ચાલ રમીએ ભૂલવાની રમત ,
એકબીજાની ભૂલોને ભૂલી જઈએ ...

ચાલ રમીએ હસવાની રમત ,
જિંદગી માં મળેલ બધા દુઃખોને હસી કાઢીએ ...

ચાલ રમીએ રડવાની રમત ,
મનની કડવી યાદો ને આંસુ દ્વારા વહાવી દઈએ ...

ચાલ રમીએ ખોવાઈ જવાની રમત ,
એકબીજા માં ખોવાઈ જઈએ ...

Gujarati Quotes by jagrut Patel pij : 111032683
jagrut Patel pij 8 year ago

હા તો એવું સીધુ બોલ ને યાર...hahah

Shefali 8 year ago

અભિલાષા એટલે man ni iccha

jagrut Patel pij 8 year ago

અભિલાષા એટલે શું??

Shefali 8 year ago

wah...khub saras @jagrut ni અભિલાષા હે ને?

ધબકાર... 8 year ago

મૂકી દો...#Kavyotsav લખી ને

jagrut Patel pij 8 year ago

આભાર ..આ પોસ્ટ માં મૂકુ તો કેવી રહેશે ???

ધબકાર... 8 year ago

ખુબ સરસ...

jagrut Patel pij 8 year ago

        મારે ઉંચા આકાશમાં ઉડવું છે ,                નવી આશાઓ થી જીવવું છે ...         વિચારીને થોડું મારે હવે ,                     નવું ડગલું ભરવું છે ...         મેળવીને થોડું જુદુ જ્ઞાન ,                  આખી દુનિયા માં ફરવું છે ...         છોડી ને આ ખોટું હાસ્ય ,                  દુનિયા સામે લડવું  છે ..         છોડી બધા જુના વિચાર ,                  મનગમતું કંઈક કરવું છે ...

jagrut Patel pij 8 year ago

જરૂર આ કેવું રહેશે જોવો જરા ...

ધબકાર... 8 year ago

લખી નાખો જાગૃત...

Shefali 8 year ago

good...bye...kaam che thodu

jagrut Patel pij 8 year ago

જોઈશું હજુ નવી લખવાનું વિચારુ છું ..

Shefali 8 year ago

mne એ યાદ નથી...જેટલી સારી લાગે એટલી કરી નાખ

Shefali 8 year ago

જાગૃત એક કરતાં વધારે પોસ્ટ પણ કરાય

jagrut Patel pij 8 year ago

" તું એટલે " વાળી કેવી રહેશે ??

Shefali 8 year ago

tari Juni post pan saras che...koi repost Kari de

jagrut Patel pij 8 year ago

na avu lakhta nhi avdtu mane to.. apdo chance na lage ama atle j nhi lakhi

jagrut Patel pij 8 year ago

અરે શું વાત કરે એકલા રમવામાં પણ બહુ મજા આવે ..યાર

Shefali 8 year ago

Rohit ni aajni post Jo dhyan thi

Shefali 8 year ago

aavi rite j mukvani....upar#kavyotsav evu lkhvanu

Shefali 8 year ago

ha pan Ena mate be Jan to joie ne...ekla ekla rami ne koi faydo nthi

jagrut Patel pij 8 year ago

અરે પોસ્ટ ક્યાં મૂકવાની પણ

jagrut Patel pij 8 year ago

હા રમવા માં મજા આવશે ...

Shefali 8 year ago

તે કાવ્યોત્સવ માટે કેમ કાઇ પોસ્ટ નથી કર્યું?

Shefali 8 year ago

વાહ જાગૃત...આ રમત રમવા જેવી ખરી હો

jagrut Patel pij 8 year ago

કઈ રમત રમીશું બોલો...

ધબકાર... 8 year ago

વાહ....@jagrut...જોરદાર રમત...ચાલને આજે રમી લઈએ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now