મનની વાત સીધેસીધી કહીજ દેવી જોઈએ..!!

કારણ કે,

કહેવાથી નિર્ણય આવશે, ના કહેવાથી અંતર..!!



#sweetbeatfrdzzzzz

Gujarati Quotes by ધબકાર... : 111036454
ધબકાર... 8 year ago

જય ભોળાનાથ....ભાઈ

Kamlesh 8 year ago

સાવ સાચું હો રોહિત ભાઇ ..

Tiya 8 year ago

piyusha di mare pan evu j થયેલું ...મોજ કરો મોજ hahah notification joi ne .hahah ...

Tiya 8 year ago

Kem simmi di badhu ok to Che ne ?? ekadu dokashiyu karjo ne didi ...

ધબકાર... 8 year ago

@seem...હેલો...@seem

p 8 year ago

have bv thai chhe ho yr 200 notification ...

Simran Jatin Patel 8 year ago

ok બાય શુભરાત્રી.... હું બધાની કિત્ટા છું તો હવે વાત નય કર તી..... એન્ડ રોહિતજી... કોઈનો ગુસ્સો મળવો પણ નસીબ ની વાત કેવાય.... ટિયા થોડા દી કદાચ વાત નય કરું.....

Tiya 8 year ago

koi nohtu atle book vachva gai hati ... pachi shefali didi Ni post par gai ... pan aa kitta nai karta ...

Tiya 8 year ago

are simi di kitta nai ho ... hu pan hamna j AVI Chu ..@ ha haju to jagu Chu jagrut

jagrut Patel pij 8 year ago

ટીયા હજુ અહીંયા જ છે તું ..મને એમ કે સૂઈ ગય તું ..

Simran Jatin Patel 8 year ago

જા તારી કિટ્ટા.... મને કહેતી પણ નય..... હું એકલી બધાયની રાહ દેખતી તી.... બાય.....

Tiya 8 year ago

hu avi tayre koi nohtu ... atle book vachva gai ...

ધબકાર... 8 year ago

@seem...શેફાલીજી મારા પર ગુસ્સે છે...મેં જ ગુસ્સે કર્યા હતા ત્યાં બધાં મને બોલ બોલ કરે...???

jagrut Patel pij 8 year ago

હરિ વહેલી જતી રહી ..ટીયા દેખાતી નહીં ..એટલે એકલો શું કરુ ..

Tiya 8 year ago

na di badha shefali didi Ni post par damachakdi kare Che ...hahah

Simran Jatin Patel 8 year ago

આજે કોઈ વાત કેમ નય કરતું.... અગિયારસમાં આવું હોય.....

jagrut Patel pij 8 year ago

શું કહીશ હરિ ..

હરિ... 8 year ago

ha...ok...@nk...n @rv dadi....aavu j kais..

ધબકાર... 8 year ago

અગિયારસ...

Simran Jatin Patel 8 year ago

હમ્મ.... બોલ શુ કરે.....ટિયા.....

Tiya 8 year ago

simmi દી અગિયારશ છે આજે ...

Tiya 8 year ago

mara mate to badha j vicharo thi ઉચ્ચ એટલે બધા મોટા ....

Simran Jatin Patel 8 year ago

હરિ આજ કયો ઉપવાસ.....

Ravina 8 year ago

કેને હરિ... જે ગમે તે કે.. તું બોલાવે એટલે ઘણું મારે તો...

Namrata Kansara 8 year ago

Tamara modhe je aave te boljo...na nathi...☺

હરિ... 8 year ago

ok..@nk..bas nk kahis..chalse...?? @ravina di...to ave aaj thi...dadi.....kevu

Tiya 8 year ago

ravina didi man thi to mota j cho ho ....

Ravina 8 year ago

તો તો અમે બેય સરખા હરિ... મનેય ના બોલતી... હોને? આ દીદી ને દાદી બની ને ખરેખર ઉંમરલાયક જેવી જ ફીલિંગ આવે છે...

Namrata Kansara 8 year ago

harita hu tamarathi 1 j varsh moti chhu... didi nai bolo to chalshe...

હરિ... 8 year ago

ok...@bhai...aabhar....bhai...mane evu lagyu etle pu6yu tu...

હરિ... 8 year ago

na...@namrata di...upvas 6 jyus pidhu 6...

Simran Jatin Patel 8 year ago

ક્યાં ગઈ ટિયા.... બાકી ના બધા ક્યાં છે......??

ધબકાર... 8 year ago

હા હો...ચોક્કસ રાહ જોઈશ...

Namrata Kansara 8 year ago

એ પળ પણ આવશે... હસતાં-હસતાં બેવડ ના વળી જતાં....હા હા...

ધબકાર... 8 year ago

@Harita...ના ક્યારેય નહીં...

Namrata Kansara 8 year ago

Thanks Harita... ha jami. Tame jamya...??

Simran Jatin Patel 8 year ago

ok તું પણ રાખજે.....

ધબકાર... 8 year ago

@Harita...મને પૂછ્યું??

હરિ... 8 year ago

@tame mara thi kitta nhi ne...??

Tiya 8 year ago

na rehva dayo ne simmi di .... mast che ...

ધબકાર... 8 year ago

@Harita...હા પૂછો ને...

Simran Jatin Patel 8 year ago

ટિયા હવે dp ચેન્જ કરી દવ ને......

હરિ... 8 year ago

bhai...1 vat pu6u....??

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@Tanvi...આમ જ સાથ બધાનો મળતો રહેશે, આ MB નો પરિવાર વધતો રહેશે, સ્નેહનો ઇતિહાસ સર્જતો રહેશે..

Tanvi Tandel 8 year ago

આભાર રોહિત જી.. સૌને પ્રત્યક્ષ લાવવા બદલ....

Tiya 8 year ago

have ek divas badha nanpan no pic mukshu ho ...

હરિ... 8 year ago

.@tanvi didi....aapde pn evu j 6e...pn 1 2 upvas j krvana ...pet ne aaram male etle....hahaha.....,@tiya...hu pn chiku ne kela nu jayush pis...bhai tamara mate moklavis..

Shefali 8 year ago

ha...dp mate to rohit ne aabhar kehvo Joi e...hahaha

Tanvi Tandel 8 year ago

બધાના dp જોવાની મજા આવી

Tiya 8 year ago

are cha dudh pidhu che @ ne have mosambi no jayush bane che te pivano che

Tanvi Tandel 8 year ago

આપડે તો ઉપવાસ ના કરાય... ખાવા માટે જ જીવવાનું

Shefali 8 year ago

nice dp @Tanvi

ધબકાર... 8 year ago

@Harita...આજે ઉપવાસ...

ધબકાર... 8 year ago

ઓહ...@namrata...આ સાચેજ મળવાનું જાણે સપનું ના લાગ્યું...છતાં જોઈએ આ રહસ્ય ક્યારે જાણવા મળશે...રાહ જોઈશ...એ પળ ની...આ હાસ્યની...

હરિ... 8 year ago

@namrata didi...nice dp....tame jamya....??

Tanvi Tandel 8 year ago

MB પરિવાર માં જોડાયા છે તો ..... દરેક વાતો સાથે જોડાવું જ રહ્યું

હરિ... 8 year ago

@bhai...jamya...k baki..?? @tiya..to su atyare bhukh nai lagi....??

Tiya 8 year ago

nice dp tanvi didi @ namrata didi ...???

Tiya 8 year ago

hari aje upvash che ...@ tanvi didi ji nai ...

હરિ... 8 year ago

ha..@tanvi ji evu j hase.....nice dp...tanvi ji...

ધબકાર... 8 year ago

અરે વાહ...@Tanvi...ખુબ સુંદર...આ સારું કર્યું જોડાઈ ગયા...

Namrata Kansara 8 year ago

છતાં, તમને અસ્સલમાં મળીશને તો એ રહસ્ય બતાવી દઇશ...

ધબકાર... 8 year ago

તમે જાણે વાતોમાં ભોળવી રહ્યા છો...મને એવું લાગ્યું જાણે કોઈ સ્પેશિયલ પળોમાં આવેલી આ સ્પેશિયલ છબી છે...

Tanvi Tandel 8 year ago

tiyaji એ સરસ વાનગીઓ ખાધી છે એટલે નથી કેતા.... એમ ને?

Namrata Kansara 8 year ago

આ હાસ્યના અકબંધ રહસ્યને જાણવાની સમજ તો મારામાં પણ નથી...અંદરના અવિચળ દરિયાને દબાવવામાં માહિર છે જાણે...!!

ધબકાર... 8 year ago

@namrata...મેં જ્યારથી તમને જોયા આ તમારું એક્દમ જોરદાર હાસ્ય dp માં જોયું...મને કોઈ hint આપો, કોઈ ઉપાય, કોઈ રસ્તો આ હાસ્યનું રહસ્ય શું છે??

હરિ... 8 year ago

@tiya...su jami tu...??

Namrata Kansara 8 year ago

પૂછોને રોહિતભાઇ

p 8 year ago

hu to banavu chhu

હરિ... 8 year ago

hu aavi gaii e...

Tiya 8 year ago

mast name ravinadidi ...@ hu to jami ne avi gai di .... tame jami lidhu ??

