મનના અંધારા ઉલેચી ખાલી કરી દઈએ ,

       મિત્રરસથી છલોછલ એને ભરી દઈએ ,

માન્યતાઓ બગાડે છે ,સુધારે છે જીવન ,

      સુધારી એને આજ , મન પવિત્ર કરી દઈએ ...
   


Good Morning ....

Gujarati Quotes by jagrut Patel pij : 111031468
Shefali 8 year ago

ha pan aato vdhare padtu j aghru che

jagrut Patel pij 8 year ago

સહેલું કંઈ છે જ નહીં ...

Shefali 8 year ago

વાહ...પણ બહુ અઘરું છે આ મનના અંધારા ઉલેચવા...

ધબકાર... 8 year ago

ખુબ સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now