The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સંબંધ ગમે એવો મજબૂત કેમ ના હોય...!!! વિશ્વાસ ગમે તેટલો અનંત કેમ ના હોય...!!! પ્રેમ ભલે અખૂટ સાગર જેવો કેમ ના હોય...!!! પણ.... ડર બધાને ડરાવી જાય છે, હરાવી જાય છે...!!! #sweetbeatfrdzzzzz
અદભુત અનુભૂતિ કરાવી જાય છે.... ક્યારેક કોઈ જિંદગીને અજાણતા જ નવી રાહ બતાવી જાય છે....
સવાલ તો ઘણા થયા...છતાં અદ્ભૂત પાત્રો જિંદગી જીવતા શીખવાડતા ગયા...જીવંત બનાવતા ગયા...પણ એ કેમ આમ ચાલ્યા ગયા...
ખબર તો કોઈનેય ક્યાં પડતી જ હોય છે..... ખુદને જ ક્યારેક ખુદની જિંદગી પર સવાલ ઉઠાવતા જોયા છે.... હું તો એક કલ્પનામહી જ જીવી લવ છું એક જિંદગી નવી.....
કલ્પ્નામાં માણી લો એ પણ ગજબ છે...અહીં તો ખબરજ નથી પડતી કે આ જિંદગી કેમ અજબ છે...
કિસ્મત તો મારી પણ ક્યાં છે...... આ તો અજીબ થોડી હું છું.... હે ચાહું એને ઘડીક કલ્પનામાં માણી લવ છું.....
ખુબ સરસ..@seem...આસપાસ રહી શકું એવી ક્યાં કિસ્મત મારી...એ જ તો છે આ સમયની બલિહારી...
ડર હતો સાથ છૂટી જવાનો.... એટલે જ તો આંગળી ઝાલી..... રાખતી તારી.... સાથે રહ્યો તો હિંમત બન્યો ને.... સામે આવ્યો તો કમજોરી....
@Harita...સાચું हो
@shefali...હા હો
pn aa dar to amuk var jit thay 6e...
nice@dar ke aage hi jit he
ha e pn sachu...e khbr j na pde jya sudhi tute nai..haha
@virajbhai...આ ભેદ છે શું ખબર ક્યારે ઉકેલાય...
ekdam right..rohitbhai..
@bhaveshbhai...હું સમય છું...હા હા હા
@કમલેશભાઈ....સાચી વાત છે...સ્વાર્થ પણ કહી શકાય ને...
@jagrut...એ જ તો મુશ્કેલ છે ને ભાઈ...
@Ravina...હા એ તો છે જ...છતાં ક્યારેક ડરી જ જવાય છે...
a post bija mitro mate chhe , samay ne dar hoyj nahi
ડર નહીં મિત્ર ...મોહ...જો એ છૂ તો બધો ડર એનીમેળે જ છૂ..
તો એ ડર ઉપર વિજય મેળવી લો ...
right didi @ dar to daravse j Che ... pan apde dar ne pan ડરાવીશુ.....
ડર નું તો કામ જ છે ડરાવુ... પણ ડર કે આગે જીત હૈ....
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser