#કાવ્યોત્સવ

ચાલને અમથું અમથું જરા ચાહી લઈએ ,

         કરી યાદ બચપન ને ,' અમથું અમથું ' 
થોડું કિટ્ટા-બુચ્ચા કરી લઈએ ...

     આવે યાદ જો પપ્પા ના ધોલ ધપાટ ની ,
ચાલ ને ' અમથો અમથો ' તાણીએ ભેંકડો ...

      ને મળે જો દાદીનો પાલવ ફરી 
ફરિયાદ પપ્પાની ,વહાલ એમનું ફરી
લૂંટી લઈએ ...

કાશ પાછા થવાતું હોત નાના...

Gujarati Quotes by jagrut Patel pij : 111034851
jagrut Patel pij 8 year ago

મેં તો બહુ માર ખાધો

p 8 year ago

na ho khoti vat rohitbhai ...

Tiya 8 year ago

me pan mar Nathi khadho pan Masti ma to avval j hoie ..

jagrut Patel pij 8 year ago

અરે તો શું થઈ ગયું ..તમે બંને ... તમારા અનુભવ શેર કરો યાર ...

ધબકાર... 8 year ago

સૌથી વધુ મને અહીં બધાં સ્નેહ આપે છે...હા હા હા

jagrut Patel pij 8 year ago

એ જ જિંદગી ...શિયાળામાં કરાવતા કસરત ...ઉનાળે લાંબુ વેકેશન ... ચોમાસે દોસ્તો સાથે પલળવાની મજા ...

Shefali 8 year ago

hu pan piyu...juvo ne mne to ahiya pan bdha heran j kre che

p 8 year ago

oohhoooo bv dhmal kari tame badha a he me to avu kai j notu karyu hu to ekdam good student hati koi di mar nybkhadho ne h.w .to kari j levan

Tiya 8 year ago

એ જ મોજ મસ્તી ધમાલ ચલ ને જીવી લઈએ ફરી થી એ જ જિંદગી ....

jagrut Patel pij 8 year ago

અમને તો ક્લાસ બહાર કાઢે તો ...સીધા જ મેદાન માં રમવા જ ભાગી જઈએ ...પછી સાહેબ ડંડો લઈને પાછળ આવે ..આખી સ્કૂલ માં ગોળ ગોળ દોડવતા બહુ મજા આવતી ....

Tiya 8 year ago

hahah મને તો class bahar જાવાનું કહે તો ચોરી ચૂપે પાછી આવી ને બેસી જતી class ma @ school ma rulesh hato ke je class Ni bahar nikle tene school saf karvani એટલે ...

jagrut Patel pij 8 year ago

રમતાં રમતાં પકડાઈ ને અંગુઠા બહું પકડ્યા

Tiya 8 year ago

hahaha maja avti રમવાની શુન્ય ચોકડી , sos પછી teacher ne heran કરવાના .... અને daily teacher no birthday celebrate karvani ...

jagrut Patel pij 8 year ago

ચાર ચીઠ્ઠી નહીં ચોર ચીઠ્ઠી ...

Tiya 8 year ago

me to chalu class ma lesson j karyu Che and akli Ramat Ramya karta char chithi hahah

jagrut Patel pij 8 year ago

કેમનું પછી આવું ન ચાલે

Bhavesh 8 year ago

chalo mitro pachhi malu

jagrut Patel pij 8 year ago

આભાર ..કોમલી

jagrut Patel pij 8 year ago

ટીયા ..મેં તો કદી લેશન જ નતો કરતો ...

ધબકાર... 8 year ago

મારે તો મારો નાસ્તો ફિનિશ થાય તો પણ શું...બિચારી મિત્રો નું આવી બને...હા હા હા

Bhavesh 8 year ago

temnu nam daya ben hatu ne ame loko emne prem thi daya dakan કહેતા

Bhavesh 8 year ago

are marw to wk ટીચર pan eva hata, chhokrav na dabba khai jata

jagrut Patel pij 8 year ago

રિસેસમાં બીજાના ડબ્બા ખાલી કરી દેતા ...

