કોઈની જીંદગીમાં તમે ત્યાં સુધીજ મહત્વના છો જ્યાં સુધી એ તમારા જેવું અથવા તમારાથી સારું કોઈ પાત્ર શોધી ના લે...!!!


જે દિવસે એ  વ્યક્તિને  એવું પાત્ર મળી  જાય છે,  એ  દિવસે તેના જીવન અને  યાદોમાંથી  તમારું અસ્તિત્વ મૃત્યુ  પામે છે...!!! 



#sweetbeatfrdzzzzz  

Gujarati Quotes by ધબકાર... : 111029592
ધબકાર... 8 year ago

@tiya...જ્યાં કોણ સાચવે એ વાત આવે ત્યાંજ સંબંધ પુર્ણ...કારણ કે એકમેકથી સંબંધ હોય...કોઈ એકથી નહીં...

Tiya 8 year ago

ha te sachu swarth to hoi j che badhano sahiyaro j hoi swarth badha ne kaik to joitu j hoi sabandh ma kayrek bhul apda thi pan thai ne bija thi pan thai pan kon sabndh sachvi le te j jaroori che

ધબકાર... 8 year ago

@tiya...આમતો બધા સંબંધોમાં ક્યાંક ને ક્યાંક કોઈ સ્વાર્થ હોય છે...એ સ્વાર્થની પૂર્તિ એટલે તમારા એ સંબંધ નો hike...પછી સંબંધ ત્યાંથી થોડો ઢોળાવ પર આવે છે...ક્યારેક ટકી જાય ક્યારેક તૂટી જાય...એ સંબંધની સમજણ પર આધાર રાખે છે...

Ravina 8 year ago

સાચું @ટિયા... અનુભવ ની વાત છે...

Tiya 8 year ago

te ravina apde sachvi rakhta hoi baki same vala ne to biju best male atle tarat chodi deta hoi che me to joyu che apdi karta best male atle chodi j de che loko khali sawarth purta hoi tevu lage tayre

ધબકાર... 8 year ago

@રવિના...આ તો એક વાત....બાકી તમે સાચું કહ્યું કે ખાલીપો પણ સાથ આપે...છતાં પણ મનની ઈચ્છા તો હોય કે કોઈ સારું વ્યક્તિત્વ આ જગ્યા ભરે...અને આ સારું, એથી સારું, વધુ સારું બસ ઘણીવાર આમાં જ જિંદગી નીકળી જાય...અને જ્યારે જરૂર હોય ત્યારે એકાંત અથવા પેલો વ્યક્તિ કે જે બહું સારો નહોતો લાગતો એ યાદ પણ આવે...

ધબકાર... 8 year ago

હા @tiya એ સાચું પણ હોઈ શકે....સિક્કાની બે બાજુ છે...

Ravina 8 year ago

માફ કરજો રોહિત... મારા વિચારો અલગ છે... દરેક વખતે આ જરૂરી નથી કે કોઈ સ્થાન લઈ જ લે... ઘણી વાર એ ખાલીપા સાથે પણ ખૂબ સારી રીતે જીવી શકાય...

Tiya 8 year ago

true rohitbhai

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now