Bhavesh 8 year ago

rohitbhai lagni ne સ્નેહ maj amara banne bhai ben abola nathi, pizza na chhe a to

Simran Jatin Patel 8 year ago

ક્યાં વહ્યા ગયા બધા..... જમવા ગયા કે શું ..?

ધબકાર... 8 year ago

@namrata...એક સહજ સવાલ છે...પૂછું?

p 8 year ago

a to bhai ne khbr

ધબકાર... 8 year ago

@piyusha..@bhaveshbhai...આ અબોલા ટોપિક ના રાખશો..લાગણી અને સ્નેહ...

p 8 year ago

to to mara pn abola ne bhai ??

Namrata Kansara 8 year ago

હમમમ્... ટોપિક ચેન્જ પણ થઇ ગયો... શાંતિ... હા હા હા...

ધબકાર... 8 year ago

@Ravina...વાહ....mishti....મને આ મીઠાશ ના નામ સાંભળું બહુ ગમે...

ધબકાર... 8 year ago

@namrata...આ બધું સીધું કહેવાનું કહ્યું એટલે બધાએ સીધું કહ્યું...હા હા હા

Bhavesh 8 year ago

tamne nathi kidhu અબોલા રાખજો, pan avi cuty ne vahal કરવાનું na chukay

Namrata Kansara 8 year ago

ઓહોહો... આ બધું શું...? જોકે, બધાનાં જ dp mast chhe...!!

Tiya 8 year ago

su name che ravina didi ??

Ravina 8 year ago

આભાર ટિયા... રોહિત...

Simran Jatin Patel 8 year ago

તન્વી તું પણ તારું dp રાખ....ને

ધબકાર... 8 year ago

@Ravina...બિલકુલ તમારા જેવીજ છે...ક્યૂટ...સરસ...

Tiya 8 year ago

tq tanvi didi ....

Tiya 8 year ago

hahah tanvi didi tiya ji mathi ji kadhi nakhva vinti.... @ btw mast chota bheem tanvi didi su name che ?? @ cute bhatriji ravina didi

Simran Jatin Patel 8 year ago

ટિયા મુક ને dp તારું....

jagrut Patel pij 8 year ago

અરે હા એ તો જરાય ના પૂછાય ...

p 8 year ago

chhokrio ni age na puchhai ho hahaha

jagrut Patel pij 8 year ago

એવું કેમનું ના પૂછાય ..

p 8 year ago

a tare na puchhai jp

jagrut Patel pij 8 year ago

આ શું નાના મોટી ચાલે છે ..?

Shefali 8 year ago

mast dp ravina

Ravina 8 year ago

મારી ભત્રીજી છે... પણ ફોઈ પર ગઈ છે....હાહા... નખરા માં...

Tanvi Tandel 8 year ago

awe another cute pie .... ravinaji

Ravina 8 year ago

બસ ચા હટાવી દીધી... કોઈ ને મન ના થાય...હાહા...

Tanvi Tandel 8 year ago

nice dp hrita ji...

હરિ... 8 year ago

chalo...by..by..jsk...pa6i maliye...

હરિ... 8 year ago

@ tiya....me pn muki didhu...tu pn taru dp muki deje....

Tanvi Tandel 8 year ago

tiya ji... food item na મૂકશો હા ... nai તો ભૂખ લાગી જશે અત્યારથી

ધબકાર... 8 year ago

સારુ ચાલો તો મિત્રો અને સ્નેહીઓ...હું હવે વ્યસ્ત....તમે મજા કરો....સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Shefali 8 year ago

mast dp @ tanvi

હરિ... 8 year ago

evu j lage 6e...@tanvi ji

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@Tanvi...છોટા ભીમ...બિચારાનું નામ બગાડો છો...

Tanvi Tandel 8 year ago

nvo dp શોધવા

હરિ... 8 year ago

aa @tiya...kya gai....

Ravina 8 year ago

વાહ... બહુ મસ્ત હો... cute babu...

p 8 year ago

mst ho tnvi...

Tanvi Tandel 8 year ago

ha... chota bheem

હરિ... 8 year ago

@tanvi ji...bov j cute 6e...

હરિ... 8 year ago

ho..bhaveah ji hu dp ma bholi na lagi...tamne ....he...

Tanvi Tandel 8 year ago

Tanmay... my son

ધબકાર... 8 year ago

@Tanvi...આ માસુમમાંથી attitude વાળા tanvi થઈ ગયા...ખુબ જ સરસ...એક્દમ ભોલાળી....

Bhavesh 8 year ago

have samjanu ben hari mate kem ha padi?

