Gujarati Quote in Shayri by Heer Ahir

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કહે છે ઓળખું છું તને સારી રીતે
પણ મનથી ક્યાં સમજો છો મને

ઓળખવામાં ને સમજવામાં
અંતર છે કઈ કેટલુંક

ઓળખે એ સમજી શકતા નથી અને
અને વગર ઓળખાણે કોઈ સમજી જાય છે મને

મનથી આજ એમ થયું
ઓણખાણ થી કયાક દુર થઈ જવું હવે...

Gujarati Shayri by Heer Ahir : 111036501
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now