રાતને સવાર મળી, સવાર ને બપોર મળી
ને બપોર ને સાંજ મળી, પણ એવું તેં શુ થયું કે....
આ જખ્મી દિલને એક દિલનાં મળ્યું....
આંખોથી આંખો મળી, દિલ થી દિલ મળ્યું,
પણ એ બધું હવે શા કામનું,
ના મે તમને કીધું ,નાં તમે મને કીધું......
*Mr.. બારૈયા*
*(પરેશાન પ્રેમી)*