Bhavesh 8 year ago

ajo hari atli ભોળી really clamp for u

p 8 year ago

bhai ne aj koi avjo na k ta ho

હરિ... 8 year ago

ha..bhavesh ji....

ધબકાર... 8 year ago

સારુ થયું સમજી ગયા...આમપણ મને એવુંજ હતું કે સમજી જશો..તમે મારું એક મગજ જ છો...

હરિ... 8 year ago

na...@bhavesh ji...hu pn salvai j gai ne...he..bolo to...ema...

Bhavesh 8 year ago

hari ha padi de have mari ben chhone

p 8 year ago

hahaha bv mja avi mne ...

Bhavesh 8 year ago

hu jav chhhu avjo

Bhavesh 8 year ago

harita ne લીધે aje hu salvano chhu

Ravina 8 year ago

અચ્છા આ આગળ ના તમે છો એમને શક્તિમાન... મને એમ કે પાછળ વાળા ભાઈ હશો તમેં... સોરી હો... આમની 11.. મગજ વાળી વાત અહીં કોઈ નહિ લાવે...

ધબકાર... 8 year ago

@Ravina...આપણી વાત તમે ક્યાં બધાને કહેવા લાગ્યા નહીં તો હું તમારું પેલું કહી દઈશ...@Tanvi...તમે પણ આ મુહૂર્તમાં બદલીજ નાખો...

Shefali 8 year ago

ha aadhar card pan mangaay che ahiya to....hahaha

હરિ... 8 year ago

ha..tanvi ji...pa6u ema hu ne tu vari game pn aave...

Ravina 8 year ago

હા હો... @તન્વીજી... ઉંમર સાચી લખવાજો... આ લોકો કાલે id પણ માંગશે....હાહા...

Shefali 8 year ago

ACP tamara dikara ni nthi puchi....

Tanvi Tandel 8 year ago

ha ગુજરાતીઓ ખાવા માં ક્યાં પાછળ રે

Shefali 8 year ago

@ rohit...chehro j nai hu pan masum j chu

Bhavesh 8 year ago

ne mara lakho be ekda 11

Shefali 8 year ago

ane tanvi ji food to ahino hot topic che...any time dha chalu pdi jaay

Tanvi Tandel 8 year ago

હવે મારે પણ dp change કર્યે જ છૂટકો

Ravina 8 year ago

હાહા... @ટિયા...રોહિત નો આ બાળપણ નો ફોટો છે... આ ના ચાલે રોહિત... પેલો દાંત નથી એ વાળો મુકો તો ચલો....

Shefali 8 year ago

beautiful dp @simmi

Tanvi Tandel 8 year ago

પરિવાર છે તો વાતો હોય જ ને

હરિ... 8 year ago

ravina di...mari age to maru dp joi ne j mukjo...ho...hahaha

ધબકાર... 8 year ago

@Ravina...હાશ હવે જીવમાં જીવ આવ્યો...

Ravina 8 year ago

તન્વી જી... અહીંયા રોજ નવા દિવસો હોય... કાલે dp dp કરી મૂક્યું તું... આજે હવે આ તું નાનો હું મોટો ચાલે છે....

ધબકાર... 8 year ago

મારી age કોઈને કહેતા નહીં...આ આપણી પર્સનલ વાતો છે...બહાર શેર ના કરતાં...અને આ...@shefali...ની ખાસ શેર ના કરતાં...૧૭ વર્ષ...હા હા હા

Tiya 8 year ago

ha hinu di pan ...

હરિ... 8 year ago

ha...to sachu j kidhu ne...@tiya...

Ravina 8 year ago

હિના ની લખ... 80 પુરા.. 81 ચાલુ...

Tiya 8 year ago

Tari karta vadhare paripkav Chu Ema ....

Tiya 8 year ago

ne bhaveshbhai pan @ tanvi didi tame pan kahi do

ધબકાર... 8 year ago

@shefali... ઓહ....એટલેજ આટલો માસુમ ચહેરો...

Tiya 8 year ago

have simmi di @ piyu di @ shefali di tame pan age Kahi do ..

Tanvi Tandel 8 year ago

mare PhD krvanu che MB પરિવાર ના સભ્યોની જન્મતારીખ પર..... તો ખબર પડશે.... હા હા

હરિ... 8 year ago

kem...tiya...juthi hu...?? he..

Tiya 8 year ago

hahah rohitbhai ...

હરિ... 8 year ago

ha...bhai..ame 2 to tamari saran ma j 6e...

Shefali 8 year ago

sauthi Nani to hu j chu...hve mne 17 thase

Tiya 8 year ago

ravina didi tame vadil j cho ...@ chal juthi hari ...

