જાત માંથી 'હું' ની બાદબાકી થશે તો કંઈક સારું થશે... 'હું' બધું નથી... 'હું' ન્હોતી ત્યારેય દુનિયા ચાલતી તી.. 'હું' જતી રહીશ તો પણ દુનિયા ચાલશે જ... મે આવી ને કોઈ મોટું તિર નથી માર્યું... 'હું' આમ ને 'હું' તેમ.... આ 'હું' ની આગળ નીકળો તો ખબર પડશે કે દુનિયા ક્યાં પોહચી ગઈ ને આપણે ક્યાં રહી ગયા! 'હું' નો એકડો ભૂલો... 'હું' થી વિશેષ દુનિયા માં ઘણું છે.. બીજા ને જુઓ.. એમની અંદર કેટલી પ્રતિભા ઓ છુપાયેલી છે... બીજા ને પણ મોકો આપો... બીજા ની વાત ને પણ મહત્વ આપો... 'હું' ને એકવાર પડતો મૂકી તો જુઓ... 'હું' ને એકવાર ભૂલી તો જુઓ....