આટલી અખૂટ લાગણીઓમાં પણ લાગણીઓ એકલી પડી જાય છે,
ત્યારેજ મને ઘણીવાર શબ્દોની ખોટ વર્તાય છે, એ વાત યાદ આવી જાય છે...!!!
હું સમજાવું એને મારી લાગણીઓથી, ચાહું એને મારી લાગણીઓથી,
છતાં જે શબ્દો કામ કરી જાય છે ત્યાં લાગણીઓ એકલી પડી જાય છે...!!!
#sweetbeatfrdzzzzz