ધબકાર... 8 year ago

@Harita...@tiya...હવે હું છું ને...એટલે મારા જેવા પાગલ થઈ જશો...હા હા હા

હરિ... 8 year ago

pn..vadil 6o to revana j....

ધબકાર... 8 year ago

@Ravina...તમે વડીલમાં સારા લાગો...

હરિ... 8 year ago

yes...tiya...mara ma to tara jetli pn paripakvta nhi...bolo...

Ravina 8 year ago

બધા એ મને જબરદસ્તી ની વડીલ બનાવી છે... ના ચાલે...

હરિ... 8 year ago

oh..tiya..tu mara krta nani 6e...nice....@ravina di...pn mara ma 94 born ma hoy etli aju akkal nhi....mane to ger mA evu k 6e k khavani sathe years pn khai gai...

Tiya 8 year ago

bhaveshji mara ma paripakvta pan ochi che ..tamara badha same ...

Bhavesh 8 year ago

tamw to bav mota tiya

Tiya 8 year ago

kem ja ja bhaveshbhai ??..@ ha hamna muku simmi di ...

હરિ... 8 year ago

bhai...tame to jivannta no dariyo 6o...amari pase to dol jetli pn nhi...

Bhavesh 8 year ago

khoti vat hu chhu magaj ni પરિપક્વતા પર nanu motu naki thay

ધબકાર... 8 year ago

મારે તો ૫૩ પુરા થઈ ગયા...

Simran Jatin Patel 8 year ago

દિવસ જેટલા બાકી હોય તેટલા.... એકેએક પળની જીવંતતા જ મહત્વ દાખવે છે..... હું પછી વાત કરું સાંઈ દર્શન નો સમય થયો..... આપ સૌનો ખૂબ આભાર.... ટિયા તારું dp રાખ ને.....☺

Tiya 8 year ago

hu j nani chu badha ma

Ravina 8 year ago

બોલો હરિતા... તો તું ને હું સરખા... હું 93... દી ના કેતી મને હવે થી .હાહા...

Tiya 8 year ago

hu 96 ...@rohitbhai tamari pase anubhav no khazano che .... ne ame tema kora kadak chie ...

p 8 year ago

vahh@seem..khub sundar ho

હરિ... 8 year ago

94 ma born 6u..me but to pn evu j lageane to hu nani 6u..hahaha...tu...?? tiya...??

ધબકાર... 8 year ago

@Harita...@tiya...@seem...સૌથી નાનો હું...મારે ઓછા દિવસ બાકી છે...તમારે તો આખી જિંદગી પડી છે...એક એક પળ જીવંત બનાવી જીવો...હા બહુ ના વિચારો...નહીં તો નઈ જીવાય...

Ravina 8 year ago

ohho... શરમ શરમ કરી મૂક્યું...વાહ સિમ્મી... આને કહેવાય ઓરિજિનલ.... ખૂબ સુંદર...

હરિ... 8 year ago

simmi di...e samay pn jato rese..samay kona mate rokayo 6e...te rokase...

Tiya 8 year ago

Tari age su Hari ...am to hu pan Nani j Chu ho ...

ધબકાર... 8 year ago

@seem...એવું ના બોલો...સમય...હા એની પાસે છે ઈલાજ...યાદ કરશો ક્યારેક મને કે હા કોઈ સમય પણ હતો...

હરિ... 8 year ago

mane to badha ma hu j nani lagu 6u atyare...e m nani j 6u...pn dp mukya pa6i vadhare evu lage k me nani 6u...hahaha

Tiya 8 year ago

hahah હરી ....

હરિ... 8 year ago

kevu lage aam aapdu j dp aapde jovanu...akward lage...mane pn thodi saram j avti ti...?

Simran Jatin Patel 8 year ago

શુ અજીબ લાગે હરિ..... રોહિતજી સુંદરતા દર્દ સાથે લઈને આવી હોય તો ક્યાં જવું...

હરિ... 8 year ago

ha...mane pn..evu j atu..kai ajib lagatu hatu

ધબકાર... 8 year ago

@seem...આટલી સુંદરતા એનાથી વિશેષ દર્દ...આ તો કેવું સર્જન...કેવો સમય...

Simran Jatin Patel 8 year ago

તમે બધા પણ તમારા પીક રાખો ને.... મને ગમશે.... આમ મને એકલું લાગે...

Tiya 8 year ago

mane pan evu j lagtu hatu Hari ....

Simran Jatin Patel 8 year ago

☺ શરમ આવે મને.... ?

ધબકાર... 8 year ago

વાહ... @seem...ખુબ સુંદર...સાથે અદ્ભુત સ્મિત...આમજ ખુશ રહો...જીવંત રહો...

