તારી રચના ને સમજતા મને વાર લાગશે...!

તને મારો કેહવામાં હજી મને વાર લાગશે...!!!

જો ધીરજ હોય તારામાં, તો કહે જે મને...!

આ પ્રીત કરતા હજી મને વાર લાગશે..!!!

# આભાર મિલનજી, જીગરી ને રોહિતભાઈ....મારા માં છુપાએલી મને શોધવા માં મદદ કરવા બદલ...

Gujarati Shayri by Ravina : 111030429
Bhavesh 8 year ago

chorayj nahi eto jani joy santadyo hase k jyare pan pade pura power thi

Ravina 8 year ago

મારો તો દંડો જ કોક ચોરી ગયુ છે... ચિંતા નાં કરો... તમે સુરક્ષિત છો...

Bhavesh 8 year ago

ધ્યાન રાખવા ધ્યાન રાખો કે દંડો મારવા

Ravina 8 year ago

હા તો ઠીક ....મારે તમારુ ધ્યાન રાખવું જ પડે... કઇ નહીં હવે થી ધ્યાન રાખજો..

Bhavesh 8 year ago

mala to tamara sakhi na namnij farse dont worry about ur sakhi

Bhavesh 8 year ago

ખબર હતી જ તમે પુછશો, tema hu bija group ma rohitbhai ne shayri mate chher up karto hato ne ama lakhay gayu

Ravina 8 year ago

શુ થયું ભાવેશ કેમ રોહિત ના નામ ની માળા કરો છો?

Jasmin Humbal 8 year ago

cid ma hoy to plz malya ,choksi,modi ne lai aavo @rajkarnio ne shanti thase

Bhavesh 8 year ago

rohit ,rohit, rohit

ધબકાર... 8 year ago

સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Bhavesh 8 year ago

me cid vala ne રીમાન્ડ પર લઈ બોલાવતા પણ આવડે

Bhavesh 8 year ago

koik na man ni vat સમજે ej cid વાળા હોય

Bhavesh 8 year ago

sp રવિના દંડધારી , કુછ to ગઽબડ હે, barbarne niravbhai

Ravina 8 year ago

આમા હું કેટલી slow છું એની વાત છે...હાહા...

Nirav Patel SHYAM 8 year ago

વાહ.. શું વાત છે...

Ravina 8 year ago

@જસભાઇ.. આ ભાવેશ... મુખોટા ને કેવી કેવી વાતો કરે છે? હું cid માં હોવ એવું લાગે છે મને...

Jasmin Humbal 8 year ago

કેમ ડન્ડો લય ને @ વાયડા થઈ ગયા

ધબકાર... 8 year ago

@Ravina...આપણી મહેફિલ તો આવીજ હોય..ક્યાંક शायरी નો વરસાદ...તો ક્યાંક સ્નેહ અપાર...

Ravina 8 year ago

હાહા...તમે આને જોરદાર મહેફિલ કો છો?

Bhavesh 8 year ago

e pan દંડો લઈને

ધબકાર... 8 year ago

@Ravina...જોરદાર મહેફિલ સજાવી તમે તો...

Ravina 8 year ago

ના ના... મને જે સાચું હતું એજ લાગ્યું...હાહા...

Bhavesh 8 year ago

ha kem તમને કઈ વધારે લાગ્યું?

Ravina 8 year ago

મુખોટો ખાલી આટલો જ હતો? બીજું કંઈ જ નહીં...

Bhavesh 8 year ago

baki thay te kari lejo હા હા હા

Bhavesh 8 year ago

na aana matej sorry kidhu દંડાધારી

Ravina 8 year ago

ઓહ... આ બધું નહિ... તમે કોઈ બીજી વાત કરો છો ને ભાવેશ... એ કહો...

Jasmin Humbal 8 year ago

અમને કોઈ શંકા નથી@ તમને હોય તો ભલે

Shefali 8 year ago

એટલે ભાવેશ જી એમ કહે છે કે એમની પોસ્ટ જુવો અને likes aapo...hahaha

Bhavesh 8 year ago

chalo મિત્રો mate e pan કરી, mukhoto etle hu koi kavi નથી pan thoda gussa ne lidhe kavi banvani try kari ne man fave tem કવિતા lakhva માંડ્યો janya vicharya vagar k બીજાને dukh thase

Ravina 8 year ago

હા... શંકા નું સમાધાન કરો... ભાવેશ

Bhavesh 8 year ago

to tamare બધું bolavvuj છે?

Ravina 8 year ago

કયો મુખોટો? સરખું કહી પણ દો હવે

Bhavesh 8 year ago

chalo જાહેરma badha મિત્રો ne sorry kav છું , mukhoto પહેરવા માટે

Jasmin Humbal 8 year ago

બધા માં કવિત્વ નથી હોતું @ પણ તમારા માં મને દેખાયું એટલે કહ્યું@ હા હા હા

Bhavesh 8 year ago

i know દંડધારી એટલે જ યાદ અપાવ્યુ કે દંડો તમારી પાસે છે

Shefali 8 year ago

જેમ ને kaal વાડી રચના ખબર નથી એમને થોડી તકલીફ તો rehvani...લોલ

Ravina 8 year ago

હા હો ભાવેશ... આજે તમે મારી નજરે ચડ્યા છો... અબોલા બધા બારા આવી જશે .. રો તમે...

PRAJAPATI BHADRESH 8 year ago

ભલે ભલે... @રવિના

Ravina 8 year ago

સાચે બહુ અઘરું લખું છું હું કે શું? કાલે રોહિત ની પોસ્ટ પર અમે શાયરી પર શાયરી વાળુ કરતા તા... એમાં એમ જ સહજ બની ગયેલી આ રચના છે... ધીરજ ની વાત કરે છે અહીં કવિ...હાહા...

Bhavesh 8 year ago

e કવિ nathi દંડધારી સુધારક છે

Ravina 8 year ago

હાહા... શુ જસભાઇ તમે પણ... કવિ ના બનાવો મને...

PRAJAPATI BHADRESH 8 year ago

હા...@રવિના

Ravina 8 year ago

આ પોસ્ટ વિશે?

Jasmin Humbal 8 year ago

વાહ કવિ વાહ

PRAJAPATI BHADRESH 8 year ago

@રવિના તમારી પોસ્ટ વિષે થોડું વિસ્તાર થી વર્ણન કરજો ને...

PRAJAPATI BHADRESH 8 year ago

મોરલી સ્વયં સ્વર ફેલાવી ન શકે. એમાં શ્વાસ ફૂંકનાર શામળીયો જોઇએ

PRAJAPATI BHADRESH 8 year ago

હા... ખરેખર ગમી તમારી પોસ્ટ બવ ગમી આજે... @રવિના

Tiya 8 year ago

ohh harita i m really sorry mane am ke kaik bije gai hase atle yad avyu am kahyu i m really so sorry dear

Ravina 8 year ago

તમે આ કહો છો? ખરેખર....

PRAJAPATI BHADRESH 8 year ago

વાંચવામાં સહેલું પણ સમજવામાં અગરુ... @રવિના...

PRAJAPATI BHADRESH 8 year ago

વાંચવામાં સહેલું પણ સમજવામાં અગરુ... @રવિના...

હરિ... 8 year ago

tame badha pn aavi j jaav 6o..mara mate...

હરિ... 8 year ago

aapn ne kai fer na pade bolva thi pn bija ne aapda thi fer padto hoy.

Ravina 8 year ago

સાચી વાત...

હરિ... 8 year ago

it's ok. di.. but koi ne potana marvani vat nai krvani...

Ravina 8 year ago

ઓહ... sorry હરિતા...

હરિ... 8 year ago

aa agra sabdo to bov agara lage pelle thi j..hahaha

હરિ... 8 year ago

sorry...peli etle..mari best frd ati..have e bija janm ma jati rai 6..ne me ekli ahiya.. aa @tiya na lidhe mane e aaje yaad aavi gai.

Ravina 8 year ago

આભાર... @મોરલીવાળા

Ravina 8 year ago

હા હા.. કેમ કે અઘરા શબ્દો મને જ નથી આવડતા.... લખું પણ કોઈ વાંચી કે સમજી ના શકે તો એ લખાણ નું શુ કરવુ મારે?

