The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
બધાને એવું લાગે હું શબ્દો સાથે રમી જાણું છું, શું ખબર એને કે લાગણીઓ થી જ હું માનું છું, સમય જ્યારે હોય કોઈનો ત્યારે હું ચૂપ રહું છું, મારા સમયમાં સમય કામ કરશે મારું એ હું માનું છું... #sweetbeatfrdzzzzz
@seem...સાચી વાત છે...આપની
લાગણી દુભાય તો સોરી કહી નય....પણ બમણી લાગણી વ્યક્ત કરી મન જીતી લો....લાગણી નો અતિરેકખુશકરીદેતો....થેંક્સનયપણ.....એકપ્રેમભર્યુંઆલિંગનઆપીદો...
axcepted rohitbhai ....sorry bolva badal sorry hahaha
@piyusha...આ sorry કહી લાગણીઓ ને દુખી કરી શું તમે નથી જાણતા કે નહીં સરે આ લાગણીઓનો હેતુ...sorry return
ooobhai bas ame to snk ma 8 abcd sikhviye lo a tamne na avdti hoi ho
oohhh avu rohitbhai sorry ho ....
હા હો ભાઈ કોના ? હાહાહા
ગુજરાતી કક્કો શીખવો તમે ... એબીસીડી માં નઈ મળે લાગણી નો હેતુ ...@ પિયુ દી ...
tamne to ben ek avdti hase mane to પહેલી, બીજી, ત્રીજી ચોથી બધી જ કડકડાટ બોલતા ફાવે.
આ લાગણીઓ વહેવા દો feelings ને હમણાં બાજુ પર રહેવા દો...સપનામાં પણ લાગણીઓ દેખાય feelings તો ક્યાંય ના વર્તાય...
બધા તરફથી બંધાશે સેતુ ,અને જાણવા મળશે લાગણી નો હેતુ ...
મને કક્કો પણ આવડે ને abcd pn પણ કયો કક્કો જોઈ હિન્દી કે ગુજરાતી ??
આ કક્કા માં હું જ કહીશ બહું તો આ લાગણીઓ નો ક્યાંથી બંધાશે સેતુ... સરી નહીં પડે આપણો હેતુ...
લાગણી નો પેલો પાઠ તો લીધો જાણી ,હવે આગળ વધારો લાગણી નો કક્કો ...
ok motabhai apni agna sar akho par , pan maru untouch chhe joi to kahejo
@bhaveshbhai...ખાલી જોજો...આમપણ હવે લોચા ના જોઈએ...બે દિવસથી મગજ ખાલી થઈ ગ્યું...હા હા હા
કક્કા ma locha padse to!
abcd chalse bhai?
@bhaveshbhai...ખુબ ખુબ આભાર...
@piyusha...ખુબ ખુબ આભાર...આ કક્કા માં તમારો ફાળો પણ આપજો...
av jav rahese aje howko valu
le tme avya ??
vah rohitbhai samay
saras rohitbhai..
સાથ હોય પોતાના નો તો દુઃખની પણ શું વિસાત...સુખમાં હોય એમની હાજરી તો એની આવે બમણી મજા....આ લાગણીઓ ના કક્કા માં આ વાત પણ જાણી લો...!!!
આ લાગણીઓ ના કક્કા માં એક વાત જાણી લો...જીત થાય કે હાર સુખે સુખી દુખે દુખી થઈ બસ આનંદ માણી લો...
ha ...Chalo shikhi e
ખુબ અલગ શીખવા મળશે ચાલો શીખવા ની શરૂવાત કરીયે
ચલો હુ પણ શીખવા આતુર આ લાગણી નો કક્કો ....
મને પણ શીખવું..... શુ શીખવશો ચલો હું આવી ગઈ....
@shefali...હા તો ચાલો શીખીએ...આ લાગણીનો કક્કો...
માણ્યું એ આપણું...બાકી તો ક્યાં આપણું...ના જાણી, સમજી શકાય એટલેજ એ ના માણી શકાય...
વાહ...શીખવા જેવું છે આ
માણી પણ એજ શકે..... જે સમજ્યા જાણ્યા વગર જીવીએ જાય...... બાકી સમજી કે જાણી ને જીવવા જેવું લાગતું ન હોય એમ પણ બને.....
સારુ છે કે નરસું એ ક્યાંથી સમજી શકાય, આ તો જીવન છે એ માણી શકાય તો જ જીવાય છે...
નફરતની ખાઈને.... પ્રેમની ઢોળાવ સમજી બેઠા... કેમે કરીનેય હવે બેઠા થવાતું નથી.... સારું પણ છે કે.... હવે ક્યાંય ઢળી તો નય જવાયને.....
એમ પણ ક્યાં ઢળી જવાય છે...ફરી એ જ લોકોની રમત પાછી પરેશાન કરવા દોરી જાય છે...
શક્ય અશક્ય ક્યાં કશુંય આપણા હાથમાં છે..... મનડું ઢળે ત્યાં ઢળી જવ છું.....
એ પણ સાચી વાત છે...એટલે જાણે જૂનું બધું પૂર્ણ ...પણ શું એ શક્ય બને?
લાગણીઓ સમજનાર જો ટકી ગયું હોય આજીવન તો... નવજીવન ની જરૂર જ શુ છે....?
આ નવ જીવનમાં હશે બધું નવું નવું...પણ શું હશે કોઈ મારી જૂની લાગણીઓ સમજવા વાળુ કે એ પણ હશે કોઈ નવું..
સમય.... સમય ખુદ જતા જતા.... સમયે સમયે.... સઘળું ય સાથે લઈ જશે..... હશે કોઇ ગમ કે ખુશી... કસું કાયમ ટકતું નથી.... અંતે તે જ નવજીવન આપતું જશે....
વાહ...વાહ...આ સમયની રાહ શીખવી જશે ઘણા નવા અધ્યાય...એટલેજ કહેવાતું કે સમય છે જ બળવાન...
ખૂબ સરસ રોહિતજી..... પહેલા નાહકનું ઝઘડી લેતી લોકો સાથે.... પણ અભી થયું ભાન દુનિયાદારીનું.... તો મૌન ધરી બેસી રહું.... મારા સમયની રાહ....માં
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser