The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સુખ ને દુઃખ ની કોઈ વ્યાખ્યા હોય ખરી? ક્યાંય વાંચી છે તમે?હું સુખી છું કેમ કે હું માનું છું કે હું સુખી છું...તમે દુઃખી છો કેમ કે તમે માનો છો કે તમે દુુઃખી છો....#દ્રષ્ટિ એવી સૃષ્ટિ..
હા કમલેશભાઈ...
સાવ સીધી અને સરળ વ્યાખ્યા છે રવિનાજી ... "છકી જાવ તો દુખી અને સંયમ રાખો તો સુખી"...
આભાર પીયૂશાજી....
ekdam sachu
હાહા...
ha e sachu Ravina...ghna loko ne aadat padi gyi hoy che rodna rovani...and amuk happy go lucky aapdi Jem...hahaha
સાચું કીધું તે જીગરી... પણ આ એક એવી વાત છે કે અમુક લોકો પોતાની જાત ને દુઃખી જ describe કરતા હોય જયારે અમુક કાયમ મોજ માં જ રહેતા હોય... એવું તો નથી કે એક ને ક્યારેય કોઈ ખરાબ સમય આવ્યો નથી... પણ એ પરિસ્થિતિ ને એ રીતે જુએ છે...
સાચું રવિના...પણ દરેક વસ્તુ ને વ્યાખ્યા માં ના બંધાય...સુખ અને દુઃખ થોડું આપડી ઉપર હોય છે...પણ જ્યારે આપણે ખરાબ સમય માંથી પસાર થતા હોય ત્યારે દુઃખ થાય જ...આખરે આપડે મનુષ્ય છીએ અવતાર નહિ...
di neel vurdh na thai jai kumaro na chakkar ma hahahah
kumaro vyo gyo didi hahahahaha
19 years...
anni tari age su che ??
અહીં ગિરનાર મા કોઈ કન્યા આવે તો પકડું પણ અહીં તો કુમારો જ આવે છે...નિલ..
hahahah kanya ne haju chali ne ave che atle var lage che hahah @tu jami le ahi to khado puri ne rest chale che
hahahahhahaha
haaa brk padi....haalo pet no khado purva hahahaha....
are neel naam na babla ne parnavano che....sache neel nai parnavani tiya hahahhaha ravina....ene j puchi lo khoti mehnat na karo
kem tare haju jamvanu baki che ?? komal
to chalo neel na lagan kanya vagar kari nakhiye menu ma to ghanu che hahahah
@કોમલ...નિલ મેનુ, હોલ, મહેમાનો નું લિસ્ટ, મંડપ, dj બધું ફિક્સ કરી ને બેઠો છે... બસ કન્યા મળી જાય તો અમે date ફિક્સ કરી દઈએ...
ala kanya to kai khavani hoy???...joje ho...tu menu decide na karto....khabar nai su khavdavi de...hahahahah chalo jamva banne
sara murtiya mate tiya.. hahaha... komli menu ma kanya sivay badhu j chhe.. hahaha
hardik sathe besu to thai ek tire be shikar hahahah
tiya tare pn ansan andolan par utrvu padse lage.. hahaha
hahahaha....neel lagan ma to khabar nai pn reception ma jarur avsu....su che menu ma hahahahah
kem all the best neel ??
to saru kevay ahi to 1 kidhu to pan mand mand che hahahah
Hahaha.. komli vandhi chhe... ravina ha madiye mara lagan ma. pachhi.. hahaha... tiya all the best
na ho neel haju to balak chu hahahah
same here....1 nai pn 2
tare engagement thai che ke nai am komal @ na have me haju 1 year na padi che mare koi utaval nathi hahahah
સારું ચલ @નિલ... પછી મળીયે...
ha vandha tu pn aav....hahahaah
tiya have kari j levay.. vehla te pehla.. am bhi aapne patidar ma to pachhi thai rhyu.. hahaha
wah wah.. lagan ni vato thai rahi chhe.. man ne saru lagyu.. Hahaha
mare su???.@ n su vaat kare...tara mrg ni vaat chalu thai gai??? party kyare?? hahahaha
mare to 2 day pela j a babte ladai thayeli hahahah @ hahah di
sorry unegage @ komal tare ?? @ hahahah ravina
ત્યારે તો બાળબુદ્ધિ જ હતી હું તો બધાને હજી કહું છું કે તમે મને વહેલી પરણાવી દીધી..પણ ત્યારે તો હૂંય ખુશી ખુશી બેસી ગઈ હતી....
saru che mara mummy pappa haji naam nai leta mrg nu....nai to mane ti bistra bandhi ne pachi ghare mokle hahahaahaha
હાહા... @ટિયા... ફુરસત માં ક્યારેક એ આમ તો નો અર્થ કહીશ... અને અમુક લોકો હોય ને જેમ ને નાનપણ થી લગ્ન કરવાનો શોખ હોય... આ હિના જોડે એવું જ થયું હશે... મારી જેમ હરખઘેલી...
ane hu ne komal to 22 chie to pan unmerried hahahah
am to ...?? ravina @ hina di sav nani umare ??
hahahaha ravina
29 હાલ
બાળવિવાહ નો શિકાર....
to hinaji tamari age su???...n aatla jaldi mrg????
હા મારા તો અરેન્જ જ છે મારા 19 વર્ષે જ થઈ ગયા હતા ટીયા
અમારા બન્ને ના...arrange...આમ તો...
હા હા.... ચોપડી છપાઈ શકે આના પર તો.... જો તું લખ તો.... બાકી મારે કઈ મારા પ્રેમ ની જાહેરાત નથી કરવી....
hina di tamara arrenge merrige che ?? ane ravina na pan ??
હા હા અમે તો પડયા પણ ખરા ને તર્યા પણ ખરા એ પણ મોજથી
are 2 example same j che jo ne tiya....ravina n hinaji hahahaha...
તો તો તારા પર પણ સ્ટોરી બની શકે એમ છે એવું ને
right hinu di badhane upar nu j dekhay kai rite upar avya te nai dekhay
હાહા... ક્યારેક ફુરસત માં આના પર વાત કરીશું....
wah nice komal baki me to vadhare prem ma vagela ne j joya che tarnara ocha
રવીના તારા અરેન્જ મેરેજ છે
હા હા હા સરસ લે તરતા શીખી ગઈ એ મહત્વનું છે બાકી તમારો સંઘર્ષ કોઈ નથી જોતું સફળતા જ જુએ છે હા નિષ્ફળ જાઓ તો લોકો તલવાર કાઢીને જ બેઠા હોય છે..
આ અનુભવ નો વિષય છે @સખી... ભલભલા ને પ્રોફેસર બનાવી દે... વગર ડીગ્રી એ ..હાહા... @ટિયા..@કોમલ...
hu nathi padi prem ma a vachela nu taran che hahah
હિના...આપણે પડ્યા પણ છીએ પછી પાટાપિંડી પર કરાઈ છે... પછી એમાં જ તરતા શીખી ને હવે સાવ તરી ગઈ.... હાહા...
naaaa ho tiya i m happpyyiieeee hahahahaha
ravina most of ne to vagelu j hoi che hahaha
શુ વાત છે રવીના તને તો આ વિષય પર બહુ જ્ઞાન થઈ ગયું ને કઈ...
haaaa ri8 ravina....
હાહા....મિત્રો પ્રેમ વિષય જ એવો છે... એ શીખવાડે કોણ? આપણો જ અનુભવ .. એટલે આમાં તો જેને જેવો અનુભવ... બાકી તો જે પડ્યા એને ખબર કે વાગ્યું કે પછી તરી ગયા?
evu na hoy dr....darek vyakti sarkhi na hoy
na samje tenu koi solution nathi anii
vichariya vgr kro ne didi etle j dukhi thav....
bahu kari prem a to....a aam kai vichari ne na thay...n ema...'jo' n 'to' na hoy....
aene j vicharvu hoi e vichare...smjav vathi pn no smje ..to e aeno vak 6...aapdo ny...
oh tare expirince che pan te dukh apse to kaya sudhi apse ante te pan alg vicharse j ne
tiya me try kri joyelu che...hu pn aem j smjiti hti...but its not truth....
na aniii avu na hoi koi ape to j apvu @apde apie to same thi male avu hoi
hmm didi...sachu kidhu...pn hve prem jyathi mdshe tyaj prem vrsavishu....
હાહા... પ્રેમ થી મન ન ભરી લેવાય... સંસાર માં જીવવા આ પ્રેમ જ જોઈશે ... હા ખોટી જગ્યા એ ના બતાવાય એ વાત સાચી ..
hahaha ri8... didi...pn hve prem thi aavjo pn nthi kevu....layne pacha aavi gya too ....hahahaha
હા... એક કદમ પાછળ જઈને... પ્રેમ થી એમને આવજો કહી ને. . એ એના રસ્તે ને આપણે આપણા... હાહા...
hmm ri8 didi...pn aapdi lagni ae smje j ny...to pchi aapde smji jvanu ke ... negative persons thi door ...
આભાર @કોમલ...
હા અનેરી આપણે કેતા તો નથી પણ કોક ને એટલુ બધું મહત્વ આપી દઈએ છીએ કે જાણે આપણ ને સુખી કે દુઃખી કરવા વાળા હવે એજ છે...
ri8
hahahahah nice communication...nd didi ri8 aapde j aapn ne dukhi krva bija ne khiye chiye....pn koina vgr kai adhu retu nthi...
Hahaha.. ae sachi vat ho komal.. ame to bijane gynyan aapva ma j jindgi kadhi.. ravina kalyan thai e to saru.. hahaha
હાહા... રહેવા દો... @નીરવ... દેખાઈ ગયું... @નિલ... અમે અજ્ઞાની એટલે જો કલ્યાણ કરી ને બેસી ગયા... @ટિયા... આભાર...
ha ha....@NIL gyani bija na klyan mathi uncha ave tyre potanu kalyan kre ne
right ravina jevi drashti tevi srusti
Hahaha.. to su.. jo ke gnyani purush nu bov jaldi kalyan na j thai.. hahaha
ક્યાં ?
હાહા..@નિલ... મહાપુરુષ નું પોતાનું જ નથી થતું નહિ?
આ કોણ બોલી રહ્યું છે? મને નામ નથી વાંચતુ... જરા મદદ કરો નીરવ....હાહા...
દુઃખી જીવતી આત્માઓ... હા..હા.હા..
હાહા...આભાર @કોમલ
right ....amuk hoy j chhe dukhi aatma
kalyan to thai j gyu chhe taru aem pn.. Hahaha..
આભાર નીરવ...
ha sache j
હાહા... સાવ આવું ને... બે ચાર આશીર્વાદ આપાઇ દેવાતાને... મારા જેવા નાના જીવ નું કલ્યાણ થઈ જાત....
Hahaha.. aemna taraf thi tathastu..
એ મહાપુરુષ કોણ છે એ હું જાણું જ છું .. એટલે કહી શકુ કે એમને ને અસત્ય ને આડવેર છે.... એટલે સમજી જ તું....હાહા...એમને ખાલી મારા નમન....
sukh dukh ni koi vyakhya to na hoi.. pn ek maha purush ae kidhu chhe.. ke manav bija na sukh ni irshya karine dukhi thai chhe.. baki aa duniya ma koi dukhi nthi
હાહા... આ તો વિષય ને નવો વિષય મળ્યો ... મયલું સંત ની.....
waah...ચેતેલા નર સદા સુખી હો...હા હા
હાહા...આપણી પરવાનગી વગર કોઈ આપણ ને દુઃખી ના કરી શકે અનેરી....
didi ae aapda uper depend 6 ke aapde khush revu ke dukhi...baki duniya ma to dukhi krva vala gliye gliye cheee
આભાર સખી..
બની શકે...@રોહિત...
વાહ....
આભાર પંકજજી....
હા દ્રષ્ટિ એવી સૃષ્ટિ...એટલેજ કદાચ આ જ સૃષ્ટિમાં એક જેવાજ સંબંધમાં કોઈ હમેશાં ખુશ હોય છે તો કોઈ હમેશાં દુખી...
right
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser