The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
?પ્રેમ અને ?દોસ્તીમાં શું ફર્ક છે?
what is the reason for every misunder standing vivekanada : The reason is we see the people as we are but not as they are...
પ્રેમ કુદરતી છે જયારે દોસ્તી સ્વાભાવીક છે ! so simple
કોઈ ફર્ક નથી....દરેક સાચા સબંધ માં પ્રેમ હોય...દોસ્તી માં પણ પ્રેમ હોય....
banew shwarth mate j aawe 6e
prem e k jema aapde badhu j chodi daiye ane dosti e k jena mate prem ne pan chodi daiye
@kamleshji....exactly
"ફ્રેન્ડસ ફોરેવર - લવ વોટેવર"....
દોસ્ત નું બીજું નામ પ્રેમ
ફેર તો છે જ... દોસ્તી માં તમે જવાબદાર બન્યા વગર પણ નિભાવી શકો.. પ્રેમ માં જવાબદારી લેવી પડે...
દોસ્તીમાં પ્રેમ હોય પણ પ્રેમમાં દોસ્તી ભાગ્યે જ જોવા મળે....
બહુ ફેર યાર ...પણ ખબર નહીં શું ...hahaha
dost ne game te boli sakiye to pn khotu na lagade...ne..badhi j vat kevay...prem ma evu na hoy..ene samji vichari ne bolvu pade...koi frd na vakhan pn na thay eni same....
પ્રેમમા દોસ્તી બહુ નહીવત પ્રમાણમા હોય છે. જયારે દોસ્તી મા પ્રેમ ભારોભાર...
પ્રેમ અને દોસ્તીમા આસમાન જમીન નો ફર્ક હોયછે. દોસ્તીમા ક્યારેય કંઈ ખોઈબેસવા નો ડર નથી હોતો અરે દોસ્તીમા કોઈવાતનો ડર જ નથી હોતો..જયારે પ્રેમ ડગલેને પગલે ડરાવે.. એને ખોટુ લાગશે તો?...એને ખબર પડશે તો?.. અરે મને મુકીને જવાનું?.. મને કહયુંપણ નહી? . તું પેલા કે પેલી સાથે હમણાંથી બહું ચટકાલઇ લઇ ને વાતો કરે છે..મને મુકી તોનહી દે ને?.. પ્રેમ ડર આપે ને દોસ્તી નિડરતા...નિષ્ફીકર બનાવે...લે આપણે શું વાધો..છે ને બધાં મારી સાથે પછી મોજે મોજ...
aena mate banne no anubhav karvo pade ???
કાંઈજ નહીં...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser