?? *પવિત્ર શ્રાવણ માસ હવે પોતાની અંતિમ ઘડિયું ગણી રહ્યો છે, વિદાય લેવાની તૈયારી માં છે* ,
*ત્યારે હે ભોળાનાથ , હે અખિલ બ્રમ્હાન્ડ ના માલિક આ શ્રાવણ માસ દરમીયાન તારી ભક્તિ કે તારા ગુણગાન ગાવા માં મારા થી કાઈ ભૂલ થઈ હોય તો તારા સંતાન તરીખે તારી પાસે માફી માગું છું*
*અને સાથે મહાદેવ તારા ચરણો માં એટલી પ્રાર્થના છે કે શ્રાવણ ભલે વિદાય લઈ લે પણ ભોળાનાથ તું અમારા હૃદય માંથી ક્યારેય વિદાય ના લેતો* .
*સદાશિવ સદાય અમારી સાથે રહેજે અને મારા સમાજ, મારુ ગામ , મારા રાષ્ટ્ર અને આ ધરતી પર રહેલ તમામ જીવ આત્મા નું કલ્યાણ કરજે એમની રક્ષા કરજે* ??
?? *જય શિવ શંકર , જય મહાદેવ* ??