કોઈને તમે કહેશો ટાઇમ આપ, એ ટાઈમ શું ખુશ કરશે તમને...!!!
એ એનાથી બનતા પ્રયત્નો થકી ટાઈમ આપશે એ જ ગમશે તમને...!!!
થોભી જાઓ, રોકાઈ જાઓ એ પળ ક્યારેક તો આવશે જ ને...!!!
ના આવે તો કઈ નહીં જે પળ આવે એ જીવી જાઓ એ ખુશી આપશે તમને...!!!
એકપળ માણી તો જુઓ એ પારકા લાગતા સાથે શું ખબર એ પોતાનાથી પણ વધુ સ્નેહ આપી જાય ક્યારેક તમને...!!!
#sweetbeatfrdzzzzz