The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કેટલીક જીવન ની પરીક્ષા માં... મારા જવાબો થી જો કોઈ ની લાગણી ને ઠેસ પોહચે એવું મને લાગે તો આવી પરીક્ષા મા વગર જવાબ આપે નાપાસ થવું મને વધુ ગમશે...
આભાર નિલ
true.. nice
હાહા @મયલું... બિલકુલ સિમ્મી...
જય હો તમારા મૌનની ...હા હા @ દાદિ...
ક્યારેક એવું પણ બનતું હોય છે કે..... કોઈની એક લાગણી થકી આપણે આજીવન દુભાયા કરીએ..... તો એ પણ એક પાપ જ ને....
પાપ ની વાત જ ક્યાં કરવી @સિમ્મી? અમારે મન તો કોક ની લાગણી દુભાય એ પણ એક પાપ જ છે....
હાહા...@મયલું... અમે ગાંધીવાદી હો... કડવું સત્ય બોલવા કરતા અમને મૌન વધુ ગમે...
હાહા... શેફાલી... આપણે બેય સરખા ને એટલે...
આભાર...સાચી વાત કહી મીનલજી....
હા સહમતી તો ખરી પણ પછી ક્યાં કોઈ બધું જોવા કે સાથ આપવા ઉભા રહે છે.... આજકાલ ઘણાખરા લોકો સત્યથી દૂર જ ભાગતા જોવા મળે છે.... જાણે સત્ય સાંભળવું કે બોલવું પાપ ન હોય.....
"વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની આ લોકમાં..." આટલું પાકકુ રાખી સત્યનો જ સાથ આપવો ...આગળ પછી બધુ જોયું જાય...
hu pan evu j karu...
.રવિનાબેન ખુબ સાચી વાત છે.પણ આ શાળામાં બધું ખોવાઈ ગયું.બીજાને પાસ કરવામાં ખાલી એકલતા મળી.
નાપાસ થઈ જાવ.તો પણ લોકો ધક્કા મારે તો શુ કરવુ.
હા હા હા...
hasto bani sake to pass thavana prayan thai sake baki pachi pass na hoi taya napass to hoi j hahahah
હા હા...તો બોલી જ શકાય હો tiya...
ha lagni important che pan tenu bhavishy ek saty par hoi to hu manu chu saty ne sara sabdo thi sangari ne raju kari sakay
બની શકે @tiya...મારા મતે સત્ય કરતા લાગણી નું મહત્વ વધારે છે...
kayrek sacho javab apvathi koi ni lagni ne thesh pohchti hoi to su sachu na bolvu ?? kayrek te javab j tena mate saru karto hoi che
હા સિમ્મી... સાચી વાત...
આમ પણ હરિ ઈચ્છા વિના ક્યાં કશું થાય જ છે.... આપણે તો નિમિત્ત માત્ર.... એ પછી સારું હોય કે ખરાબ...
હાહા..
આમા કોઈ ની વાત કરી જ નથી... ના કોઈ ને અવોઇડ કરવાની વાત છે... આમાં ખાલી મારા તરફ થી થતા કે થનારા પ્રયાસ ની વાત છે... હા @રોહિત... તમને યોગ્ય લાગે તે અર્થ ઘટન કરી શકો છો હો... મારા કોઈ copyrights નથી....
હા હા હા જો તો કઠણાઈ નોંધ પણ ટાંકવી પડે છે...
અને હા મિત્રો બંધ બેસતી પાઘડી પેરી ના લેવી...આ મારા વિચારો પણ હોઈ શકે જરૂરી નથી કે બધા મારા અનુભવ કે કોક ને કેહવા માટે જ લખ્યું હોય... જેની ખાસ નોંધ લેવી....
તમે તમારા રીતે સાચા જ હોવ છો પરંતુ દરેકની સમજ શક્તિ અલગ હોય છે એવા વ્યક્તિઓ ને અવોઈડ કરી આગળ વધવું જોઈએ...
ખુબ સાચી વાત કહી...
હાહા... સખી પણ કોશિશ મારી એવી જ હશે...
હાહા... ઠેસ કોઈ ને ગમે તે વાતે લાગે સિમ્મી... આપણે આપણા તરફ થી પૂરો પ્રયત્ન કરવો... આગળ તો હરિ ઇચ્છા....
જી હા હું પણ નાપાસ થવું જ પસંદ કરીશ..... પણ કોઈને નાપાસ થવાથી જ ઠેસ લાગે એમ બની શકે....??
ના હો સખી મને તો તારે સાચો જ જવાબ આપવો હો
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser