જીવન એક મધુરછે એક રોમાન્ટિકછે પણ તમને તે તમારુ જીવન જીવતા તેને આવડવુ જોઇએ કારણકે ઘણીવાર લોકોને આ જીવન એક ઝેર સમાન નજરે પડતુ હોયછે પણ એ ખરેખર ઝેર નથી જો આપણને સરખુ જીવતા આવડે તો તે અમ્રુત સમાનછે ને જો આપણને સરખુ જીવતા ના આવડે ત્યારે તે આપણને એક ઝેર સમાન દેખાયછે જીવન કેવી રીતે જીવવુ તે બસ આપણા જ હાથમાંછે જે કોઇ જીવતા શિખવાડતુ નથી પરંતુ કોઈ કેવી રીતે જીવેછે તે જોઇને આપણે પણ આપણા જીવનમાં કોઇક બાંધછોડ કરીને એને સરળ બનાવીશું તો જ એ આપણુ જીવન મધુર જેવુ દેખાશે બાકી તો જીદગી તો પશુ પક્ષી પણ તેમની રીતે જીવી જાયછે તો આપણા જીવનમાં એથી શું વિશેષ ફરક હોય શકે!