દરિયા તરફ નજર કરી તો મને તું દેખાણો..
તારી આંખો માં જાણે આખો દરિયો સમાણો....

Gujarati Quotes by Ravina : 111034189
Abhi 8 year ago

hahahahaha @Bhavubhauii mara tarafthi pn Dhikkoo Dhishoommm ????? ?????

Bhavesh 8 year ago

શક્તિમાન હાહાહા મને જોશે તો એ પોતાનુ નવુ નામ માગવા આવશે , vicks chhene haju gotakhori karva javu padse

Bhavesh 8 year ago

bablaaa avva de ek var tya pachhi kahu dhiko kone kevay , atyare dhisssooommm

Abhi 8 year ago

બરાબર જ નામ પાડ્યું છે @દાદી કારણ કે શક્તીમાન નો ઢીક્કો બવ જ જોરમાં વાગે છે મને તો.. ???

Ravina 8 year ago

હાહા..@બાબલા... આ ભાવેશજી નું નામ મેં શક્તિમાન રાખ્યું... ભૂલ થઈ જાય તો સોરી શક્તિમાન કહી દેવાનું....કેવું છે નામ? ભાવેશ તમને ગમ્યું ને?

Abhi 8 year ago

@Bhavubhaiii Aatla Prem thi mane aaj sudhi koi a nathi kahyu khare khar Aankho ma Aansu avi gya jov ???

Ravina 8 year ago

નહિ કેવાનું કઈ... ને તમારે તો ખાસ.. બસ... હાહા...

Bhavesh 8 year ago

have me jara pan khakhdavyo nathi babalane , વિનમ્ર bhave kahyu chhe

Ravina 8 year ago

આભાર કમલેશભાઈ

Ravina 8 year ago

હા હો જીગરી.. દરિયો મને બહુ ગમે... અનંત ખુશી ઓનો ખજાનો લાગે...

Ravina 8 year ago

હાહા.. પિયરીયા આવું મારા બાબલા ને ખખડાવશો તો એક દંડો મારી દઈશ...

Shefali 8 year ago

વાહ...જીગરી...દરિયા ને જોઈ ને અસીમ સ્નેહ યાદ આવી ગયો કે શું...?

Bhavesh 8 year ago

babla દરિયા ma dubki marya vagar lavyo chho to accept nahi thay

Ravina 8 year ago

હાહા.. આ બાબલા કઈ સારું નહીં suggest કરતો...

Bhavesh 8 year ago

bas karjo ho have દરિયામાં thi gotvanu chhe samjatu nathi, thodi rah juvo kam patavi ne hamna kav tamne

Abhi 8 year ago

ohk try karishhh ???

Ravina 8 year ago

હાહા .. પણ જામતા નથી... કઈક બીજું ગોત

Abhi 8 year ago

Kevu lagyu name???

Abhi 8 year ago

hahahaha @Dadiii ave Aa banee @Bhavubhaiii nu nam 1) Bademiyaaa (Narayan) 2) Chotemiya Dhishomm ???

Abhi 8 year ago

Dariya taraf joyu to Must pakshio dekhana must Otenge color no Athamto suraj dekhano je khushi khushi Dariyama Samay jay che ??

Abhi 8 year ago

@Dadii mane to d

Ravina 8 year ago

હાહા.. મયલું ... એજ સાચું છે... આ બધું તો મોહ માયા છે

Maylu 8 year ago

દરિયા તરફ નજર કરી તો પાણી જ પાણી દેખાણું...હા હા હા...

Ravina 8 year ago

આભાર રોહિત

ધબકાર... 8 year ago

ખુબ સરસ...

Bhavesh 8 year ago

ajivan fd ma double nahi ho vadhu avva joi

Ravina 8 year ago

હા હો.. પણ આમને આજીવન fd કરી છે.. જીવો ત્યાં સુધી વાપરી ના શકો.. પછી 2 મળે...હાહા...

Bhavesh 8 year ago

loker pan kevu fix deposit valu double thaine bahar avse

Komal 8 year ago

hahahahahaha

Ravina 8 year ago

લેપટોપ ટેબલેટ? આ અમારા પિયરીયા ભાવેશ તો મગજ લોકર માં મૂકી ને ફરે છે.. પણ તમે કોમલ આવી વાત કરો છો? હાહા...

