હું લાગણી નો માણસ...
હરખાવ પણ જલ્દી ને દુઃખી પણ જલ્દી થઉ....
હું પ્રેમ નો માણસ...
વહેચું પણ બધાને, ને લેવા પણ તત્પર થઉ...
હું સ્વીકાર નો માણસ...
આપો તે લઉં ને... દેવા તૈયાર થઉ...
હું ઈશ્વર નો માણસ...
રામ રાખે તેમ રહું ને... રામ ને સમર્પિત થઉ....
#તેરા તુજકો અર્પણ...