જીવી રહ્યા છે કપડાં બદલી બદલીને,
એક દિવસ એકજ કપડાંમાં લઇ જશે લોકો ખભા બદલી બદલીને.

મૃત્યુ પછી ક્યાં કોઇ
ભાગે છે...??? 
તેમ છતાં લોકો મડદા ને ય બાંધે છે...!!!

Gujarati Quotes by PRAJAPATI BHADRESH : 111026885
ધબકાર... 8 year ago

ખુબ સરસ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now