#Kavyotsav
' अहं ब्रह्मास्मी '
' હું પરમાત્મા પરમપિતા બ્રહ્મ નો અંશ છું '
લાગણીઓ ના શ્વાસમાં રોકાયો હું...!!!
કોણ છે એ ? જે મને જાણી શકે, આ લાગણીઓ મારી સમજી શકે..!!!
કોણ છે એ? જે મને રોકી શકે...!!!
હું તો છું પરમાત્મા બ્રહ્મ નો અંશ, જેને કોઈ ના ટોકી શકેે...!!!
સાથ મારો આ ભવમાં એ ના માણી શકે...!!!
જે ને ડર છે મૃત્યુનો, એ ક્યાંથી મને આમ જ પામી શકે...!!!
જીવનમાં મૃત્યુ એ જ જીવી શકે...!!!
જે જીવનમાં આવતા બધાં વિધ્નોને દૂર કરી જીતી શકે...!!!
ક્યારેય હું ક્યાંય હાર્યો નહી...!!!
કારણ કે, મેં જીવનને ક્યારેય રમત માની નહીં, જાણી નહીં...!!!
અંત હું, અનંત હું, આરંભ હું...!!!
આ મારી અદ્ભૂત વાત ક્યાં કોઈ સમજી શકે...!!!
#Sweet beat Frdzzzzz