કોઈ શબ્દોથી નહીં પણ આંખથી વંચાય પપ્પા ...

મને વહેતી હવાની જેમ સ્પર્શ કરી જાય પપ્પા ...

આમ તો દિલમાં રહે ને શ્ર્વાસ માં પડઘાય પપ્પા ...

કામમાં ને કામમાં જ્યાં આટલા અકળાય પપ્પા ...

સાંજના ઘરે આવી તો મમ્મી માટે ગાય પપ્પા ...

દિકરી ના લગ્ન સમયે આંસુથી છલકાઈ પપ્પા ...

દિકરો જોડે રહે ના ,ત્યારથી રૂંધાય પપ્પા ...

બોલવા ભગવાન જાઉં ને બોલાઈ જાય પપ્પા ...

Gujarati Quotes by jagrut Patel pij : 111029538
p 8 year ago

uapr thi kathor hoi pn dil thi nazuk hoi pappa ....

Aneri Soni 8 year ago

અબ રુલાયેનગા ક્યાં પગલે....i loooooveeeeeeee maraaaaaaa paaapaaaaaaaaaaa

jagrut Patel pij 8 year ago

હા હો ...પણ બધા એવા ન હોય ...

Shefali 8 year ago

ખૂબ સરસ...બાકી પપ્પા ને તો બહુ ઓછાં લોકો સમજી શકે છે...એમનો ગુસ્સો જ યાદ રાખે અને પ્રેમ અને ત્યાગ ને તો ભૂલી જ જાય...

jagrut Patel pij 8 year ago

હા એ તો છે ...

હરિ... 8 year ago

eva j hoy...hahaha

jagrut Patel pij 8 year ago

મારા પર તો કાયમ ગુસ્સો કરે ....હા હા હા

હરિ... 8 year ago

ha..amna pn gusso j kre 6...mara pr...hahaha

jagrut Patel pij 8 year ago

આભાર ..tiya

હરિ... 8 year ago

saras..1 n 4 line mara pappa mate...

ધબકાર... 8 year ago

ખુબ સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now