Gujarati Quote in Quotes by ધબકાર...

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

' રવિના '


એની વાતો નિરાળી છતાં છે નખરાળી,
ક્યારે વરસાવે એના સ્નેહનો વરસાદ એ ના વરતાય...!!!

સદા આપે સાથ એવો અદ્ભૂત,
જળો ની જેમજ આભાસ થાય, છતાં એ ગમતો જાય...!!!

એની એકેએક વાતો જબરજસ્ત,
એટલેજ ના હોય એ જ્યારે ત્યારે યાદ આવે એવીજ જબરજસ્ત...!!!

MB પરનો એનો હેત એવો જાણે,
MBમાં બધાને હેત મેળવવાનું મન થાય છતાં ક્યા એ મેળવી શકાય...!!!

એના dp તો દરેક પ્રકારના,
જાણે કહેતી હોય હું છું જ એવી દરેક સમય સાથ તમારી...!!!

એટલે જ તો એની રચના થાય,
એ જ આપણી જીવંત જેવી પણ રવિના એ રવિના જ કહેવાય...!!!



ભાવેશભાઇ ના સહયોગથી....


સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Quotes by ધબકાર... : 111032335
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now