To MB Family,
કેટલી સુંદર દુનિયા આ... નિર્દોષ સબંધો.. હસી મજાક... દોસ્તી... કેટલાક વ્હાલઓ... કેટલાક મિત્રો થી પણ વિશેષ ... આ એક જ એવી જગ્યા જ્યાં કઈ ના હોવા છતાં ઘણું બધું છે... જ્યાં ઓળખાણ વગર પણ નિભાવવા ની ઇચ્છા છે... જીત હાર હરીફાઈ કઈ જ નહીં... વાતો ના વડા તો કયાક રિસામણા મનામણા... કમેન્ટ નથી આ અમારો વીચારો ની હારમાળા છે.. અમારી દિમાગ ની કઈક અજીબ જ પેદાશ છે... મિત્રો એક જગ્યા તો એવી રખાય ને જ્યાં કઈ વિચારી વિચારી ને ના જીવવું પડે... જ્યાં બોલવા પાછળ કેટલાય અર્થ ના નીકળે... જ્યાં વાત થાય વિવાદ થાય પણ દૂર ના જવાય... વિચાર ભેદ ચાલે... મન ભેદ ના થાય... બસ આમ જ રહો.... ખુશ રહો...