હરિ... 8 year ago

tiya...aapde ansan pr utarvu padse evu lagtu tu mane to...hahaha

હરિ... 8 year ago

simmi di..mast..ho..nice dp 6e...

Tiya 8 year ago

have aa j rehva dejo ...

Tiya 8 year ago

are wah didi mast ?????

હરિ... 8 year ago

tq...di..darsan aapva mate

ધબકાર... 8 year ago

@seem...તમારા દર્શન દુર્લભ છે...આમપણ હું अहं ब्रह्मास्मी માં માનવા વાળો એટલે તમને ઓછા આંકી ના શકું...

Tiya 8 year ago

are di Khali five minute to muko dp ...

Simran Jatin Patel 8 year ago

તો આવી જાવ જોઈ લો મને.... એન્ડ દર્શન તો ઈશ ના થાય અને એને જ આ શબ્દ શોભે...... હો મને નય... રાહ જોવડાવી એ બદલ માફી....

ધબકાર... 8 year ago

@seem...મારે પણ દર્શન બાકી છે...

Tiya 8 year ago

hahah harita ....

હરિ... 8 year ago

ha..tiya..aa dp jevi nanukdi...

Tiya 8 year ago

hu AVI ne badha chalya Gaya bolo ....@ di Tamara darshan baki Che ... @ ane hu aa dp જેવી જ છું ... hahah

Simran Jatin Patel 8 year ago

ટિયા કેમ ચેન્જ કર્યો.... એજ રાખ ને સરસ લાગે તું....

Simran Jatin Patel 8 year ago

કેટલે પહોંચ્યા રોહિતજી.....

p 8 year ago

have mne bhukh lagi chhe ho so hu jav chhu ..

Tiya 8 year ago

hahah didi ...

p 8 year ago

a tiya a dp change karyu juo

p 8 year ago

lagyu to kaik avu j ho rohitbhai bakibkhri samaj to ans avye khbr pade hahaha

ધબકાર... 8 year ago

@seem...હા તો તો ત્યાંજ આવું...એ આવ્યો...

Tiya 8 year ago

na re Khali savare j piv Chu @ pan a to ravina didi pivravta hata atle thayu atyre pie lav ...

Shefali 8 year ago

khichdi ni charcha chale che...tya jvu joy to Jai e

Simran Jatin Patel 8 year ago

અચ્છા...... સુખડી ખાવી હોય તો આવી જાવ.....

ધબકાર... 8 year ago

@piyusha...સાચેજ તમને આવો જવાબ મળ્યો?

p 8 year ago

tiya te cha dudh pi lidhu ?

ધબકાર... 8 year ago

@seem...હાલ તો એવું થાય કે જ્યાં ગુલાબજાંબુ મળે ત્યાં જાઉં...

Simran Jatin Patel 8 year ago

જ્યાં જશો ત્યાં સમય હારે જ આવશે હો.....

Shefali 8 year ago

haha @ Rohit...post tmari to nirnay pan tmaro...em koi na જવાદે

Tiya 8 year ago

દી તમારી બધાની મોટી વાતો માં મને કઈ ના ખબર પડે ... એટલે હું ખાલી વાંચીને સમજવાની કોશિશ કરું છું ....

p 8 year ago

have mane lagtu nthi party malse mane hahaha

Simran Jatin Patel 8 year ago

ક્યાં જશો...

ધબકાર... 8 year ago

@piyusha...આજકાલ લોકો સમયને પણ પી જાય છે...હા હા હા

ધબકાર... 8 year ago

@shefali...લાગતું તો નથી કોઈ મને જવા દે..હા હા હા

p 8 year ago

hahaha rohitbhai jordar ho baki shefali no ans

Simran Jatin Patel 8 year ago

ટિયા તું કસું નય કહે.....

Shefali 8 year ago

@રોહિત...સમય સમય કહીને છટકવાની વાત ના કરાય...

Shefali 8 year ago

અને સીધું કેહવની ટેવ હોય તો સીધું સાંભળવાની ટેવ પણ રાખવી પડે...

ધબકાર... 8 year ago

@shefali...ના હું...સમયનું શું નક્કી હોય...

ધબકાર... 8 year ago

@piyusha...हम साथ साथ है...હા હા હા

Shefali 8 year ago

@સીમ...સમય, સંજોગો અને માણસ જોઈ ને જ વર્તાય

p 8 year ago

@seem kyarek a ant mjburi hoi tobkyarek ant pachhi nvi saruat

ધબકાર... 8 year ago

@seem...હા બની જવાય...જો શક્ય બને તો....

Shefali 8 year ago

@રોહિત...એટલે તો સામે વાળી વ્યક્તિ નાસમજ છે એમ?

p 8 year ago

hahaha...pn hju hu pn asmnjash ma chhu ho rohitbhai

Simran Jatin Patel 8 year ago

જો સામેવાળો જ મેટર કરતો હોય તો.... આપણી જ સામેવાળા બની જઈએ....

ધબકાર... 8 year ago

@shefali....તો તો પતિ ગયું મારું...હા હા હા

Shefali 8 year ago

nice @સામે વાળા ની સમજ શક્તિ પણ મેટર કરે છે...

Ravina 8 year ago

દી મને જાતે પણ કહી શકે...

ધબકાર... 8 year ago

@seem...અંત જ આરંભ છે...એક્દમ સાચેજ...

Simran Jatin Patel 8 year ago

ક્યારેક કહ્યા પછી..... અંત આવી જાય તો... એ અંત ને શુ સમજવું.... કે પછી નવો આરંભ જ કરવો બેસ્ટ રે કે.... એ અંત ને જ આરંભ માં કન્વર્ટ કરી શકાય.....??

ધબકાર... 8 year ago

@Ravina...હું સમજી લઈશ..@piyusha...એ કહ્યું એ...

ધબકાર... 8 year ago

@namrata...આટલું વિચારું તો ગાંડો થઈ જાઉં...હા હા હા

ધબકાર... 8 year ago

@Ravina....હવે તમે મળ્યા એટલે હું સંપૂર્ણ....

ધબકાર... 8 year ago

@piyusha...તમે તમને પૂછો...જે જવાબ મળે એ માની લો...

Ravina 8 year ago

દી હું સમજી નહિ?

p 8 year ago

lo rohitbhai a ravina ni vat samji lejo ho hju a public ma hu ek j avu chhu hahaha

Ravina 8 year ago

આમાં આજ થાય ભેંશ આગળ ભાગવત... સીધા ને સીધુ લેવા વાળુ કોઈ નથી... બધા નો પોતાનો કક્કો છે... એજ ઘૂંટે છે બધા... એમા આપણે પણ આવી ગયા... વાત ત્યાં જ કરાય જ્યાં વાત ની કદર થવાની હોય ..

Namrata Kansara 8 year ago

છતાં, ઘણું લાં...બુ.... (એટલે કે દૂરંદેશી બનીને- હા હા હા) સૉરી... વિચારીને નિર્ણય કરજો... ભેંસ આગળ ભાગવત ના થઇ જાય... અને હા, નીવેડો તરત નથી આવતો... ડોઝ આપવો પણ વ્યર્થ નીકળે છે ઘણીવાર તો... પણ, ઉભરો ઠાલવવાની છૂટ... પછીની બાબતો માટે તૈયાર રહેવું... પછી હાશ.... કદાચ થાય કદાચ ન'યે થાય...

Ravina 8 year ago

ok તો માણો જીવો... એતો તમારી ઈચ્છા... આતો તમને મારા જેવા સમજુ નથી મળ્યા એટલે... બાકી તો તમારે ક્યાં કઈ જોવું જ પડતું...હાહા...

p 8 year ago

ha pn fari to ny jav ne mane kem khbr pade lo..hahah

ધબકાર... 8 year ago

@Ravina...જે મળ્યા છે એમને માણી લઉં..તમને જીવી લઉં...જીરવી કેમ લઉં...

ધબકાર... 8 year ago

@piyusha...ચોક્કસ

Ravina 8 year ago

હા હો.. શુ થાય? જે મળ્યા છે એને રવિના સમજી ને જીરવી જાવ બીજું તો શું? કઈ નહિ હું એક તો મળી ને? ખુશ થાવ... આટલું તો સરળ રહેશે....

ધબકાર... 8 year ago

@namrata...ઘણીવાર એવું થાય...ત્યારેજ કદાચ સમજાય હા આ સાચું છે...હા હા હા

p 8 year ago

hahaha rohitbhai pachhi hu party ni wait ny kru ho tatkalik apvi padse @shefali ne pn rajkot av vu padse party ma

Namrata Kansara 8 year ago

એવું લાગે છે કે મારા મનના વિચારો તમારા મનમાં પણ ચાલે છે...હાહાહા...

ધબકાર... 8 year ago

@Ravina...હા હો...તમારા જેવા સમજુ વ્યક્તિઓ બધાં લાઇફમાં આવી જાય તો કોઇ મારે તકલીફ જ નહીં...

ધબકાર... 8 year ago

@namrata...તમારી વાત તો સાચી છે...જોઈએ શું કરવું જોઈએ...બાકી કાંઈક કરવું તો છે જ...

