ચહેરા ના બધા દિવાના છે
મનથી ક્યાં પ્રેમ કરે છે
ઓનલાઇન લાગણી બંધાય છે
હકિકત ની દુનિયામાં કયા જોવે છે
ઓણખાણ કાઢી મિત્રતા કરે છે
એ મિત્રતા ને પ્રેમ સમજે છે કે સમજાવે છે
અસ્વીકાર થતાં લાગણી દુભાય છે
મિત્રતા પણ અહિ સમાપ્ત થાય છે
(શું કહેવું મિત્રો તમારુ આજ ના આ ઓનલાઈન ના જમાનામાં આવું જ થાય છે?)