ચલ શૂન્ય બનીએ....
તું કહે હું એકલો,
હું કહું હું એકલી,
એકલા આવ્યા'તા ને,
હવે એકલા જ જાશું,
તો ચલ ને એક માંથી,
બે નહીં પણ શૂન્ય થઈ એ,
કેમકે બે તો બધાયે થાય,
એક,બે ......નવ પછી,
જો જિંદગી ની નવી શરૂઆત કરવી હોય તો,
શૂન્ય વડે જ થાય,
ને આમ પણ ભલે ને શૂન્ય,
કહેવાતો શૂન્ય,
એકડા નું શૂન્ય વિના જેમ,
કોઈ મૂલ્ય નહીં,
તેમ આપણું પણ એવું જ છે,
..........?...?.......................
Sonu.....