Tiya 8 year ago

hu to saru class ma lesson Karti hahah pachi medam Ave એટલે બધી બુક છૂપાવી દેવાની hahah

Tiya 8 year ago

mare pan bov maja avti chalu class ma nasto karvani ... pela j lecture ma nasto finish hahah

ધબકાર... 8 year ago

મારે તો ચાલુ ક્લાસમાં નાસ્તો કરવાની મજા કાંઈક અલગ હતી...

Bhavesh 8 year ago

ને આઝાદી ના પર્વની આડે ચોકલેટ ખાઈ લઈએ

jagrut Patel pij 8 year ago

અડધી ખુલ્લી આંખે પ્રાર્થના માં એકબીજાને જોઈ હસીએ ...

Shefali 8 year ago

ha bhale ne pachi bijane tras...mota ragda Tani laie..

Bhavesh 8 year ago

આવડે નહી પ્રાર્થના તો પણ બધા ની સાથે ગણ ગણ કરી લઈએ

jagrut Patel pij 8 year ago

બહુ ગાયું એ ગીત તો ...અને સાહેબ ના ધબ્બા બી બહુ ખાધા ..

Shefali 8 year ago

Chalo સંતાકૂકડી રમી લઈએ...

p 8 year ago

ha ne pelu git ...chaki chaki pani pija bhaveshbhai pati sukav va gayi laia

p 8 year ago

ha ne pachhi sahebo na dhabba khayi laia hahah

Shefali 8 year ago

પિયુ...join karo

jagrut Patel pij 8 year ago

આભાર ...આવો મહેફીલ માં

ધબકાર... 8 year ago

वाह...@jagrut...અદ્ભુત રચનાઓ રચી મન મોહી જાઓ છો...

jagrut Patel pij 8 year ago

hahaha... થોડી કવિતા બોલી લઈએ ...થોડા પાઠ વાંચી લઈએ ...

Bhavesh 8 year ago

jara hatke, એકડો ખોટો પડતા થૂક થી સાફ કરીએ

Shefali 8 year ago

Chalo k...kh..GH...ghutiye

jagrut Patel pij 8 year ago

એકડો ફરી ઘૂંટી લઈએ ....માસ્તર ને થોડું પજવી લઈએ ...

Bhavesh 8 year ago

ચાલો થોડી વાર ઘર ઘર રમીએ

Shefali 8 year ago

મિત્રો જોડે ધીંગા મસ્તી કરી એ...

Bhavesh 8 year ago

ચાલો પાટી પેન લઈ એકડા કરીએ

Shefali 8 year ago

ભાવેશ જી કાઇ ખબર ના પડી...

Bhavesh 8 year ago

ne tamne સૌથી vadhu game shefaliji, vato sambhaline

jagrut Patel pij 8 year ago

ચલો અમથું અમથું ઝઘડી લઈએ ...

Shefali 8 year ago

વાહ ટિયા...ચલો જોર જોર થી હસી લઈએ...

jagrut Patel pij 8 year ago

ઓહોહો એમ કેને તો ..

Shefali 8 year ago

એતો school ni ઈર્ષા...બાકી બાળપણ તો કોને ના ગમે @ ભાવેશ જી

Tiya 8 year ago

wah jagrut... chalo fari amthu amthu rami laie

Shefali 8 year ago

le te to kidhu k kitta buccha Karie...etle

Bhavesh 8 year ago

emne irsha થાય chhe bhuli gaya, shefaliji keva bhaneshri hata

jagrut Patel pij 8 year ago

કેમ કિટ્ટા હે ...તને ના ગમે તો તું ના વાંચીશ ...

Bhavesh 8 year ago

na avu shefaliji tame chhone etle vandho na ave

Bhavesh 8 year ago

are na na bhai ek avi daily joy

Shefali 8 year ago

@ ભાવેશ જી...જાગૃત ની વાત માં ના આવશો

jagrut Patel pij 8 year ago

આ છેલ્લી જ છે ...

Shefali 8 year ago

વાહ...જા તારી કિટ્ટા

Bhavesh 8 year ago

baki yad karvani maja mast ave, thank u

Bhavesh 8 year ago

have jagrut bhai bus karo rovdavi na deta, balpan yad karavi karavine

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now