એ ખિસકોલી,
મને તારી પૂછ અડવા દે ને.
એ ખિસકોલી,
તૂ નટખટ બની ને રમે છે
ઈ જોવું મને ગમે છે.
એ ખિસકોલી,
જ્યારે હૂં મારા બચપન ને કરીશ યાદ,
યાદ આવશે તારાથી કરેલી એક ફરિયાદ.
તૂં અને હૂં બંને દૌડતા હતા,
તૂં મારાથી બચવા
અને હૂં તારી પૂંછ ને અડવા.
આમ તો મારી ઇચ્છા હતી તને રાખવા પાળતુ
પણ મમ્મીએ કીધું આ વિચાર છે ફાળતુ.
કારણ?
૧ ઘરમાં બે ખિસકોલીઓ રહી શકે નહીં.