મૌનની કિંમત....

જે સમજે એજ જાણે...

હું બોલતી નથી....

એનો મતલબ એમ નહીં કે...


તમે બોલો છો એ હું સાંભળતી નથી....
કે પછી,
સાંભળીને અવગણું છું....
હું મૌન રહું છું...
કેમ કે,
મારામાં કે મારા શબ્દોમાં તમારા સામે બોલવાની હવે હિંમત રહી નથી....
#સ્મરણ ....

Gujarati Whatsapp-Status by Simran Jatin Patel : 111029343
Komal Chovatiya 8 year ago

મૈાન થી ગુર-સો પણ control થાય છે.

jagrut Patel pij 8 year ago

મૌન રહેવાની મજા પણ અલગ જ છે ...

Tiya 8 year ago

wah srs simi di mane pan moan vadhare game che @ha right shefali me pan kayak read karyu che

Shefali 8 year ago

કહેવાય છે કે જ્યારે માણસ માં એક સમજ આવે છે ને ત્યારે એ અમુક બાબત પર મૌન રેહવાનું પસંદ કરે છે...

Neel Patel 8 year ago

aevu to su karyu chhe ke bolvani himmat nthi?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now