ભૂલી જાય જો કોઇ હવે
તો નથી લાગતું ખોટું ,

વ્યસ્ત હશે પોતામાં એમાં ,
કારણ નહીં હોય મોટું ..

પણ યાદ કરે જો કોઈ તો
મનને સારું લાગે છે ,

જો ને હવે તો આજને ભૂલી
ગઈકાલના સ્મરણો જાગે છે ...

Gujarati Quotes by jagrut Patel pij : 111035836
હરિ... 8 year ago

tane me haju bik kya batavi 6e...he...e to pela pr gusso kadvani j ati pn badha bolya etle chup raii...nai to eni to...me aaje...bolti banth kri det

jagrut Patel pij 8 year ago

ઓહહહ એવું પણ ..મને તો જરાય બીક ના લાગી તારી ..હે

હરિ... 8 year ago

na...ho me koi thi na daru...pn. .darava ta aavde 6e...ho...

jagrut Patel pij 8 year ago

કેમ ડરી ગય ને ..હાહા

હરિ... 8 year ago

nhi krvi...have...jaa..

jagrut Patel pij 8 year ago

આવી જા આપડે ફાઈટ કરીએ ...

હરિ... 8 year ago

jone....badha...pa6a chalu thai gya...fight krva

Tiya 8 year ago

tare seni fight કરવી છે ..

હરિ... 8 year ago

fight karvi 6e....??

હરિ... 8 year ago

koi 6e...mare cat

jagrut Patel pij 8 year ago

વાહહ ..મારે પણ લગાવી જ લેવું છે એ ફિલ્ટર ..હાહા

Ravina 8 year ago

મારી આંખો માં જ ફિલ્ટર છે જાગૃત.. બધું સુંદર જ દેખાય..હાહા...

હરિ... 8 year ago

by..by...pa6i mLiye....rotli time

Tiya 8 year ago

ok chalo hu pan sanje malu ...

jagrut Patel pij 8 year ago

હું જમવાનું પતાવી ને જ આવીશ ..

jagrut Patel pij 8 year ago

અને તે પતાવી દીધું જે કેવાનું હતું એ કઈ દીધું ને ..પછી અહીંયા ના બોલતી ..હો

Tiya 8 year ago

chal jagrut rohitbhai ni gulabjambu vali post ma

jagrut Patel pij 8 year ago

મને મારા ઉપર જ ભરોસો નહીં ..

હરિ... 8 year ago

hahaha...la...jp...tane tari post pr....k tari pr bharoso nai ke....hee...

jagrut Patel pij 8 year ago

રવિના આ પોસ્ટમાં ક્યાંય ભૂલ દેખાય છે ..?

jagrut Patel pij 8 year ago

ગરબા રમવા આવી છું અહીંથી ત્યાં ..ત્યાંથી બીજે ક્યાંય

Shefali 8 year ago

Chalo Rohit ni post par

ધબકાર... 8 year ago

ચાલો મારો સ્વાર્થ ના કોઇએ સંતોષયો એટલે પોસ્ટ મૂકવી પડી...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Ravina 8 year ago

ના તે હાજરી લીધી? તો તને ખબર પડે ને કોણ ગેરહાજર છે?

jagrut Patel pij 8 year ago

બધા આવી ગયા એમ ..

Tiya 8 year ago

piyu di tame kaik bolo ....

p 8 year ago

hahaha are kyarni to vato karta ta hata hu @jp ne @hari have jav ne ha l m ok @shefali

jagrut Patel pij 8 year ago

આવી ગય ...તું

Tiya 8 year ago

hahaha mane pan bov dar Lage hu pase j na jav @ek વખત મારકણી ભેંશ આવી તો પાછળ દોડી હતી ... એટલે હું દૂર રહું...

Shefali 8 year ago

પિયુ...ઓકે છો ને?

jagrut Patel pij 8 year ago

અમારે પેલા ભેંસો જ હતી પણ એકવાર દાદા ને ભેંસે શિંગડાવળે ઉછાળ્યા તા તારની ગાયો લાઈ દીધી ...હાહાહ

Tiya 8 year ago

di kaya chalya ....thodik tame pan vato karo ...

p 8 year ago

jp ne aj gai valgi chhe hahaha chalo avjo tame ramo hu jav chhu...

Tiya 8 year ago

ha ભેંશ હોય ....kayerk ગાય પણ હોય ... પણ વધારે ભેંશ. જ રખીએ

jagrut Patel pij 8 year ago

એ ટીયા તમારે ત્યાં ગાયો રાખો છો કે નહીં ...?

p 8 year ago

madi gai ho ...

jagrut Patel pij 8 year ago

પેલી કાબર ત્યાં કલબલ કલબલ કરતી તી ..

Tiya 8 year ago

ha .. chalo to amtha ramiye ...

jagrut Patel pij 8 year ago

બસ જો હવે અહીં કેવી શાંતિ છે ..

Tiya 8 year ago

ha have bolo

jagrut Patel pij 8 year ago

ટીયા ..મળી હવે

jagrut Patel pij 8 year ago

હવે તો ઉઠ છ વાગવા આયા ..હરિ

jagrut Patel pij 8 year ago

લો અત્યારે ખબર પડી ..હાહાહા

ધબકાર... 8 year ago

ખુબ સરસ વિચાર...ભાઈ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

હરિ... 8 year ago

ha...to..sui javanu ne..

jagrut Patel pij 8 year ago

જોયું ઉંઘણસી આખો દિવસ ઘોરે જ છે ...હાહાહ

હરિ... 8 year ago

ha...ho..ave kam prvari ne sui jais.. hahaha

jagrut Patel pij 8 year ago

હું નહીં તું ઉંઘણશી તું જ બપોરના સૂઈ જાય છે ...હું તો બપોરના સૂતો જ નથી ...હાહાહઃ

હરિ... 8 year ago

haha...સુઈ જા તો અવે ઉઘણશી...

jagrut Patel pij 8 year ago

બસ જો હમણાં જ પત્યું ..

હરિ... 8 year ago

ha..ne te jami lidhu...??

jagrut Patel pij 8 year ago

જમી લીધું કે હજુ બાકી ..

jagrut Patel pij 8 year ago

આજે કોઈ પ્રશ્ર્ન નહીં ..હરિ ??

jagrut Patel pij 8 year ago

હા તો મેં પણ એમ પૂછ્યુ ને શું તું પણ ...હાહાહઃ

હરિ... 8 year ago

ok...na..la...khali m j..pu6u 6u...su tu pn...@jp

Shefali 8 year ago

don't know...

jagrut Patel pij 8 year ago

તારે અત્યારે કમેન્ટ ગણવાની છે ...

હરિ... 8 year ago

mane to vadhare ma vadhare 169 sudhi aavi 6 atyar sudhi...

jagrut Patel pij 8 year ago

અરે મેં જસ્ટ કયું ...હરિ

હરિ... 8 year ago

di..ketli hati...50 60....??

હરિ... 8 year ago

ha...to me kya na padi ti...me pn kv 6u j ne...

Shefali 8 year ago

ohk...કાલે બહુ બધી notification hti ane Mari jode time bahu short hto...so

jagrut Patel pij 8 year ago

એ તો મેં કાલે પણ કયું તું જ ને ...

jagrut Patel pij 8 year ago

હા બરાબર ..

હરિ... 8 year ago

ha...di..aapde koi ne kAI pu6va thi nana thodi thai javana 6...

Shefali 8 year ago

@જાગૃત...શું કેહવુ છે તારે આ વિશે?

હરિ... 8 year ago

ha...di..sachi vat aapn ne khabar hovi joii e k aa khotu ne aa sachu..

Shefali 8 year ago

e ના માટે બીજાની મદદ લેવી પણ ખોટી નથી...

હરિ... 8 year ago

ha..jp...kharab anubhav mathi j vadhare sikhva male..6 mane to...

Shefali 8 year ago

ha...Sacha khota ni samaj કેળવવી એમ જ kehva magu છું હું...

હરિ... 8 year ago

ha...di..have samj padi...badha badhu vechare aapde aapdi rit thi vacharvanu evu j ne...

Shefali 8 year ago

*ખુલ્લા રાખવા

Shefali 8 year ago

agree jagrut...pan આંખ, કાન અને મગજ રાખવા..

jagrut Patel pij 8 year ago

હા બસ અને જરૂરી નહીં કે અનુભવ સારા જ મળે હો ...ખરાબ અનુભવ થી વધારે શીખવા મળે ..