Bhavesh 8 year ago

ડર નથી મને મુત્યોનો દોસ્ત, એ તો અમર છે

હરિ... 8 year ago

di.. janm ne mot ni to vat na krta...peli yaad aavi jaay 6..ene pn aavu j kidhu tu..

હરિ... 8 year ago

aava parasmani ne jo 1 var adki lai to.. agra sando ni mayajal to palle padi jaay mane...hahaha

Ravina 8 year ago

જો તમારા જેવા મિત્રો હોય ને ...તો હું દરેક જન્મ માં મોત ને પાછળ ધકેલું....

હરિ... 8 year ago

but..di e chopda pachad lakhelu j agad aavyu 6...but tame je sabdo gothavo ne samjan padi jaay tarat j... hahaha..ha..e j parasmani kevay...e sabd yaad no aayo..etle..

Ravina 8 year ago

હાહા... પારસમણી... આટલું સુંદર compliment... આભાર હરિતા... નોટ ચોપડા ની પાછળ લખવા વાળી વ્યક્તિ ને ક્યાં ખબર હતી કે એના શબ્દો ની પણ કઈ કિંમત થશે .. પારસમણી તો તું છે દોસ્ત... જે આટલું સારું કોક ના માટે કહી શકે....

Bhavesh 8 year ago

જો તુ છે પતંગીયુ તો હુ ફુલ બનવા તૈયાર છું, તુ છે પારસમણી તો હુ પત્થર બનવા તૈયાર છુ.

હરિ... 8 year ago

sabdo ni mayajal rachata to bov saru aavde 6..pn tame to pelu e 6o..su kevay..kasu ade ne e vastu sonu bani jaay evu j 6 tamare..

Bhavesh 8 year ago

ઉદાહરણ કરતા કોઈની પ્રેરણા કહો

Ravina 8 year ago

વાહ ભાવેશ... તમે તો એનું ઉદાહરણ છો

Tiya 8 year ago

a niche ni 2 line ..

Ravina 8 year ago

હાહા.. @ટિયા દરેક મનુષ્ય ને લાગુ પડતી

Ravina 8 year ago

એવું તો ઘણુ બધુ હશે હરિતા જે મને નથી આવડતું... પણ હા હું સંતોષી છું... ને બીજું આશાવાદી છું... એટલે ખુશ રહું છું જે કઈ છું એમાં...હાહા...

Tiya 8 year ago

mast ravina di @ mara mate lagu padti hahah

Bhavesh 8 year ago

કોઈના કહેવાથી કોઈ કઈ કરી જાય, સમાજો ભવસાગર તરી જાય.

હરિ... 8 year ago

tamne su nai aavdtu...??

Bhavesh 8 year ago

કોઈના કહેવાથી કોઈ કઈ કરી જાય,

Ravina 8 year ago

હું કોઈ ખોજી નથી કે કોઈ ખોજ કરું... હું કોઈ કવિ નથી કે રચના કરું... હુ કોઈ લેખક નથી કે લેખન કરું... હું એવો માણસ છું જે માત્ર ભૂલ કરું....

Tiya 8 year ago

saruvat mast che ....

Shefali 8 year ago

ખૂબ સરસ શરૂઆત છે...keep it up

Ravina 8 year ago

આ હકીકત જ છે રોહિત... અને @ટિયા @હરિતા @જીગરી... મને આવી રચના ઓ બનાવતા હજુ વાર લાગશે...હાહા...

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@Ravina...આત્મખોજી પણ ખોજ કરે એ આજે દેખાયું....સપનું છે કે હકીકત એ કેમ ના સમજાયું...તમારી અદ્ભૂત રચનાથી આ મન હરખાયું...અદ્ભુત...

Tiya 8 year ago

nice .... haju navi rachna banavta raho ravina di

હરિ... 8 year ago

ooho..mast..6...

Shefali 8 year ago

વાહ...એક નવા કવયિત્રી નો પ્રવેશ થયો...સ્વાગત છે તમારું

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now