ખરું પૂછો તો પુરુષ પ્રેમ માં
સીધી લીટીનો હોય છે..
જયારે સ્ત્રી નો પ્રેમ કાર્ડિયોગ્રામ
માં આવતી લીટી જેવો...
પુરુષ ના પ્રેમ ની કયાંક હદ
હોય છે..પણ સ્ત્રી જયારે પ્રેમ
કરે છે ત્યારે તેનો પ્રેમ અનહદ હોય છે.
...

Gujarati Quotes by guddy : 111033203
mayank makasana 8 year ago

આ વાત તો બીજો પર્યાય તેમ પણ કહી શકાય કે સ્ત્રી નો પ્રેમ કર્ડાયોગ્રામ ની લીટી ની જેમ વધ ઘટ થતો રહે પણ પુરુષ નો પ્રેમ નિરંતર સમાન રહે છે ..શું માનવું તમારું??

Ssndeep 8 year ago

હમમમમ

ધબકાર... 8 year ago

સદા ખુશ રહો..સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Shefali 8 year ago

આભાર...ભાવેશ જી

Bhavesh 8 year ago

rohitbhai ni vat kahis સદા ખુશ રહો, ને ભર પેટ ખાઈ ને જીવંત રહો હાહાહા

Shefali 8 year ago

શું ભાવેશ જી...મારે તો ખાતા ખાતા વાત ચાલે છે અત્યારે અને તમે સમજી શકો છો કે મારા માટે કેટલું અઘરું છે આ...લોલ

Bhavesh 8 year ago

chalo khadhu pidhu ne raj કર્યું હાહાહા

Bhavesh 8 year ago

hmm bane pot poatana sthane uchit chhej , ne ahi badha loko stri ne man ni દ્રષ્ટીએj jove chhe

Shefali 8 year ago

@Bhavesh ji..હું સ્ત્રી સ્વતંત્ર માં માનું છું પણ એનો મતલબ એ નથી કે સ્ત્રી ને ઉંચી બતાવા પુરુષો ને નીચા દેખાડવા...બંને પોતપોતાની રીતે મહત્વના છે

Bhavesh 8 year ago

chalo thank u shefaliji e samjva mate

Shefali 8 year ago

hu to AA vaat swikarvu j chu Bhavesh ji...me Mara Ghar ma j Eva પુરુષો જોયા છે જે એમની લાગણી શબ્દો થી અભિવ્યક્ત નથી કરતા...પણ ઘર માટે બધું જ કરી છૂટે...હદ બહાર ની મેહનત પણ કરે

Bhavesh 8 year ago

je udharan apya te નરસિંહ mehta, gora kumbhar ne nag આહિર vali vat na

Bhavesh 8 year ago

ha shefaliji have tame sacha point par avya , k purusho સ્ત્રી karta lagnio ne vadhu dabave etle tamaru paldu bhare lage baki had to emni pan na hoy

Shefali 8 year ago

કાઇ હકીકત ભાવેશ જી?

Bhavesh 8 year ago

side lav chhu ne a janu chhu, ajni nari badha par bhari , pan toy hakikat to tamare pan svikarvi rahi

Shefali 8 year ago

હું તો એક વસ્તુ માનું પુરુષ અને સ્ત્રી ની પ્રેમ અભિવ્યક્ત કરવાની રીત અલગ હોય છે..એ ની આમતો સરખામણી ના જ કરાય પણ તોય સ્ત્રી નું પલડું થોડું તો ભારે જ હોય

guddy 8 year ago

hahahhahaha tme tmrij side lyo amri thodi lyo kai

Bhavesh 8 year ago

ha to stri na prem ni had nathi hoti e sahmat pan tame kahyu purush ni had hoy tyare ashmat

guddy 8 year ago

ha to bhavesh bhai aeni patni pan mari j jai 6 ena pati mate

Bhavesh 8 year ago

ek ahir ne majak ma kahevama ave chhe have tari patni nathi tyare e jivan tukavi nakhe eva purusho pan chhe jagtma

Bhavesh 8 year ago

zverchand meghani ni kalej varta vachi saurshtara ni ras dhar bhag 1 ma ahir na કોલ

Shefali 8 year ago

ઉપવાસ કરવાથી કાઇ હકીકત ના બદલાય ભાવેશ જી

Bhavesh 8 year ago

ato saru chhe મોરચો lavya, baki an anshan amran upvas na pagla pan lai ho

guddy 8 year ago

sachi vatt didi hayas

Shefali 8 year ago

અહીંયા તો બધા પુરુષ મોરચો લઈ ને આવી ગયા ને કંઇ...

ધબકાર... 8 year ago

પુરુષની હદ નક્કી કરવામાં આવે છે...કારણકે અમુક થી વધુ લાગણીઓ વ્યક્ત કરવાની છૂટ નથી...

Bhavesh 8 year ago

na sahamat nathi purush na prem ni had hot to narsih mehta, goro kunbhar na nam amar na banat jem mirabai nu banyu

Nirav Patel SHYAM 8 year ago

પુરુષના પ્રેમમાં હદ પણ ત્યારે આવે છે જ્યારે એ કોઈને અનહદ ચાહીને તૂટી જાય છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now