મે જીવન મા એક ભુલ ક્યારેય નથી કરી... મે અપંગ ને મદદ કરી હશે પણ કોઈ ચાલતા માણસ ને અપંગ નથી બનાવ્યા.... 

Gujarati Whatsapp-Status by Ravina : 111026913
Ravina 8 year ago

આભાર @કમલેશભાઈ @કેતનભાઈ

Ketan 8 year ago

બોવ સારું કેવાય...આવી દયા કાયમ રાખજો ચાલતા માણસ ઉપર...

Kamlesh 8 year ago

ખુબ સરસ રવિનાજી ....આવા જ રહેવું ...

Bhavesh Tejani 8 year ago

haa to vank hoi to dhovai baju vala ne vagar vanke pokhai ne hahahaha

Ravina 8 year ago

હાહા..ભાવેશ... ધોવાણા તો એને કહેવાય...

Bhavesh Tejani 8 year ago

haa le kamleshbhai ni post yaad che hahahaha

Heer Ahir 8 year ago

hahhahh bhaveshbhai

Bhavesh Tejani 8 year ago

mane aanubhav che vagar vake pan aa loko dhulai kari nakhe hahaha

HINA DASA 8 year ago

હા હો અજાણ્યા ને તો ન બોલાવાઈ આપણે જ હડફેટે ચડી જઈએ..

Ravina 8 year ago

આમા ઓળખીતા જ હડફેટે ચડી જાય એવું છે..હાહા...

Nirav Patel SHYAM 8 year ago

પણ અહીંયા તો હવે બધા ઓળખીતા બની ગયા

HINA DASA 8 year ago

મહિલા મંડળ હોય તો પુરુષો હડફેટે આવી જતા હોય છે

Nirav Patel SHYAM 8 year ago

મારે શું સાચવવાનું એમા..

HINA DASA 8 year ago

હા હા હા તમે સાચવજો નિરવજી..

Nirav Patel SHYAM 8 year ago

મહિલા મંડળ જામ્યું લાગે છે

Ravina 8 year ago

લાલચુ ને લાલચ આપી ને આપણે પાપ ના કરવું..હાહા....

Tiya 8 year ago

bhikhari sivay na pan avu karta hoi che

Tiya 8 year ago

ha e sachu pan ghana no savbhav pan hoi lalachu tenu su ?? te to koik de tevu j ichata hoi ane avu nathi bhikhari no j savbhav hoi

Ravina 8 year ago

એનો confidence આપણે હલાવી દઈએ ને એને આપના પર જીવવા મજબૂર ના કરવા જોઈએ... જરૂર વગર ની વધારે પડતી મદદ પણ નહીં સારી...

Ravina 8 year ago

હાહા... આનો બીજો અર્થ એમ થાય કે ઘણા પોતે સક્ષમ હોય તેમ છતાં આપણે સામે ચાલી ને ટેકો આપવા જતા હોઈએ... ને આપણે એમને ખોટા આપના પર dependent કરતા

Tiya 8 year ago

pan atyre avu pap thatu j hoi che kai na hoi santi thi chalya jata hoi to pan takar mari ne padi deta jai

Ravina 8 year ago

હાહા... આભાર tiya...ના આને ભૂલ નહિ પાપ કહેવાય...

Tiya 8 year ago

evi bhul karta pan nai bhavishay ma am

Ravina 8 year ago

ઠીક..@ભાવેશ

Bhavesh Tejani 8 year ago

haaa hamna thodu kam vadhi gayu ne aetle bas jaldi aavi jaish paso

Ravina 8 year ago

આભાર બાબલા... @ભાવેશ..આભાર... બહુ દિવસે દેખાયા...@શેફાલી..thanks dear...

Shefali 8 year ago

nice Ravina..baki atyare to mota bhagna loko ne e ma j intrest hoy che...

Abhi 8 year ago

wahhh @Dadiiii wahhh :)

Ravina 8 year ago

સમજાનું નહિ @tiya

Tiya 8 year ago

saras ravina karta pan bavishay ma hahahah

Tiya 8 year ago

saras ravina karta pan bavishay ma hahahah

Ravina 8 year ago

આભાર @હિર...

Ravina 8 year ago

હાહા... હુ આજે બહુ કામ મા છું....

Heer Ahir 8 year ago

vahh ravinadi @ sachu hinadi

ધબકાર... 8 year ago

સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

HINA DASA 8 year ago

વહેલી કરજે ચર્ચા પોસ્ટ ડીલીટ થાય એ પહેલા અહીં તો કશું નક્કી નહિ...

Ravina 8 year ago

હા એતો મે વાંચી તમારાં બેવ ની વાતો... હજુ એની ચર્ચા હુ પછી કરીશ...

Nirav Patel SHYAM 8 year ago

મહાલેખક અમે નથી હીનાજી

Ravina 8 year ago

આભાર..@રોહિત

HINA DASA 8 year ago

તમને મહાલેખકો ને આવી નાની નાની વસ્તુ ન દેખાય નીરવ જી ignore કરો..

Ravina 8 year ago

હાહા... આભાર @નીરવજી...

Nirav Patel SHYAM 8 year ago

આ કવિતા કોણ છે પાછી મેં તો એમને ક્યારેય નથી જોયા

ધબકાર... 8 year ago

ખુબ સરસ...ખુબ ઉમદા વિચારો છે...

HINA DASA 8 year ago

હા હા હા જાદુ નહિ કવિતા ઉડે છે બધે

Nirav Patel SHYAM 8 year ago

હા.. જાદુ તો છે કોણ ક્યારે ગાયબ થઈ જાય કલ્પી ના શકાય

Nirav Patel SHYAM 8 year ago

હા... સંગ એવો રંગ

Ravina 8 year ago

અહિં ની હવા મા જ જાદુ છે...હાહા...

HINA DASA 8 year ago

વાહ..શુ વાત છે હમણાં તો બહુ ઉમદા લખો છો કાંઈ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now