મોરલી સ્વયં સ્વર ફેલાવી ન શકે... 
એમાં શ્વાસ ફૂંકનાર  શામળીયો જોઇએ...

Gujarati Quotes by PRAJAPATI BHADRESH : 111030439
ધબકાર... 8 year ago

ખુબ સરસ...વાહ..

Shefali 8 year ago

હુ કોણ ફિકર કરવાવાળી...મીરા ને પણ ક્યારેય જોઈ છે ચિંતા માં?

PRAJAPATI BHADRESH 8 year ago

તુજ રોમરોમ હોય તો ફિકર શેની તને આ દુનિયા ના કણ કણ ની...

Shefali 8 year ago

કૃષ્ણ શોધવા બીજે શીદ જવું...જ્યારે એ વસે છે મારા રોમરોમ માં

PRAJAPATI BHADRESH 8 year ago

શોધો તો મળે બાકી બીજે ક્યાં કોઈ ને એ કૃષ્ણ મળે...

Shefali 8 year ago

hveહવે ક્યાં રાધા , મીરા અને નરસિહ હોય છે...

PRAJAPATI BHADRESH 8 year ago

આપનાર ન જોવે લેનાર ની સામે... બસ લેનાર ની અપેક્ષા જ વધારે હોય...

Shefali 8 year ago

અપાર સ્નેહ...જે બધા માટે સરખો પછી રાધા હોય કે નરસિહ મેહતા

PRAJAPATI BHADRESH 8 year ago

કદાચ એમના સ્નેહ નો...

Shefali 8 year ago

શામળિયો છે જ એવો..જોતા જ આવે સ્નેહ અપાર...પછી એમાં કોનો વાક...રાધા નો કે મીરા નો?

Shefali 8 year ago

deep...tari comment...darek nu sthan vali

PRAJAPATI BHADRESH 8 year ago

પ્રીત અપાર આપી તેને... એ રાધા હોય કે મીરા...

Shefali 8 year ago

સ્થાન તો ક્યાં માગ્યું જ હતું...પછી એ રાધા હતી કે મીરા...એમને તો એમની પ્રીત સાથે જ પ્રીત હતી...

PRAJAPATI BHADRESH 8 year ago

છું સહમત તમારી વાત થી પણ દરેક નું સ્થાન એમની જગ્યા એ શોભે...

Shefali 8 year ago

શું રાધા શું રુક્મિણી... કૃષ્ણ એ તો બધા ને મન થી આણી...

PRAJAPATI BHADRESH 8 year ago

ગોપીઓ તો ગણી હોય... કૃષ્ણ મન રાધા જ રાણી...

Shefali 8 year ago

વાહ..@એ મોરલી નો જાદુ શું કામ નો જો એને સાંભળવા ગોપી ઓ જ ના હોય આસપાસ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now