# KAVYOTSAV
પે્મ...
ખોવાયેલી છું હું, વિખરાયેલી છું હું....
કોઈ ના પે્મ સંગાથ થી વિખુટી પડેલી છું હું...
કેમ કરી વ્યક્ત મારા આ પે્મ ને હવે..
જે નિશેષ બની ગયો છે હવે....
કોઈ ની ચિત્તા સાથે જે બળી ગયો છે હવે....
બસ, કોઈ સંવેદના ઓ બાકી રહી ગઈ છે હવે...
જે આ હદય માં એને ભુલવા પણ દેતી નથી હવે..
કેમ કરી સંભાળુ મારી જાતને હવે....
એતો મારી આત્મા ને પણ સાથે બાળી રહ્યો છે હવે...
કેમ કરી જીવું આ દુનિયામાં હવે...
મારી તો દુનિયા જ એ સાથે લઈ ગયો છે હવે...
એવો તો પે્મ થઈ ગયો મારો...
જેની સાથે જીવવું કે મરવું બંને અઘરું બની ગયું છે હવે..
ફરી પાછો આવી હાથ ઝાલે એ મારો, દુનિયામાં પાછી લાવે એ મને હવે...
હું તો ખોવાયેલી છું હું, વિખરાયેલી છું...
કોઈ ના પે્મ સંગાથ થી વિખુટી પડેલી છું હું... હવે તો બસ, વિખુટી પડેલી છું હું... હું... હું. હવે.. આ પે્મ થી....