ... 8 year ago

na...talati nhi bharyu..jr. klark nu bharyu 6e....

Tiya 8 year ago

hahah અમારી બધાની ધારણા ખોટી hahah @ તે ફોર્મ ભર્યું હરી તલાટી નું ??

હરિ... 8 year ago

na...seva ma hati....aaje to...hahaha..foi fuaa aayata...bapore ungva pn nhi malyu mane

Bhavesh 8 year ago

na shantanu nahi તલાટી ni tyari ma lagya hase hari

Tiya 8 year ago

tame vachi Che te book ?? me to aje j puri Kari ...

Ravina 8 year ago

ohho... સરસ સરસ...

Tiya 8 year ago

hahah દીદી ભારે થઈ .... @ શાંતનુ વાંચતી લાગે છે harita ...

Ravina 8 year ago

હરિતા આજે વાંચવા માં વ્યસ્ત લાગે

Ravina 8 year ago

હાહા.. સાચું હો ટિયા મારો જ દવ છે...નથી જવું પણ મારે... એવું ક્યાંય લખ્યું છે કે આજે મારે અહીં ના રહેવાય... ના ટિયા આ પર્સનલ બદલો લે છે... રોજ હું એમને કાઢું છું ને એટલે આજે આ મને કાઢે છે...હાહા

Tiya 8 year ago

દીદી આજે સ્પેશિયલ દિવસે પણ આપણને યાદ કરે છે તે જ બોવ કેવાય ...

Bhavesh 8 year ago

are dav kai nahi tiya aje emne kadhi chhi mb par thi dhakka mari to pan nathi jata bolo to su karvu

Bhavesh 8 year ago

mb ni dival saptrangi bani jay to to

Tiya 8 year ago

hahah ravinadidi આજે તમારો દાવ લાગે છે ....

Ravina 8 year ago

એક કામ કરો ને મારા નામે બધા સુત્રો mb ની દીવાલ પર લટકાળી જ દો ને.. હું જાતે જ વાંચી લઇશ...

Bhavesh 8 year ago

હા હરિ... લોકો તમારા 100 સારા શબ્દો ભૂલી જશે એક શબ્દ યાદ રાખશે જે એમને ના ગમ્યો હોય

Ravina 8 year ago

હાહા... હરિ હું પણ મજાક જ કરતી તી... પણ એનો ફાયદો ભાવેશ લઈ ગયા જો... સાચે આવજો પણ કહી દીધું બોલ...

હરિ... 8 year ago

na...di..evu nai...tame khotu samjaya..evu kai nai tame aaje amara mate time malyo e to saru j kevay ne amara mate.....hu to have pelu thansak khava aavni j 6u...

Ravina 8 year ago

હાહા... કેમ? ચલો ભાવેશ હવે હું જાવ... આજે હું અહી છું તો કોઈ ને ગમતું નથી લાગતું... આવજો મિત્રો... ક્યારેક સારા ચોઘડિયે મળીશું....

Bhavesh 8 year ago

have aje mare દંડધારી બનવાનું છે?????????

Ravina 8 year ago

હાહા.. ભાવેશ.. કોઈ મારા વિશે શું વિચારે એ હું ક્યારેય નથી વિચારતી.. એટલે જ ખુશ રહી શકું છું..

Ravina 8 year ago

બસ સાવ આવું ને હરિ... કબાબ માં હડ્ડી કીધું એ બધા ને યાદ રહ્યું આટલી વાર આવો આવો કીધું એ બધા ભૂલી ગયા... આજ શીખવાનું છે હરિ... લોકો તમારા 100 સારા શબ્દો ભૂલી જશે એક શબ્દ યાદ રાખશે જે એમને ના ગમ્યો હોય...

હરિ... 8 year ago

di...aaje tame ftee 6o...?? kevu pade...ho..!! savare k koi kabab ma haddi na banata ne atyare tame j mb pr 6o...hahaha

Bhavesh 8 year ago

ha ha ha bholi to ame nahi pratik pan nahi kaheta hoy , ખાનગી ma પૂછી joje pan daravya vagar

Ravina 8 year ago

હું આવી જ છું સાવ ભોળી.. તમને ખબર નહિ હુ કેમ એવી લાગુ છું.. હાહા.. બાકી હું તો રોજ કહું જ છું આવો બધા...

