Gujarati Quote in Shayri by Dr. Chirag Parmar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શાની છે દોડ બધાને
ધુમાડો કરશે ફેફસાને કાણું
છકડાનો ધુમાડો
બાઈક નો ધુમાડો
ફેક્ટરી નો ધુમાડો
અવાજ નો ધુમાડો
ધૂળ નો ધુમાડો
ચારે તરફ બસ ધુમાડો જ ધુમાડો
અરે હા સિગરેટ ને બીડી નો ધુમાડો
હૂકા નો ધુમાડો
પેસિવ સ્મોકિંગ નો ધુમાડો
ક્યારે અટકશે આ ધુમાડો

Gujarati Shayri by Dr. Chirag Parmar : 111030707
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now