कभी सोचा भी ना था कि चांद को पलखो पे बिठाया जा सकता है.....


कभी चाहा भी ना था कि चांदनी को आंखो मे बसाया जा सकता है...


अब पलखो पे बिठाया...आंखो मे बसाया...


तो आपने कैसे मान लिया कि कभी अपनो को गिराया भी जा  सकता है???


#sweetbeatfrdzzzzz  

Gujarati Quotes by ધબકાર... : 111030282
ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...jasmin

Jasmin Humbal 8 year ago

વાહ રોહિતભાઈ

Shefali 8 year ago

મિચ્છામી દુક્કડમ @ મિલન...પણ અમે તો આવા જ rehvana...નો hard feelings pls.

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@shefali,ravina,milanbhai...સદા ખુશ રહો..સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Milan 8 year ago

મારેય ઓફિસ બંધ થવાનો ટાઈમ થઇ ગયો .. તો પછી મળીશું.. મિચ્છામી દુક્કડમ

Milan 8 year ago

hakikat j chhe Mitra... ગમ્યું maney..

Shefali 8 year ago

સમય જ નથી મારી પાસે...એટલે થોડી ઉતાવળ છે...પરાણે પ્રીત ભલે ના કરે ...પણ દોસ્તી થી સારી ક્યાં કોઈ શરૂઆત છે...?

ધબકાર... 8 year ago

વાહ...@shefali, @Ravina,@Milanbhai...બહું દિવસે આ મહેફિલ જોઈ...આ મહેફિલ જોઈ દીપી ઊઠ્યું મારું મન, શું વાત છે આ સપનું છે કે છે એક નવી શરુવાત...

ધબકાર... 8 year ago

અદ્ભુત...તને ગઝલ ની નારાજગી દેખાય છે...પણ આ મનની વાત તને ક્યા સંભળાય છે...

Shefali 8 year ago

ha Ravina...koi Navi rachna sathe Mal pachi

Milan 8 year ago

લઇ લે સમય, મારે ક્યાં ઉતાવળ છે. પ્રીત પરાણે મારેય ના કરવી, હજી તો આમેય આ શરૂઆત છે.

Shefali 8 year ago

તારી આ આખ જ કજરાળી છે તો તેને કાજલ ની શી જરૂર...તારા સુર્ખ હોઠ ને લાલી ની શી જરૂર...તારા સુંદર મુખડા ને શણગાર ની શી જરૂર...અલંકાર વિના પણ તુ સુંદર જ લાગે છે..તો તને અલંકાર ની શી જરૂર...

Ravina 8 year ago

માફ કરજો...જવું પડશે આ મહેફિલ માંથી...હાહા... પછી મળું...

Shefali 8 year ago

wah wah @ Rohit n @ Milan

ધબકાર... 8 year ago

वाह...આ તે શું કહ્યું...વાર લાગશે...જ્યારે આપણે સાથે હોઈએ ત્યારે સમય પણ જાણે રોકાઈ જાય છે...આ આપણી લાગણીઓ કેમ આમ સમયના અભાવમાં રોકાઈ જાય છે...

Milan 8 year ago

સાદગી પણ સુંદરતા છે, શણગારમાં પણ સુંદરતા છે. આ તો નારાજ ના થઈ જાય ગઝલ, એટલે તારીફ ની આમ રજૂઆત છે.

ધબકાર... 8 year ago

आंखो से दिलमे उतार लेंगे...कभी नहीं सोचा था आपको ऐसे हम संभाल लेंगे...અદ્ભુત...

ધબકાર... 8 year ago

वाह...આ દિલમાં રાખીશ તો કોઈવાર ઠોકર વાગશે...તારા માટે મારી રુહ થી સારી બીજી જગ્યા શું હોઈ શકે...

Shefali 8 year ago

osm Jigari...

Ravina 8 year ago

તારી રચના ને સમજતા વાર લાગશે ... તને મારો કહેવા માં હજુ વાર લાગશે... જો ધીરજ હોય તારા માં તો કહેજે... મને હજુ આ પ્રીત કરતા વાર લાગશે....

ધબકાર... 8 year ago

વાહ...આ લય, અલંકાર થી રચના સજાવી શું કરશો...જો રચના લય, અલંકાર વગરજ ચાંદની જેવી લાગતી હોય તો..

Shefali 8 year ago

प्यार भी कभी चाहकर होता है..? आंखो में तो कोई यू ही बस जाता है....होठो पर यूहीं किसिका नाम आने लगता है..पर सच्चा प्यार तो वो है जो आंखो से दिल में उतर जाता है...

Shefali 8 year ago

wah @ Milan n @ Ravina

Ravina 8 year ago

એક ભૂલ માફ હો મિત્રો...

Ravina 8 year ago

આમ આંખો માં વસી ને હું શું કરું? મારી જગ્યા તો તારા દિલ માં છે... ને આમ ના માની ને પણ હું શું કરું? મારી તારા સિવાય ક્યાં કોઈ દુનિયા છે?

Milan 8 year ago

શબ્દ ને લય માં પરોવી રચના બનાવું, ભાતીગળ અલંકારો થી એને સજાવું. તમારા રૂપ મા ચાર ચાંદ લાગી જશે, આ આભૂષણ જો હું તમને પહેરાવું.

ધબકાર... 8 year ago

@Ravina...તુલા...તારાથી જ શરુવાત કર...

Shefali 8 year ago

@Ravina...em to tu pan lkhti j hoy che...tu j try Kar

Shefali 8 year ago

ha Milan khub sundar rachna che tmari....hu to e leval par kyare pan na aavi shaku...

Milan 8 year ago

શેફાલી@ મે ઓલરેડી લખી જ છે તારી રચના પર

Ravina 8 year ago

હાહા... તો શું સ્ટોક પૂરો? તમે લોકો તો શબ્દો પકડી ને લખવા માંડો... તમારી બધી પોસ્ટ વાંચી છે હો... કરો શરૂઆત...

ધબકાર... 8 year ago

હા...આ રચના શેફાલી ની રચનાથી પ્રેરિત છે...

Shefali 8 year ago

@ મિલન...તમે જ સરસ જવાબ આપો રોહિત ની રચના નો

Milan 8 year ago

રવિના@ આતો શેફાલી ની રચના પર લખી છે

ધબકાર... 8 year ago

કરો શુભ શરુવાત...મને પણ શીખવા મળશે...

Ravina 8 year ago

ચલો હવે આ રોહિત ના પોસ્ટ નો કોઈ જવાબ આપો આવી રચના માં... શેફાલી...મિલન... હું વાંચવા જ બેઠી છું લખો કઈક મસ્ત...

ધબકાર... 8 year ago

@shefali...એક્દમ સત્ય વચન...

ધબકાર... 8 year ago

@Ravina એક્દમ સાચી વાત છે...

Shefali 8 year ago

@ મિલન...આવી રીતે રચના ઉપર જ વાત કરતા કરતા બધા એક બીજા ની નજીક આવી ગયા અને ક્યાં હસી મજાક ચાલુ થયી ગઈ એની ખબર જ ના પડી... શું કેહવુ છે ? @ રોહિત અને @ રવિના

ધબકાર... 8 year ago

સાચું કહું તો હું એક એંજીનિયર...એટલે પરિસ્થિતિમાંથી શીખવું, સતત શીખવું, નવું નવું જાણવું...મને ક્યારેય એવું ના લાગે કે મને આવડી ગયું...હું સતત શીખી રહ્યો છું મને મજા આવે છે...

Ravina 8 year ago

હું તો લખું જ છૂ... પણ આતો તમે લોકો પેલું કરો ને શાયરી પર શાયરી .. એ વાંચવું બહુ ગમે... એ કરતા રહો... તમારું પતશે પછી અમે ચાલુ કરશું.. એમાં કોઈ વચ્ચે ના બોલે... બધા ને ગમે છે એવું...મજા આવે ... હું પણ કોશિશ કરું... શીખવા મળે... બાકી શીખી લીધા પછી વાતો તો કરવી પડે હો...હાહા...

Shefali 8 year ago

@milan saru j keh y k bdha ekbija jode thi shikhe...ahiya bdha j ek bija ne comment kari ne bhu j motivate kare che...aa ek sundar stage che

Milan 8 year ago

@રવીનાજી મે તમારી પોસ્ટ વાંચી છે એને પણ રચના જ કહેવાય. શબ્દ નું વાક્યમાં સર્જન રચના જ બને છે. પછી પધ હોય, ગદ્ય હોય, કે બે લાઈન હોય. અને તમે ખુબ સુંદર વર્ણન કરો છો પરિસ્થિતિ નું.

Milan 8 year ago

શેફાલી@ સાચી વાત છે પરિવાર જ છે. mb પર તમે છો, હું છું , કે બીજા ઘણા બધા છે સૌ કોઇ એક પોતાની અંદર રહેલી કલા ને સૌ સમક્ષ રજૂ કરે એક આશય હોય છે ને પોતે વધુ શીખે અને નિપુણ બને. તો સૌ પોતપોતાની કલા એકબીજા જોડે શેર કરે તો સારું ના કેહવાય ?

Ravina 8 year ago

હા એટલે એજ કેહવા માંગુ છું કે મિલન ભાઈ ની વાત સાચી... પણ અહીં વાચક પણ છે... જેમ કે આવી રચના ઓ માટે હું વાચક... હા અમે અહીં ઘણી એવી વિષય સિવાય ની વાત કરીએ છીએ જેના કારણે ઘણા ને વધારે નોટિફિકેશન આવતા હોય છે... તો એના માટે માફી... પણ અમે એના થકી જ જોડાયેલા છીએ એ પણ હકીકત છે...

ધબકાર... 8 year ago

@Ravina...તમે જે કરો છો એ પણ એક રચનાત્મક કામ છે...બધાનું કામ નથી એમાં...

ધબકાર... 8 year ago

@shefali...વાત બંને તરફ સાચી છે...પણ બંને થવું જરૂરી છે...

Shefali 8 year ago

@ Milan...tme pan sacha j cho pan ahiya ek family j bani gyu che...to hasi mjak chalya kare

Ravina 8 year ago

મને રચના કરતા આવડતી નથી... અને દરેક ના વિચાર... દરેક ના વિચાર ને માન...

ધબકાર... 8 year ago

@milanbhai...એક્દમ સહમત છું હું આ વાત પર...ત્યાંથી જે શીખવા મળે એ ક્યાંયથી ના મળે...

ધબકાર... 8 year ago

@Ravina ....તમને શું લાગે છે?? તમારો કોઈ view...

ધબકાર... 8 year ago

@shefali...ખુબ ખુબ આભાર...

Milan 8 year ago

@રોહિત અગર રચના સામે રચના બને તો બીજા ને પણ શીખવા મળે અને એને પણ પ્રેરણા મળે જેમ તમે આ રચના લખી... અને રચનાની સાર્થકતા પણ જળવાઈ રહે.

Ravina 8 year ago

અદભુત... ચર્ચા ને કવિતા બન્ને...

Shefali 8 year ago

wah...khub sundar

ધબકાર... 8 year ago

@milanbhai...મને કોઈ વાતનું ખોટું નથી લાગતું અહીં...કારણ કે હું સહજ હોવ છું અહીં...

Milan 8 year ago

@rohit bas maru ej kehvu hatu.

ધબકાર... 8 year ago

@milanbhai...તમારી વાત બિલકુલ સાચી છે કે એ રચના આધારિત હોય તો સારું...

Milan 8 year ago

ane aa general sense ma kahyu chhe just discussion not pointed... khotu na lagadta

ધબકાર... 8 year ago

અને @milanbhai...આ લેખક તરીકે મને મગજમાં કોઈ વિચાર આવે જ નહીં...મારે તો જે મનમાં આવે as it is...એમાં વ્યાકરણ ની હજારો ભુલો હોય...હા હા હા....

Milan 8 year ago

evat sachi j chhe ke sau koi potani abhivyakti raju kare pan e rachnane aadharit hoy to kya khotu chhe. etlu to huy manu chhu. aato ek vichar aavyo so kahyu.

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@jagrut...

ધબકાર... 8 year ago

@milanbhai....બધાને પોતપોતાની રીત હોય અભિવ્યક્તિ વ્યક્ત કરવાની...કોઈને લાંબી debate કરવી ગમે...કોઈને માત્ર બે શબ્દો...આપણે આપણું કરવાનું...આપણા મિત્રો એમનું...ક્યાંક ખોટી વાત થાય તો આપણો પોઇન્ટ મૂકવાનો...બાકી એ એમની મસ્તીમાં હું મારી...

Milan 8 year ago

સરસ લખ્યું છે રોહિત... કમેન્ટ કરવાનું મન થાય પણ ક્યારેક અનાવશ્યક debate ચાલુ થઈ જાય તો રચનાનું સાતત્ય નથી જળવાતું એમ લાગે છે. એક લેખક તરીકે તમે શું કહો છો.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now