Bhavesh 8 year ago

kahrekhar aj to તમારું હ્રદય પરિવર્તન દેખાય છે, aje bday chhe etlej atli krupa rahese ke daily avi asha rakhu

Ravina 8 year ago

મેં પાર્ટી ની ના પાડી તી .. બાકી મારા ઘરે તો તમે બધા ગમે ત્યારે આવી શકો...

Bhavesh 8 year ago

bolo ek baju em pan kahe avjo ne biji baju em pan bolo tame ke aje mare koi kabab ma hadi na joy dharm સંકટ ma nakhoma sav am , bhola manso chhie badha

Tiya 8 year ago

ravina didi *

Tiya 8 year ago

ravina aje have jamnvar final karo ...vayda khali na apo ...

Ravina 8 year ago

હું તોય નહિ જવ ભાવેશ... જીગરી હું ક્યાં વાયદા આપું છું? તમને બધા ને આજે બોલાયા તો કોઈ આવ્યું નહિ...

Shefali 8 year ago

e to yaad j che pan Khali vayda aapya kre che ...

Bhavesh 8 year ago

e have amne koik kadho ahithi, pani avyu jav

Ravina 8 year ago

હાહા... એતો એમનામ પણ જમાડું... તારી જીગરી કરોડપતિ છે તું બસ એટલું યાદ રાખ....

Shefali 8 year ago

jigri...taru કારખાનું ધમધોકાર ચાલે અને પછી આખા MB parivar ne dhumadabandh jmad...

Ravina 8 year ago

ના ભાઈ ના... busy શબ્દ બોલવાનો જ નહીં...

Shefali 8 year ago

bus hve tme be Jan mli ne jigri ne heran na karo...aam pan બહુ busy che e...

Ravina 8 year ago

હાહા... મારુ કારખાનું બંધ કરાવું છે એમને?

ધબકાર... 8 year ago

ઓહો...બહું કમગરા તમે તો...મને લાગે છે કાચબાની હરીફાઈ માં તમને રેફરી બનાવશે...@Ravina

Bhavesh 8 year ago

to to chalu મીટિંગ ma suij javanu etle e loko question nai kare, samji jase 4 mahina su karyu

Shefali 8 year ago

લો બોલો એસીપી meeting ma unghi jaay...@ jigri hu Khali khavana kaam ma madad kri shku...

Ravina 8 year ago

હવે 2 દિવસ સુધી ઉપવાસ.... ખાવાનું જ નથી કે બનાવાનું પણ નથી... ભાવેશ અત્યાર સુધી સુઈ જ જતી... 40 દિવસ નું કામ 4 મહિના સુધી ચાલ્યું... કેટલું ફાસ્ટ કર્યું હશે મેં વિચાર કરો...હાહા.. આજે બધા જવાબ દેવાના છે...

ધબકાર... 8 year ago

મને ખીચડી બનાવતા આવડે...એ કામમાં આવું...

Bhavesh 8 year ago

to ema su મીટિંગમાં ma ઊંઘવાની majaj alag hoy

Shefali 8 year ago

ha jigri ne pachi dholka ni thali mukvi padat...etle Rohit Kya Cho tya j rho

Shefali 8 year ago

hahaha...najuk jiv em keh

ધબકાર... 8 year ago

@Ravina...આમતો હું ફ્રી હતો રજા છે તો આવી જાત પણ થયું તમારું કામ વધી જશે...હા હા હા

Ravina 8 year ago

ના યાર... થાકી ગઈ હું... ઊંઘ પણ આવે છે હમણાં પાણી પણ આવશે... 2 :15 વાગે મિટિંગ છે... કેટલું કરે આ નાનો જીવ?

Shefali 8 year ago

jigri...kaam Kar phone muki ne

Ravina 8 year ago

રોહિત અત્યારે વાસણ નો ઢગલો પડ્યો છે કોઈ જ્ઞાન નહિ સુઝે મને...હાહા...

ધબકાર... 8 year ago

@Ravina...આવો તમે પણ અમને માર્ગ બતાવો...

