બાળપણ મા શીખ્યું હતું કે ઘસાઈએ તો ઉજળા થઈએ,
અનુભવે શીખવ્યું કે ઠોકરાઈએ તો લિસા થઈએ..

Gujarati Quotes by HINA DASA : 111026933
Abhi 8 year ago

hahahaha @Hinadiduu and @Mayulaaa Sixerr bhaiii hahahaha ^o^^o^

HINA DASA 8 year ago

હા ખરબચડા થઈએ તો ઘસાઈ જઈએ મયુર...લીસા નરમ રહીએ એ જ સારું..

Maylu 8 year ago

આખી લાઈફ લિસા જ થવાનુ છે...હિના દિદુ...હા હા હા હા

PRAJAPATI BHADRESH 8 year ago

સમય શીખવે છે કે... માળો તો જીવી શકશો...

HINA DASA 8 year ago

આભાર રવીના..

Heer Ahir 8 year ago

vahhh nice hinadi

Ravina 8 year ago

વાહ... સુંદર...

HINA DASA 8 year ago

આભાર..

HINA DASA 8 year ago

આભાર રોહિત...

ધબકાર... 8 year ago

હા હા હા...હમેશાની જેમ અદ્ભુત શબ્દો થી વાત રજૂ કરી...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now