Shefali 8 year ago

true jagrut...pachi e anubhav aapda hoy k bijana...pan mind open રાખવાનું

Shefali 8 year ago

ha Harita...etlej j kahu chu...thodu ટેકનોસેવી બનવાનું...technology no positive use karvano em

jagrut Patel pij 8 year ago

એવું નો હોય કે રીડીંગ થી સમજ વધે ..સમજ અનુભવ થી મળે ..

Shefali 8 year ago

pan samaj to jate j કેળવવી પડે...બધા ના વ્યુ થી નઈ...થોડું રીડિંગ વધારવું પડે...પછી જાતે જ પોતાનો view બનાવો એમ kehva માંગુ છું

હરિ... 8 year ago

mane to અડધુ ખબર જ ના પડે ત્યા સુધી માણી લેવાની...pn pa6i evu thay k badha ne khabar pade mane j nai padti etle guchvai javay...

હરિ... 8 year ago

ha...di..me to ba

jagrut Patel pij 8 year ago

જો હરિ ને ટીયા એવું ના હોય હો ...જાણવામાં જ જિંદગીને માણવાની મજા છે ..એટલે જેટલું જાણવું હોય એટલું જાણી જ લેવું ..

Shefali 8 year ago

@Harita and @ Tiya...AA age par jindgi બહુ બધી જાણવા કરતા થોડી માણવી ...

jagrut Patel pij 8 year ago

ના રે એવું કંઈ ના હોય ..

Shefali 8 year ago

ha ha ha jagrut...pan ek age pachi size fix thayi jaay

jagrut Patel pij 8 year ago

હા તો નાનું કોઇને રહેવું જ ક્યાં છે ..

હરિ... 8 year ago

hahaha..na...shefali di...me to age krta nani 6u...

jagrut Patel pij 8 year ago

ચંપલ તૂટી નહીં જાય પછી ...હાહાહા

Shefali 8 year ago

hmm...bdha age karta Kai vdhare padta j mota

હરિ... 8 year ago

bas ho ave tont na maris....nai to tane marse....chappal thi....hahaha

jagrut Patel pij 8 year ago

બધા મોટા જ છે ને નાનું કોઈ રયું જ નથી અહીં તો

jagrut Patel pij 8 year ago

ખોટું તો બધાને લાગે ..હરિ ...પણ શું કરી શકીએ કોઈને ટાઈમ સાચે જ ના મળી શકે તો એય શું કરે ..

Shefali 8 year ago

વાહ..મસ્ત...તુ તો મોટો થયી ગયો...લોલ

હરિ... 8 year ago

hahaha...koi yaad kre to saru j lage ne... badha ne j evu hoy.. but mne to koi bhuli jaay to khotu lage..6..su krvanu...

jagrut Patel pij 8 year ago

હવે બધાને યાદ રાખીને શું ફાયદો ..એટલે અમુકને ભૂલવું જ સારું ..

Komal 8 year ago

badaam kha...n bija nu magaj nai...hanikarak hoy a yaadshakti mate...

jagrut Patel pij 8 year ago

હા તો તને બહુ યાદ રહે છે એટલે સારું ને ...મને બહુ યાદ નહીં રહેતું

Komal 8 year ago

kai nai...tu tare banne rakh...bhukkad+bhulakkad hhahaha

jagrut Patel pij 8 year ago

અરે હા સોરી સોરી મારી ભૂલ ...મેં જોયું નહીં બરાબર

Komal 8 year ago

bilori kaach...bhukkad nai bhulakkad hahahahaha

jagrut Patel pij 8 year ago

હા તો ખાવા માટે તો જીવવાનું છે ...તો કેમ ના ખાવ

Komal 8 year ago

pn jagrut bhulakkad che ho

jagrut Patel pij 8 year ago

હોવ આપડે આપડું જોવાનું એ એમનું જોવે

Tiya 8 year ago

ha ekdam sachu .... આપડે તો યાદ કરે કે na kare to pan yad karva vala

Bhavesh 8 year ago

hmmm ekdum sachu bhai

jagrut Patel pij 8 year ago

આભાર ..કોમલ

jagrut Patel pij 8 year ago

યાદ ના કરે તોય શું આપણે તો બધાને યાદ કરીએ જ છે ને ..કેમ સાચું ને ??

Tiya 8 year ago

pan aa વ્યસ્તતા માં પણ તને યાદ કરતા હશે ખાલી કહી નઈ સકતા હોય ...

jagrut Patel pij 8 year ago

આભાર ભાઈ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now