Komal 8 year ago

na na shiv shiv shiv...aa to tamari icha nu maan rakhyu bs ame

Komal 8 year ago

na have ravina....have digital india na divaso che ne tame kya pati pen ni vaat karo...ek kaam karo tablet lai jaav...laptop sathe lai jata to nai fave hahahahaa

Ravina 8 year ago

બોલો શાર્ક નું ટેલેન્ટ વધારી ને ક્યાં જવું છે? હું હતી ના હતી થઈ જાવ તો ચાલે.. પણ શાર્ક હોશિયાર થવી જોઈએ...આવા મિત્રો હોય તો દુશમન ગોતવા ના જવા પડે....

Ravina 8 year ago

હા શાર્ક મારી પાસે થી આત્મ સમર્પણ કરતા શીખે...હાહા... કેમ કે એને જોઈને હું એજ કરું...પાટી પેન લઈ ને શીખવાડવા તો ના બેસાય ને....

Komal 8 year ago

haaaa jo evu thatu hoy to vandho nathi...kok nu talent vadhe a to saru j ho...bhale shark nu to shark nu hahahahaa

Bhavesh 8 year ago

shark pan kaik sikhine jase amni પાસેથી chinta na karo komal

Ravina 8 year ago

આમ પણ તમે રાજકોટ ના ને હું મોરબી ની તો ગામ ના જ થયા ને... એટલે પિયરીયા કીધા....

Komal 8 year ago

hahahahahaha

Ravina 8 year ago

હા હો..દરિયા માં છબછબિયા જ કરાય..સાચું કોમલ.. તમારે બધા ને તો કેવું છે... મારી ટેકે ટેકે તો ઘણા જીવે છે...હાહા...

Komal 8 year ago

are reva do bhaveshji....kyak shark mali gai to bachava kon jase hahahahaha

Bhavesh 8 year ago

am chabchabiya na કરો , jara unde dubki maro

Ravina 8 year ago

હાહા... પિયરીયા જ છો ને તમે મારા.... હું તો ભૂલી ગઈ તી એ નામ...

Bhavesh 8 year ago

na manw game tevu nahi દરિયામાં thi nikale tevu , have ema nahi chale

Ravina 8 year ago

તમે ભક્ત તો હિના ના છો ને? એટલે મારી થી ભક્તજન ના કહેવાય...હાહા... તમને ગમે એવું પાડી..

Ssndeep 8 year ago

એ જ દરીયામા સુનામી તો ત્યારે આવી જ્યારે તારા ચહેરે શર્મિલી સ્માઈલ બતાણી ....

Bhavesh 8 year ago

dariyama padyaj hase sara sara nam jara haju ek ડૂબકી marta avo vicks ni goli laine

Ravina 8 year ago

હા હા હા...@કોમલ

Ravina 8 year ago

ohho બન્ને @ભાવેશ... હવે કઈક ભક્તજન નું કઈક નામ પાડવું પડશે મારે...@અભી ને બોલાવો કોક નામ પાડવું છે...હાહા... @આભાર બન્ને નો...

Komal 8 year ago

are vandho nai....ame vics action 500 mokalta resu...tam tamare dubki marvanu chalu rakho...nai to aavi rachnao kya gotvi amare hahahahah

Ravina 8 year ago

હાહા...@કોમલ... ચોક્કસ...શરદી ના થાય ત્યાં સુધી રોજ મારીશું ડૂબકી....

Ravina 8 year ago

આંખો રૂપી દરિયા માં @હરિતા..હાહા... એવું જ સમજ

Bhavesh 8 year ago

ohoooo e akho pan નસીબદાર ho

Komal 8 year ago

haaa to bhale...female shayar pn chale ho....hahahaha....i wish roje aam dubki lagavta ro tame hahahaha

હરિ... 8 year ago

kya dariya ma...dubki mari ti...

Ravina 8 year ago

હાહા.. શાયરા જ હશે... bt શાયરા કે શાયર એકેય મને suit નહિ થાય.... આતો ક્યારેક ડૂબકી લગાવીએ ને આવું કઈક હાથ લાગી જાય....?

Komal 8 year ago

shayar nu female su thay...idk...tame j kai do ne hahahaha

Ravina 8 year ago

હાહા.. આભાર કોમલ.. પણ શાયર?? હાહા

Komal 8 year ago

waaaah shayar

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now