Ravina 8 year ago

અહીંયા જ્ઞાનવાણી ચાલુ છે એમને...

ધબકાર... 8 year ago

હા...@harita...એક્દમ સાચી વાત છે...

હરિ... 8 year ago

etle lagni to hoy j m ne..pn koi batave koi na batave...evu j ne...

Bhavesh 8 year ago

vah rohitbhai સિક્સર

ધબકાર... 8 year ago

@shefali...@bhaveshbhai...વાત વિસાતની નથી આપણા સંબંધોની લાગણીઓ ની છે...

ધબકાર... 8 year ago

@Harita...મન મનાવવા બધું કહેવાય...એ એક પળ માટે સાચું બાકી સામે આવીને એ જ ઊભું રહે બીજા પળમાં...રાત થાય એટલે દિવસના અસ્તિત્વને થોડું નકારી શકાય..

હરિ... 8 year ago

લાગણી ઓ મૃત્યુ પામે...?? એવુ કે ને કે આની તો લાગણીઓ મરી પરવારી...તો એવુ હોય....??

Shefali 8 year ago

oho...amari shu visat tmari rachna ma sudharo karvani...@ rohit

હરિ... 8 year ago

@bhai....mast... 1 saval pu6u...??

Bhavesh 8 year ago

perfect to koi na bani sake રોહિતbhai, hu pan nahi

ધબકાર... 8 year ago

@shefali...હા હા ....એટલા માટે તો તમને રાખ્યા છે ...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@bhaveshbhai...તમે છો ને મને correct કરવા...હું પરફેક્ટ થઈશ તો નહીં મજા આવે ભાઈ...

Bhavesh 8 year ago

rachna ma પ્રશ્નાર્થ j saro lagr chhe , rachna mate best chhe, pan ato maru manvu avu

ધબકાર... 8 year ago

@ketan...ખુબ ખુબ આભાર...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Bhavesh 8 year ago

hmm shefaliji પ્રશ્નાર્થ ma ગૂંચવાઈ jaju javay , e karta cofidence thi ha a લાગણીઓ thakij puri thase badhi ichhao

Shefali 8 year ago

sachi vaat acp ...પ્રશ્નાર્થ (શું) કાઢી ને ના અને સથવારે ની વચ્ચે "જ" ઉમેરવા જેવો ખરો હો...

Bhavesh 8 year ago

લાગણીઓ ma પ્રશ્નાર્થ કાઢી nakho rohitbhai, khub સુંદર રચના

Ketan 8 year ago

ખૂબ સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રીકૃષ્ણ..

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@Ravina...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ..

Ravina 8 year ago

ખૂબ સુંદર રચના

ધબકાર... 8 year ago

મને બહુ ઓછી ખબર bcz હું પણ બે દિવસથી ઓછો હતો...

Tiya 8 year ago

simmi di kale dekhaya hata ??

ધબકાર... 8 year ago

પૂછો ને..@tiya

Tiya 8 year ago

rohitbhai ek vat puchvi hati ...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@komal....સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Komal Chovatiya 8 year ago

wah.....jordar ho....

Shefali 8 year ago

vah સુંદર..@ આભાર શુભેચ્છા બદલ

ધબકાર... 8 year ago

@tiya...@shefali...સદા ખુશ રહો...સદા જીવંત રહો...આમજ સાથ આપતા રહો...એવી શુભેચ્છાઓ...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર... @tiya

ધબકાર... 8 year ago

હું ચાહું તો પણ બદલાઈ ના શકું, આ અસ્તિત્વને ક્યારેય ભૂલાવી ના શકું, આ તો કોઈવાર લાગણીઓ ઘવાય ત્યારે થાય લાવને એને પણ થોડો આરામ કરાવા દવ...

Tiya 8 year ago

saras rohitbhai .... @ shefali didi ...

Shefali 8 year ago

ખૂબ સુંદર @ તારી આ લાગણી જ તારી પહેચાન... રાખ જે અકબંધ જ એને આમ ...! ના બદલ એને કોઈ ના તીખા વાર થી...આમ શું કંઇ બદલાય અસ્તિત્વ કોઈ ના પ્રહાર થી...!?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now