સમજૂતી કરી લીધી મેં 

        મારા ભોળા અંતર સાથે ,

વાતો કરવી ફૂલો સાથે 

      અને મૂંગા રહેવું પથ્થર સાથે ...

Gujarati Quotes by jagrut Patel pij : 111031157
jagrut Patel pij 8 year ago

કંઈ નહીં..

Komal 8 year ago

hahahaha kai pn??

jagrut Patel pij 8 year ago

આભાર શાયરા...

Komal 8 year ago

waaah shayar

jagrut Patel pij 8 year ago

જોવા માં શું રાખ્યું છે ..જ

Shefali 8 year ago

to tare su jovanu?

jagrut Patel pij 8 year ago

એ પણ મારે નહીં જોવાનુ ..

Shefali 8 year ago

e ને સ્વાર્થી કેવાય

jagrut Patel pij 8 year ago

બીજાનું મારે નહીં જોવાનું ..

Shefali 8 year ago

એટલે તુ સાચો અને બીજા ખોટા એ એમ...?

jagrut Patel pij 8 year ago

હું પોતે ...

Shefali 8 year ago

તુ એક વસ્તુ નક્કી કર પેલા...સાચું શું છે એમ

jagrut Patel pij 8 year ago

બધા સરખા ન હોય...

Shefali 8 year ago

હાશ...તુ બોલ્યો ખરો...એટલે હું પત્થર નથી એમ ને?

jagrut Patel pij 8 year ago

એ તો બધા માટે થોડું હોય

Shefali 8 year ago

સવાર સવાર માં મજાક...લોલ

Shefali 8 year ago

ભોળું અંતર...!? @ જાગૃત

Shefali 8 year ago

વાહ...देर आए दुरुस्त आए...

Kamlesh 8 year ago

વાહ...મસ્ત સમજૂતી હો બાકી ...

ધબકાર... 8 year ago

વાહ...ખુબ સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now