Ravina 8 year ago

એજ કે તમે સીધુ કો ને એ ઊંધું લે... એના કરતાં સામે વાળી વ્યક્તિ ને સમજી ને નક્કી કરાય કે વાત કેવી રીતે કહેવી.. હાહા...

Namrata Kansara 8 year ago

અણસમજુ વ્યક્તિ હોય પણ 'ડાહી'....એટલે કે, સમજીને સુધાર કરે એવી વ્યક્તિ હોય, તો સીધેસીધું કહી દેજો... નહીં તો ના કહેતા... કેમકે એ નહીં જ સમજે તો પછ્તાઇને પણ દુ:ખી તમે જ થશો...

હરિ... 8 year ago

ok...have to aavi gai ne..

Tiya 8 year ago

ha rohitbhai ....@ harita kam ma hati ....

હરિ... 8 year ago

ohh..tu aayi tiya....sui gai ti k su...??

ધબકાર... 8 year ago

@tiya...હા આવે...કારણ કે સમજણ નો અભાવ...એ હમેશાં રહેશે...

Tiya 8 year ago

kyrek kehvathi antar pan ave ...

ધબકાર... 8 year ago

@namrata...વાત સારી તો નથી...છતાં સમજાય એટલી સહેલી પણ નથી...

Namrata Kansara 8 year ago

રોહિતભાઇ, વાત સારી તો નથી ને...!

ધબકાર... 8 year ago

@Ravina...વાતમાં દમ તો છે...એટલે સમય, સ્થિતિ બધું વિચારવું જોઈએ એવું કાંઈ??

Ravina 8 year ago

આપણ ને જે સીધુ લાગે એ સામે વાળા ને ના લાગતું હોય એવુંય બને ને?

ધબકાર... 8 year ago

@jagrut...ખુબ ખુબ આભાર...ભાઈ

jagrut Patel pij 8 year ago

બધા માટે છે ડેરી મિલ્ક લઈ લો જેને જોઈતી હોય એ ...

ધબકાર... 8 year ago

@piyusha...એટલેજ કહું છું કે...બધું ખુલ્લું ના પાડો મારું...પણ તમે સમજતા જ નથી...

ધબકાર... 8 year ago

@afsana...ખુબ ખુબ આભાર...હું તો અત્યંત ખુશ આજે...MB નું મારું favourite માનું એક પાત્ર મારામાં comment...વાહ....

p 8 year ago

jp a dairymilk kona mate che ??

jagrut Patel pij 8 year ago

ના પણ થાય ..એકવાર નિર્ણય તો આવી જાય ને ...

p 8 year ago

hahaha vah rohitbhai juo mara sivai tamne koi na odkhi sake sachu ne ?

Ketan 8 year ago

right...જય શ્રીકૃષ્ણ

ધબકાર... 8 year ago

@jagrut...ભાઈ...પછી કોઈ અત્યાચાર થાય તો...હા હા હા

Afsana 8 year ago

sachi vat kahi

jagrut Patel pij 8 year ago

એકદમ સાચું ..સીધું કઈ જ દેવું સારું ..

ધબકાર... 8 year ago

@piyusha...છે બીજું પણ આ એક સાદું ઉદાહરણ...હા હા હા

ધબકાર... 8 year ago

@Harita...હજુ હું જ તકલીફમાં છું શું સારું શું ખોટું...કદાચ અહીં જવાબ મળે....

p 8 year ago

hahaha rohit bhai hu to kai biju samjti ti lol

p 8 year ago

nirnay ho hari..

ધબકાર... 8 year ago

@piyusha...જોઈએ એવું પણ કહીને...પણ હું શું કહું છું કે...કાગડી ને એના મોઢા પર કાગડી કહીએ તો ચાલે??

હરિ... 8 year ago

antar lavu saru k nirnay....??

p 8 year ago

ha ha rohitbhai kahi j devanu na khevathi pn antar to kahi nw kadach labh thai sake ho ..hahhaa

ધબકાર... 8 year ago

@namrata...તમારી વાત સાથે સહમત...હું એવોજ છું...પણ વિચારું છું કે કહી દેવું...આમપણ ખુશ નથી રહેવાતું તો તેમ પ્રયત્ન કરી જોવું...

ધબકાર... 8 year ago

@bhaveshbhai...ખુબ ખુબ આભાર...

ધબકાર... 8 year ago

@Hiral...હા...એવુંજ લાગે છે

Namrata Kansara 8 year ago

હમમમ્... પણ કહેવાથી પણ અંતર આવી શકે....

Bhavesh 8 year ago

vah rohitbhai

Hiral 8 year ago

sachi vat che...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now