અનેરા સપનાઓની સંગાથે ,
મજા માં મહાલવાની વેળાએ ,
ચાલ એકવાર યાદોની ખીડકી ખોલીએ ...
સમયની અનમોલ સોગાદે ,
દોસ્તીના દરિયા કિનારે ,
ચાલ એકવાર યાદોની ખીડકી ખોલીએ ...
જીવનની આ ક્ષણોએ ,
યુવાનીના હોશીલા હૈયાએ ,
ચાલ એકવાર યાદોની ખીડકી ખોલીએ ...
### Last post ....##