આ  ચાંદની  રાત  મને  અમાસ  લાગે  છે 
તારા  વગર  જિંદગી  મને  લાશ  લાગે  છે
નિરખ્યા  કરૂ  મન  ભરી  સતત  બસ  તને 
એટલી  હરઘડી  દિલને  પ્યાસ  લાગે  છે
મથામણ  એટલી  જ  છે  બસ  મારી જો 
સાથી  તું  બને  તો  જીવને  ખાસ  લાગે  છે

Gujarati Whatsapp-Status by Bhavesh Tejani : 111028268
Bhavesh Tejani 8 year ago

ok chalo jaldi j mukish......

Simran Jatin Patel 8 year ago

હા હું પણ ઠીક છું.... ચલો નવી કોઈ મસ્ત પોસ્ટ મુકો.....

Bhavesh Tejani 8 year ago

hello bas mast @tame kaho ,haa hamna jara kam ma hato

Simran Jatin Patel 8 year ago

હેલો ભાવેશજી.... કેમ છો.... બહુ સમયે આવ્યા....

Simran Jatin Patel 8 year ago

ક્યારેક મંજિલ દૂર હોય તો ચાલતા ચાલતા પગ જરૂર થાકસે..... પણ મન ક્યારેય નહીં..... એ હિંમત આપસે.... ઝડપી ચલાવી નહિ શકે તો કાય નહિ... ઓન ધીમી ધીમી તો ચલાવે જ જશે.... આખરી પડાવ સુધી....

Shefali 8 year ago

mst ho Bhavesh ji @ AA shabdo mne Kai khaas lage che....Jane koi khaas mate સજાવેલા પ્રાસ લાગે છે..

Bhavesh Tejani 8 year ago

haaa prayatno thi thaki jav tyare aavu j thai aakaran taklifo aave ne tyare thakai javay che

Simran Jatin Patel 8 year ago

તો એ સામે થી અકારણ પ્રયત્ન કર્યા વિના.... ખુદ થી જ જીવન સામે હારી માની લીધી કહેવાય....

Bhavesh Tejani 8 year ago

aash rakhi ne pan shu kariye atyar sudhi aek pan sachi na thai hoi pasal thi dukhi thava karta atyare j thai javu saru ne....

Simran Jatin Patel 8 year ago

રાખી તો જુઓ.... એના થકી તો મુખ પર સ્મિત આવે છે....

Bhavesh Tejani 8 year ago

thank you simaranji@ haa tame sachu kahyu pan aash to puri thavani hoi to rakhai ne hahaha

Simran Jatin Patel 8 year ago

મનમાં આશ અને મુખ પર સ્મિત જ જીવને ખાસ બનાવે છે...

Bhavesh Tejani 8 year ago

thank you rohitbhai

ધબકાર... 8 year ago

વાહ ભાઈ...આ ખાસ તો છે તમારો શ્વાસ, એટલેજ કદાચ એના વગર જીવન તડપી ઉઠે છે...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now