જિંદગી એટલે સ્વ થી શરૂ
થઈને સ્વગૅવાસ સુધીની સફર ...
જિંદગી એટલે stress થી શરૂ
થઈને enjoyment સુધીની સફર ...
જિંદગી એટલે ગામના પીપળા
થી લઈને દેશ-વિદેશ ની સફર ...
જિંદગી એટલે ઉત્સાહ થી શરૂ
થઈને થાકવા સુધીની સફર ...
જિંદગી એટલે લંગોટીયા ભાઈબંધથી
લઈને facebook friends સુધીની સફર ...
અને ...
જિંદગી એટલે ચંચળતા થી લઈને
સંતોષ સુધીની સફર ...