Gujarati Quote in Shayri by Ravina

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું જો પ્રેમી હોય તો મને પ્રેમિકા બનવું ગમશે...
તું જો સાથી હોય તો મને સંગી રેહવું ગમશે...

તું જો આંખ હોય તો મને પાંપણ બનવું ગમશે..
તું જો હૃદય હોય તો મને ધડકન રેહવું ગમશે..

તું જો આજ હોય તો મને આવતીકાલ બનવું ગમશે..
તું જો સદાય હોય તો મને સદાકાળ રેહવું ગમશે...

તું જો પ્રીત હોય તો મને 'પ્રતીક' બનવું ગમશે...
તું જો રવ હોય તો મને 'રવિના' રેહવું ગમશે....

Gujarati Shayri by Ravina : 111036863
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now