એક જ પ્રેમ


એકમેક માં તરબોળ હવે થવું છે,
બસ તારા માટે જ આ જીવન લખવું છે.

જગને ભૂલીને રાતે મોડા સુધી વાતો હવે કરવી છેં,
 બસ તારા માટે જ જીવવું છેં.

મન મા ઉમટ્યા છેં વાવાજોડું આપણી  લાગણી નું 
બસ તારા માટે જ રેહવું  છેં

હવે તેજ થઇ છેં ધડકન મારી તને સાભળવા ,
બસ તને ધરાઈને વાતો કરવી છેં.

વરસાદના નાના પડતા છોટને,
યાદો આજે આપણી પલળી છે.

હવે નથી કરતો દુનિયા ના શબ્દો નો ભાર, 
બસ તારા માટે જ વેદના સહેવી છેં.

Gujarati Shayri by Margi Patel : 111026931
Ketul Patel 8 year ago

જીવન માં એક પળ એવી મળી જાશે, કે સમય પણ તમને બંનેને જોઈ ને ત્યાં જ થોભી જાશે.

Maylu 8 year ago

વાહ...મસ્ત

ધબકાર... 8 year ago

ખુબ સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now