The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#સુવાક્ય સબંધમાં થોડું જતુઆવતું કરવું તો સામાન્ય છે...! ખાસ તો એ છે કે એની જાહેરાતથી પણ દૂર રહેવું...!
આભાર
એમ જ બનતા પણ રહો એવી નાનકડી વિશ ....
અત્યારે તો મિત્રો જોડે થી જ પ્રેરણા લવું છું...
સ રસ શીખો છો .... પ્રેરણા મળશે મિત્રો ને
આભાર...હું હજી shikhu છું
@શેફાલી , તમારુ સર્જન ધીમે ધીમે માણવુ ગમે તેવુ છે ... સરસ લખો છો , જીવન નો અર્ક , તર્ક અને અનુભવ નો નીચોડ દેખાય છે .....
thnx...સંદીપ
..... જાહેરાત થી દુર રહેવું ..... ક્લાસ 1 ...
right shefali
આભાર કમલેશ જી
ખુબ સરસ શેફાલીજી ...
ha e j piyu...jatu aavtu to karvu j pde
sav sachu jo badhi vato na potla bandhiye to to samband re j ny koi ni sathe
આભાર નિલેશ જી
સૂપર
very_good
નવી પોસ્ટ મળી ગઈ જોઈ લે ...
Kem na hoy Jagrut
ના હોય
જતું આવતું તો કરવું જ પડે થોડું...તો જ સબંધ સચવાય
hu daravti nthi Bhavesh ji...aato khu chu
હું તો કાયમ એક દમ મજામાં જ હોવ છું @ યોગી જી
જતું કરવું...આવતું કરવું...બંને...
rahemmmmmmmmm raheemmmmmm avo na daravo
શું મુશ્કેલ હોય @ રોહિત
@Bhavesh ji...એક દમ સાચી વાત...જતું આવતું તો કરવું જ પડે...જુવો ને મે તમારી સાપ વાત ને જવા જ દીધી ને ...પણ જીગરી ને આવા દો ફરિયાદ તો કરીશ જ...લોલ
wc kese_ho
@jagrut...evu hoy
@નીરવ જી...આમતો જે જતું આવતું કરે છે એને જ વધારે ભોગ આપવો પડે છે...
આભાર @યોગી જી
આવું તો કેમનું બને...મુશ્કેલ હોય છે અને સદા મુશ્કેલીમાં જ રાખે છે...
ઘણી વાર જતુ કરીને પણ સંબંધ જાળવી શકાય.
એવું હોય ...
hii
જે જતું કરે છે એજ સંબંધ માંથી જતું રહે છે.. એ પણ એક હકીકત છે
very_good shefali ji
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser