#kavyotsav
પ્રેમ, સંબધ, લાગણી, મિત્રતા
વગર પુછે જ્યા મિત્રતા થાય
એક બીજા સાથે જ્યા સંબંધ બંધાય
પ્રેમ જ્યા લાગણીઓ ના તાતંણે બંધાય
તેવો અમારો આ mbપરીવાર....
એકબીજા સાથે એવા બંધાયા
એક દિવસ પણ ના જાય એવો
કે ડોકિયું કર્યા વગર રહેવાય...
તેવો અમારો આ mbપરીવાર.....
અહિં વાતો થાય લાગણીની અને હસીમજાકની
જ્ઞાન અને ભક્તિ ની, પ્રેમ અને દોસ્તી ની
ભણતર અને ગણતરની, સંસ્કૃતિ અને ઇતિહાસ ની
તેવો અમારો આ mbપરીવાર......
અહિં સુ:ખ અને દુઃખ બન્ને શેર થાય
રડતા ને હસાવ્યા ને
છેડતા ને ભગાવ્યા
તેવો અમારો આ mbપરીવાર.....
કમલેશભાઈ ની દરેક પોસ્ટ ને
હિનાદીદી ની પોસ્ટ ની વિગત એમની
કોમેન્ટ્સ મા જણાય(કારણ શબ્દની એવી શુંખૅલા)
અભલા નુ બાલિશ ગાડપણ ને મયલુ ની સાથીદારી
નિલ નું ઇમોશનલ અત્યાચાર હાહાહા..
તેવો અમારો આ mbપરીવાર....
નિરવભાઈ ની સમજદારી ને દુનીયાદારી ની વાતો
(કાવ્યોતસ્વ મા એની જ સૌથી વધુ પોસ્ટ હાહાહા)
અનેરીની એકદમ અનેરી પોસ્ટો
ને રવિનાદી ની અનુભૂતિ ની પોસ્ટો
અને મારી લાઈકની વરસાદો... હાહાહા..
કોમલ, jd, ટીયા, જાગૃત, નિરવ, ભાવેશભાઇ
સિમરન, કવુદી, તમામ mbપરીવાર ના મિત્રો (કોઇનું નામ લખાયું ના હોય તો જાતેજ આમા નામ છે એવું માનીલેજો... હાહાહા...)
છે ને જોરદાર ને શાનદાર અમારો mbપરીવાર....
કાવ્યોતસ્વ ના ટોપીક ની સૌથી મોટી કવિતા તો અમારો આ પરીવાર છે
દોસ્તી જોવી હોય તો અહિં જોવો
પરીવાર નો પ્રેમ અહિં જોવો
અજાણ્યા હોવા છતા લાગણીઓ ના સંબંધો
અહિં જોવો જાણતા ન હોવા છતાં
સમજે છે અહિં સહું
આવો છે અનેરો ને ખુશખુશાલ mbપરીવાર.......
#my lovely mb family
આપ સહુ ની હિર.....